________________
૩૭૬
[ ધ સં. ભા. ૧-વિ૦ -ગાહ ૬૧ “ તરવા જ પંગુવાર, નવયપૂવકીર્દિ ” તથા– “ સુમરણયાપરૂંવ-
ધૂ પસ્ટનદિ પુછો ! ____ अट्ठविहकम्मदलणी, अटठुवयारा हवइ पूआ ॥१॥" " सव्वोवयारपूआ, हवणच्चणवत्थभूसणाईहिं ।
વવીિવાઉહિં, નશીલાનિંગહૃ તિ રા” (જા૨૦-૨૨૦-૨૨૨) ભાવાર્થ-“એક પાંચ પ્રકારની, બીજી આઠ પ્રકારની અને વિશેષ સમૃદ્ધિવાળા શ્રાવકને ત્રીજી સર્વ પ્રકારની–એમ ત્રણ પ્રકારની પૂજા કહી છે. તેમાં પુષ્પ, અક્ષત, ગંધ (વાસ-ચૂર્ણ વગેરે), ધૂપ અને દીપક–એ પાંચ દ્રવ્યોથી “પંચપ્રકારી પૂજા કહેવાય છે, પુષ્પ, અક્ષત, ગંધ (વાસ) પ્રદીપ, ધૂપ, નૈવેદ્ય, ફળ અને જળ-એ આઠ દ્રવ્યોથી કરાતી આઠ કર્મોને ચૂરનારી “અષ્ટપ્રકાર” પૂજા થાય છે, અને સ્નાત્ર-અર્ચન–વસ્ત્ર તથા આભૂષણ વગેરેથી, ફળ-નેવેદ્ય-દીપક વગેશથી, તથા નાટક-ગીત-આરતી વગેરેથી—એમ સર્વ પ્રકારથી સર્વપ્રકારી પૂજા કહેવાય છે.” અના ગ્રન્થમાં બીજી પણ અનેક રીતિએ પૂજાના પ્રકાર જણાવેલા છે. કહ્યું છે કે
" सयमाणयणे पढमा, वीआ आणायणेण अन्नेहिं । तइआ मणसा संपा-डणेण वरपुप्फमाईणं(णुमोयणाईहिं) ॥१॥"
| (સંતોષક, વાષિ૦ ૦૨૮૧) ભાવાર્થ—“શ્રેષ્ઠ પુષ્પાદિક (પૂજાની સામગ્રી) સ્વયં લાવવાથી પહેલી, બીજા દ્વારા મંગાવવાથી બીજી અને મનથી પ્રભુને તે પુષ્પ વગેરે ચઢાવવાથી (પ્રાપ્ત કરાવવાથી) ત્રીજી-એમ
એક દેવ હૈય છે; એ બધાંની ઉપર તેરશુ(કમાન)માં નાટક કરતા દેવોની હાર તેની ઉપર હંસ પક્ષીએની હાર અને તેની ઉપર અશોકના પત્રોની હાર હોય છે; બંને બાજુએ ચામરધોની ઉપરના ગેખોમાં વાંસળી અને વીણા વગાડતાં દેવો હોય છે, નીચે ગાદીની મધ્યમાં ચક્રધારી (ચક્રેશ્વરી ) દેવી, તેની બંને બાજુ સામાસામા બે હાથીઓ અને બે સિંહ હોય છે; છેડા ઉપર તે તે તીર્થંકરદેવનાં યક્ષ અને યક્ષણી હોય છે; તે હારની નીચે મધ્યમાં ધર્મચક્ર અને તેને સેવતાં આજુ બાજુ બે હરણ–રિણી હેય છે તથા તેની નીચે નવ ગ્રહો હોય છે, હાલમાં દેખાતાં પરિકોમાં મોટા ભાગે ચામરધારી દેવાના સ્થાને ઊભી જિનમુતિઓ અને ઉપર ગેખમાં પદ્માસનવાળી બે મતિઓ હોય છે તથા ચામધારી દે ઉભી પ્રતિમાની બાજુમાં અને વીણવાંસળી વગાડતા દેવો બને બાજુ મગરમુખ ઉપર હોય છે. કોઈ પ્રાચીન પરિકોમાં તેથી જુદી રીતિએ પણ જોવાય છે. તેમાંના ઉપરના ભાગનાં અશોક વૃક્ષનાં પત્રોથી (૧) અશોકવૃક્ષ, માલધારી દેવાથી (૨) સુરપુષ્પ વૃષ્ટિ, છત્ર ઉપર મધ્યમાં શંખ વગાડતી આકૃતિથી
0 દીવ્ય ધ્વની, બાજાના ચામરધારાથી (૪) ચામર, ગાદીથી (૫) સિંહાસન મસ્તક પાછળના તુલથી (૬) ભામંડલ, ઉપરના ભાગમાં બંને બાજુ ઢેલક વગાડતી આકૃતિથી (૭) દુન્દુભી, અને મસ્તક ઉપરના છત્રથી (૮) છત્ર-એમ આઠ પ્રાતિહાર્યો જાણવા. ગાદી નીચે સિંહ અને હાથીથી જાતિવરને પણ નાશ કરનારા સમવસરણનું ધ્યાન કરવું. ધર્મચક્ર અને હરણીયાંથી “નિરાધાર છને પણ ધર્મ શાસન શરણું છે' એવું ધ્યાન કરવું અને નવ ગ્રહોથી પ્રભુસેવાથી ગ્રહાદિ પીડા પણું નાશ પામે છે” એ વગેરે ધ્યાન કરવું. આ સિવાય પણ શ્રીપંચપરમેષ્ટિનું પંચકલ્યાણકોનું વગેરે પણ ધ્યાન પરેકરનાં દોથી કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org