________________
340
૧૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ કરવાના ડાય છે, માટે પહેલાં પૂજાની સામગ્રી કેવી રીતિએ મેળવવી તે કહે છે. તેમાં પુષ્પા અગીચા વગેરે ઉત્તમ સ્થાનેથી માળી વગેરે ખગીચાના રક્ષકાને સંતાષ થાય તે મુજખ સમ્પૂર્ણ મૂલ્ય આપીને પોતાની જાતે, અથવા પેાતાના ખાસ વિશ્વાસુ કાઈ પુરુષ દ્વારા મગાનવાં જોઈએ. તે પણ પવિત્ર કરડીયેા કે ધાતુના તેવા ઉત્તમ પાત્રમાં, ઉપર પવિત્ર વસ્ત્ર ઢાંકવા પૂર્વક અને છાતી જેટલે ઉંચે એ હાથમાં ધારણ કરીને લાવવાં કે મંગાવવાં જોઈએ, એ પ્રમાણે પાણી પણ ઉત્તમ સ્થાનેથી તેવા ઉત્તમ પવિત્ર પાત્રમાં બે હાથથી ઉપાડીને બહુમાનપૂર્ણાંક લાવવું–મંગાવવું જોઇએ. (એમ સ` વસ્તુ માટે સમજવું. હવે આગળના વિધિ કહે છે ૩) તે પછી ઉત્તરાસ`ગ ( ખેસ )ના છેડાનાં આઠ પડ કરીને સુખ-નાક ખંધાય તેમ સુખકાશ માંધવા કહ્યુ છે કે
"काऊण विहिणाहाणं, सेयवत्थनिअंसणो ।
कोर्स तु काऊ, हिबिंबाणि पमज्जए ||१|| ” ( श्राद्धदिनकृत्य- २४) આવા --“ વિધિપૂર્વક સ્નાન કરીને પવિત્ર શ્વેત વસ્ત્રા ધારણ કર્યાં છે જેણે, એવા શ્રાવક મુખકેશ ખાંધીને ઘરદેહરાસરના બિમ્બાનુ પ્રમાન કરે.”
સુખકાશ પણ જેમ સમાધિ રહે તેમ બાંધવા, અર્થાત-જો ( કોઈ રાગી કે અતિ સુકુમાર શીરવાળાને) વ્યાસાચ્છવાસ રોકવાથી નાસિકાને દ–માધા થાય તા નાસિકાને ન પણ ખાંધે; કારણ પૂજાપચાશકની ગા. ૨૦ માંકહ્યું છે કે—“વચ્ચે વિઝન, બાલ અા જ્ઞાનમાહી" એને ત્યાં ટીકામાં અર્થ કરતાં જણાવ્યું છે કે—વસ્ત્ર વડે નાક આંધીને અથવા જે નાક ખાંધવાથી અસમાધિ થાય. તેા નાકને ખાંધ્યા વિના પણ જેમ સમાધિ રહે તેમ સુખકોશ ખાંધવા.' અથવા
૯. ગામડાઓ કે શહેરોમાંથી મોટા શહેરામાં મંગાવવામાં આવતાં પુષ્પો વગેરેને અંગે ઘણી આશાતના સંભવિત છે. પુષ્પો ઘણાં તા વાસી હોય, તે મેલા કપડાના કકડામાં બાંધીને લાવે-લઈ જાય ડમરા વગેરે બહારગામથી આવે તે પ્રાયઃ આગળના દિવસે જ ચૂંટેલા વાસી હાય, ઈત્યાદિ દરેક આશાતનારૂપ છે. ચૈાડુ' પણુ સારૂં” કરો.”—એ કહેવત મહત્ત્વભરી છે. દેખાવ માટે વધતી જતી અતિ પ્રવૃત્તિથી મર્યાદા સચવાય નહિ, એથી ધર્મોનું બહુમાન ઘટે, અને શ્રીજિતશ્વરદેવાએ બતાવેલા નિમળ ” પણુ કરનારાઓની ખામીએથી જગતમાં હલકા દેખાય, તેમાં નિમિત બનવાથી સમક્રિત પણ મલિન થાય, મિથ્યાત્વમેાહનીય કર્માં બંધાય, તથા જીવ દુર્લભમેાધિ થાય. પુષ્પાની જેમ પ્રક્ષાલના પાણીની શુદ્ધિ માટે પણ પૂ લક્ષ્ય આપવું જોઇએ. પાણીનાં વાસણે મેલાં કે અંદર લીલફુગવાળાં ન હોવાં જોઈએ, તે સાફ રાખવા સાથે તેમાં લીલફુગ ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઇએ અને પાણી પશુ તે દિવસનું તાજું લાવેલું હોવું જોઈએ. આ અને બીછ સ્વષુદ્ધિથી સમજાય તેવી અનેક બાબતેામાં જેટલી વધારે શુદ્ધિ તેટલુ વિશેપ ળ છે. અશુદ્ધિથી—અવિવેકથી કબંધ થાય છે.
૧૦. જૈનદર્શનમાં એક બ્રહ્મચય સિવાય અન્ય કાઈ વિષયમાં · અમુક આમ જ કરવું' એવા એકાન્ત નથી, આના અર્થ કાઇ એમ ન કરે કે- શાસ્ત્રમાં નાક બાંધવાની જરૂર નથી' એમ કહ્યું છે. આ વચન અપવાદરૂપ તેવા કાર્ય સુકામળ સધયળુવાળા, રાગી કે અશક્ત વગેરેને અંગે કહ્યું છે. વસ્તુત: નિષ્કપટભાવે શ્રીજિન-આજ્ઞાપાલનની ભાવનાપૂર્ણાંક સ' કાર્યાં, શકિતને છૂપાવ્યા વિના કરવાં, એ ચાબકારાતે આશય છે, માટે શ્રીજિનવચનના કાઈ દુરૂપયોગ કરે તો વિરાધક ગણુાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org