________________
૫૦.
ધ સં૦ ભા૧-વિ૦ ર–ગાટ ૬૦ " पाणिवहसुसावाए, अदत्तमेहुणपरिग्गहे सुविणे ।
સયને તુ ગઇg, સારા વિજ્ઞાદિ શા” " महव्वयाइं झाइज्जा, सिलोगे पंचवीसई ।
Wવિષ્પરિણે, સત્તાવીસે સોજો શા ) આ ગાથાઓને અર્થ તેની ટીકામાં આ પ્રમાણે છે-“પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન અને પરિગ્રહ,-એ ચારમાંનું કાંઈ પણ “મેં કર્યું, કરાવ્યું કે અનુમધું.” એવું સ્વપ્ન આવે, અથવા (સ્વયં મિથુનસેવનરૂપ સ્વપ્ન માટે બીજી ગાથાના ઉત્તરાદ્ધમાં કહેલું હોવાથી અહીં) “મેં મિથુન સેવરાવ્યું કે અનુમવું, એવું સ્વપ્ન આવે, તે તેવાં સ્વપ્નને અંગે સંપૂર્ણ સો શ્વાસચશ્વાસને કાઉસ્સગ કરે; અર્થાત “ચદેનિમ ' સુધી પચીશ શ્વાસેવાસપ્રમાણ લગ્નસ ચાર વખત ગણવો, અગર તે દશવૈકાલિકના ચોથા અધ્યયનમાં પાંચ મહાવ્રતને પાઠ છે, તે પ્રાયઃ પચીશ શ્લોક પ્રમાણ હોવાથી તેનું ધ્યાન કરવું, અથવા સ્વાધ્યાયરૂપ પચીશ શ્લેકનું ધ્યાન કરવું. પરંતુ જે સ્ત્રી વિપર્યાસ એટલે “સ્વયં મિથુનસેવવારૂપ” કુસ્વન આપ્યું હાય, તે સત્તાવીશ લેપ્રમાણુ કાઉસગ્ગ કરો. (અહીં શાસ્ત્રની પરિભાષા પ્રમાણે એક પદને એક એમ કુલ એકસે આઠ શ્વાસોચ્છવાસ સમજવા.) આ પહેલા પંચાશકની ટીકામાં પણ કહ્યું છે કે-જે કદાચ મોહનીયકર્મના ઉદયથી સેવનરૂપ દુઃસ્વપ્ન આવે, તે તે જ અવસરે ઉઠીને ઈરિયાવહિ પડિમાવાપૂર્વક એકસો આઠ શ્વાસોચ્છવાસપ્રમાણ કાઉસ્સગ કરે. શ્રાદ્ધવિધિ ગા. ૫ ની ટીકા (પૃ. ૩૭) માં એટલું વિશેષ છે કે
સ્વપ્ન આવ્યા પછી તુર્ત જ ઉઠીને કાઉસ્સગ્ગ કરે, પછી રાઈ પ્રતિક્રમણની પહેલાં બહુ નિદ્રા પ્રમાદ થાય તો ફરીથી કરે, દિવસની નિદ્રામાં દુઃસ્વપ્ન વગેરે આવે તો પણ એ જ પ્રમાણે કાઉસ્સગ્ન કરે જોઈએ એમ સમજાય છે, પરંતુ સ્વપ્ન આવે ત્યારે જ કે દેવસિક પ્રતિક્રમણ વખતે તે કરે તે માટે બહુશ્રુતે કહે તે કરવું.”
વળી પ્રતિક્રમણ કરનારે પશ્ચક્ખાણ કર્યા પહેલાં જ “સચિત્ત” વગેરેના ચૌદ નિયમ ધારીને પચ્ચકખાણ કરવું અને પ્રતિક્રમણ ન કરે તેણે પણ સૂર્યોદય પહેલાં જ સ્વશકિત અનુ સારે ચોક્ત નિયમો ધારીને “નમુક્કારસહિ” આદિ કાળ-પચ્ચખાણ “ગંઠિસહિ” આદિ સંકેત પચ્ચકખાણ, સાથે બેસણું-એકાસણું વગેરે કોઈ પચ્ચકખાણ અને સચિત્ત, દ્રવ્ય, વિગઈ વગેરેના જે નિયમો ધાર્યા હોય તેના ઉચ્ચારરૂપ દેસાવગાસિકનું પચ્ચકખાણ પણ કરવું. એ પ્રમાણે શ્રીશ્રાદ્ધવિધિની ટીકામાં લખેલા અધિકાર પ્રમાણે આ કહ્યું તે યથાર્થ છે, કારણ કે નમુક્કારસહિ, પિરિસી, આદિ કાળ–પ્રત્યાખ્યાને સૂર્યોદય પહેલાં જ કરવાં તે વ્યાજબી
૩ દશ વૈકાલિકમાં ચોથા અધ્યયનના સૂત્ર ૨-૩-૪-૫-૬ માં અથવા છઠ્ઠા અધ્યયનની પહેલી પચીશ ગાથાઓમાં મહાવ્રતોનો અધિકાર જણાવેલ છે તે.
૪. નિયમ ધારવામાં સાવદ્યની છૂટ રાખવી પડે તે સામાયિક ઉચ્ચર્યા પછી અનુચિત હોવાથી સામા યિક લેતાં પહેલાં જ ધારવા ઉચિત સમજાય છે. હાલમાં રાઈપ્રતિકમણ પછી ધારવાનો રિવાજ જોવામાં આવે છે, અર્થાત ચાલુ સામાયિક કે પ્રતિક્રમણમાં નિયમ ધારવા ઉચિત જણાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org