________________
પ્ર૦ ૩–ઢિનચર્યા–પ્રભાતમાં ધર્મ જાગરિકાદિ ]
૩૯
તે પછી દ્રવ્ય વગેરેના ઉપયેાગ કરવાનું કહ્યું છે, તેમાં ‘ વગેરે' શબ્દથી ધમ જાગરિકાનુ સૂચન સમજવું. તે ધર્રજાગરિકા આ પ્રમાણે —
""
“ િમે ઉં ? વિશ્વવિખ્વસેસ ?, જિ સાન્ગેિ ન સમાયામિ ? । किं मे परो पासइ ? किं च अप्पा, किं वाहं खलियं न विवज्जयामि || १॥ ભાવા-“મે શું શું કર્યુ? કરવા યાગ્ય શુ ખાકી છે? મારાથી શક્ય અને કરવા ચેાગ્ય એવું હું શું નથી કરતા? મારી કયી ભૂલેા ખીજાને જાય છે? આત્મા શું વસ્તુ છે? અથવા તેા હું મારા કયા દેશને તતા નથી? વગેરે વિચારવુ, ”
6 શ્રાવકના
નવમા
સંભળાય છે કે-આનંદજી, કામદેવજી વગેરે મહાશ્રાવકેાએ પણ ધર્મ જાગરિકા કરી (વિકાસ સાઘ્ય ) છે. આ મૂલ ૬૦ મા શ્ર્લાકના પૂર્વાદ્ધનુ વર્ણન કર્યું, હવે ઉત્તરાધ' વર્ણવે છે. ઊત્તરાર્ધમાં સામાયિકાદિ કરવું વગેરે કહ્યું છે, તેમાં સામાયિક એટલે વ્રતાધિકારમાં જણાવ્યા પ્રમાણે એ ઘડી (૪૮ મીનીટ) સુધી સમભાવમાં રમણતારૂપ વ્રતનું' આરાધન, અથવા છ આવશ્યક પૈકીનું પહેલું ‘સામાયિક આવશ્યક ' અને ‘આદિ’ શબ્દથી બાકીનાં આવશ્યકો સમજવાં, અર્થાત્ સામિયકાથી છ આવશ્યકરૂપ રાત્રિનુ પ્રતિક્રમણુ સમજવું. આ રાત્રિ પ્રતિક્રમણના વિધિ આગળ કહેવાશે, તેમાં વદિત્તુ કહ્યા પછી કાતા ક માસિક તપચિતવણીના કાઉસ્સગ્ગમાં ‘આજે કયી તિથિ છે? અથવા આજે કયા તી કર કયું કલ્યાણક છે ? વગેરે યાદ કરીને, તે તિથિ યા કલ્યાણકને અગે કરવા યાગ્ય તપના વિચાર ( નિશ્ચય )કરીને સ્વયં પચ્ચક્ખાણુ કરવું, કારણ શ્રાદ્ધનિકૃત્યમાં કહ્યુ છે કે
“ જીતૢ સિદ્દીા મળ્યુંમિ, જાતિઠ્ઠી અન વાસરે ? ।
,,
किं वा कल्लाणगं अज्ज, लोगनाहाण संतिअं ॥१॥ “ ચવવાનું તુ મિ, શિમિ ગિન્દ્રિયય । चिंतेऊण सुसड्ढो उ, कुंणइ अण्णं तओ इमं ||२||
99
(ના, ૨૨–૨૨)
ભાવા—“ મહિનાની કે અષ્ટમી, બે ચતુર્દશી અને પૂર્ણિમા તથા અમાવાસ્યા, એ છ તિથિઓમાં આજે કયી તિથિ છે? અથવા આ ભરતક્ષેત્રમાં વર્તમાન ચેાવીશીના તીર્થંકરો પૈકી આજે ાનું કર્યું કલ્યાણક છે ?-એને નિર્ણય કરીને ઉત્તમ શ્રાવક તે દિવસે કરવા યોગ્ય ડાય તે પચ્ચક્ખાણ સ્વય કરે. ( અને પછી આગળ કહેવાશે તે કબ્યા કરે.)”
એમ પ્રતિક્રમણ કરનારા તચિતવણી નામના કાઉસ્સગ્ગમાં પચ્ચક્ખાણ કરે અને પ્રતિક્રમણ નહિ કરનારા પણ રાત્રે નિદ્રાવસ્થામાં જો રાગાદિરૂપ કુસ્વપ્ન કે દ્વેષાદિરૂપ દુઃસ્વપ્ન અથવા કોઇ અનિષ્ટસૂચક ખરાબ સ્વપ્ન આવ્યુ. હાય તે તેને નિષ્ફળ બનાવવા ( અથવા તેથી થયેલા ક બંધને ટાળવા ) માટે કાઉસગ્ગ કરે. રાગરૂપ કુસ્વપ્નમાં પણ જે સ્વયં સ્ત્રીસેલન વગેરે કરવાનું સ્વપ્ન આવ્યું હાય તા એકસાઆ શ્વાસેાવાસપ્રમાણ અને બીજા કોઇ સ્વપ્ના આવ્યાં હાય તા સા શ્વાસોચ્છ્વાસપ્રમાણુ કાઉસ્સગ્ગ કરે. વ્યવહારભાષ્યમાં કહ્યુ` છે કે-~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org