________________
૩૪૮
૬ ૧૦ સ૦ ભા૦ –વિ ર્ગા૦ ૬૦ સમાધાન ( સ્વૈય ) થઇ શકે, તેવું ત્રસ-સ્થાવર જીવાના ઉપદ્રવ વિનાનું સ્થાન ધ્યાન માટે ઉચિત છે. (૩) ( કાળ પણ અમુક જ જોઇએ એમ એકાન્ત નથી, પણુ ) જે કાળે યાગાનું સમાધાનસ્થય સારી રીતિએ સાધી શકાય તે કાળ ધ્યાનને માટે યેાગ્ય સમજવા, ધ્યાનીને માટે દિવસ, રાત્રિ કે બીજા અમુક કાળનું નિયમન નથી. (૪) ”
શ્રીનવકારમંત્ર આલેાક-પરલેાકમાં અત્યંત ગુણુને કરનારા છે. મહાનિશીથમાં કહ્યુ છે કે— “ના, ચોર્—સાય-વિસદર—નજી—નજા વધળમારૂં |
97
નિતિનંતો રવરવસ—-રાયમારૂં મારેળ ||
ભાવાર્થ –“ શ્રીનવકારમંત્રનું ભાવપૂર્વક ચિંતન કરવાથી ચારના, વાઘ વગેરે શિકારી પ્રાણીઓના, સાપના, સમુદ્ર વગેરેમાં પાણીના, અગ્નિના અને જેલ વગેરે અધનાના ભય તથા રાક્ષસના, યુદ્ધના કે રાજાને ભય પણ દૂર થાય છે. ” બીજે પણ કહ્યુ છે કે-~~
66
जाए वि जो पढिज्जर, जेणं जायस्स होइ फलरिद्धी । अवसाणे विपढिज्जइ, जेण मओ सोग्गइं जाइ ॥ १ ॥ " आवहिं वि (प) पढिज्जइ, जेण य लंघेइ आवयसयाई । रिद्धी व पढिज्जइ, जेण य सा जाइ वित्थारं ||२|| " नवकारइकअक्खर, पावं फेडेर सत्तअयराई । વળાસં ૨ વર્ષો, પંચતયાદું સમજ્ઞેળું।૨॥ ’ “ગૌ મુળરૂ જીવવુમેન, પૂ વિઠ્ઠી નિળનમુદ્રાર / तित्थयरनामगोअं, सो बंधइ नत्थि संदेहो ॥४॥
17
(6
'
66
अट्ठेव य अट्ठसया, अट्टसहस्सं च अट्ठकोडीओ |
जो गुण अट्ठलक्खे, सो तइअ भवे लहइ सिद्धिं ||५|| ” ( नमस्कारपञ्चविशतिः)
ભાવા—“ જન્મ વખતે અને તે પછી પણુ જે નવકાર ગણે તેને ઋદ્ધિરૂપ ફળ મળે છે, અંતે-મરણુ વખતે ગણે તે મરનારા સતિમાં જાય છે. (૧) આપત્તિ વખતે ગણવાથી સેંકડા આપત્તિઓને ઉલ્લંઘી જાય છે અને ઋદ્ધિ વખતે ગણવાથી ઋદ્ધિ વધે છે. (૨) નવકારના એક અક્ષર ગણવાથી સાત સાગરોપમનાં, એક પદ ગણવાથી પચાસ સાગરોપમનાં, અને સમ્પૂર્ણ નવકાર ગણવાથી પાંચસા સાગરાપમનાં પાપે તૂટે છે. (૩) જે શ્રીજિનેશ્વરના નમસ્કાર મંત્રને ( નમા અરહિંતાણુ પદને) વિધિપૂર્વક પૂજે છે અને એક લાખ વાર ગણે છે, તે નિઃસ દેહપણે તીર્થંકરનામકર્મને બાંધે છે. (૪) જે માસ આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, ઢસા ને આઠ વાર શ્રીનવકારમંત્રને ગણે છે, તે ત્રીજા ભવમાં સિદ્ધિગતિને પામે છે. (૫) " ( એમ શ્રીનવકારમંત્રના જાપથી અત્યંત—અનંત લાભ થાય છે, માટે જાગતાં નવકારનુ સ્મરણ કરવું.)
Jain Education International
For Private & Personal Use Only
•
www.jainelibrary.org