________________
પ્ર૦ ૨-સાત ક્ષેત્રને અંગે શ્રાવકના ધર્મ |
દર
પ્રશ્ન–સ્રીઓમાં નિ:સત્ત્વપણુ' અને દુઃશીલપણું હાવાથી તે મેક્ષ માટે અધિકારી નથી, તે તેને આપેલું દાન સાધુદાનની ખરાખર કેમ માની શકાય?
ઉત્તર-વસ્તુતઃ સ્ત્રીઓમાં એકાન્તે નિઃસન્નતા જ હોય છે એમ નથી, ગૃહવાસને તજી સાધુપણાનું પાલન કરનારાં મહા સત્ત્વશાળી બ્રાહ્મી, સુ ંદરી વગેરે ઉત્તમ સાધ્વીઓમાં સત્ત્વના અભાવ હતા—એમ કહેવુ અયેાગ્ય છે. કહ્યુ કે
ત્રાણી સુર્યાર્થા, રાખિમતી ચંદ્રના ગધાડયા |
અવિ ક્ષેત્રનનુનદિતા, ત્રિચાતા શીલવાસ્થામ્ ॥ા ”
ભાવાર્થ –“ શીલ અને સત્વથી પ્રસિદ્ધ થયેલાં આર્યો બ્રાહ્મી, માર્યા સુંદરી, આયાં રાજિ મતી કે પ્રવૃતિ'ની આર્યાં ચંદના, વગેરે દેવા અને મનુષ્યાથી પણ પૂજાયાં છે. '
ઉપરાંત શ્રીજી સીતા વગેરે સતીઓનાં પણ ‘શીયલનું રક્ષણ, શીયલના મહિમાનું દર્શન, કે રાજ્યવૈભવ, પતિ, પુત્ર, ભાઇ વિગેરેના ત્યાગ કરી દીક્ષાગ્રહણુ’ વિગેરે સાત્વિકતાભર્યા કાર્યો પ્રસિદ્ધ છે. અર્થાત્ સ્ત્રીઓમાં પણ શીલ, અને સત્વ હેાય છે. (તેથી મેાક્ષ માટે તેઓ પણ લાયક છે. )
પ્રશ્ન-ભલા ! મહા પાપથી મિથ્યાત્વના ઊદયે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. ૧૨૯ સમકિતષ્ટિ જીવ સ્રીવેદ ખાંધતા નથી, તા સ્ત્રીના આત્માની મુક્તિ કેમ થાય ?
ઉત્તર-વસ્તુતઃ પુરુષની જેમ સ્ત્રીને પણ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે જ સર્વ કર્મની સ્થિતિ એક કાડાકેાડી સાગરોપમથી ન્યૂન થાય છે, તેથી મિથ્યાત્વમેાહનીય વગેરેના પણ ક્ષયક્ષયાપથમ વગેરે થાય છે, અર્થાત્ સ્ત્રીને પણ સમ્યકત્વપ્રાપ્તિ વેળાથી જ મિથ્યાત્વાદિના ઉદય ટળી જાય છે. હા, તમે કહ્યું તેમ સ્ત્રીઓમાં જો સદાય મિથ્યાત્વના ઉદયવાળા પાપ-કર્મોના સંભવ ાય, તે તે મેાક્ષની સાધનામાં ત્રુટિ ( વિકલતા )રૂપ ગણાય, પણ તેવુ તે નથી. કહ્યું છે કે—
“ નાનીતે નિનનનન, શ્રદ્ધને ચત્તિ ચાચિા સહમ્ | नाsस्याऽस्त्यसंभवोऽस्या, નાવિશેષગતિરન્તિ શાશા ”
ભાવા-‘( સ્ત્રીઓ પણ) શ્રીજિનવચનને જાણે છે ( તેથી જ્ઞાન છે), તેની શ્રદ્ધા કરે છે ( તેથી દન છે) અને સઘળું (શુદ્ધ) આચરણ પણ કરે છે ( તેથી ચારિત્ર પણ છે), એમ સ્ત્રીને એને ( મેાક્ષને ) અસભવ નથી. અષ્ટ વિાષ કરી શકાય નહિ. અર્થાત્ માક્ષના અસ’ભવનું કારણ દેખાયા વિના મેાક્ષના અસ ંભવ માનવા તે ઘટે નહિં. )
"
""
આથી એ સિદ્ધ થયુ કે મેાક્ષની સાધનારૂપ ધનવાળી સાધ્વીઓની સેવામાં પણ સાધુઓની જેમ સ્વધનનું વાવેતર કરવું ઉચિત જ છે.
સાધુ કરતાં સાધ્વીઓને અંગે આટલું વિશેષ છે કે-દુરાચારી તથા નાસ્તિકાના પરાભવથી સાધ્વીઓની રક્ષા કરવી, પેાતાના ઘરની પાસેનું, ચારેય ખાજુથી સુરક્ષિત, અને જેનું દ્વાર પણ સુરક્ષિત હોય તેવું સ્થાન તેઓને ઉતરવા-રહેવા માટે આપવુ, પાતાના ઘરની સ્ત્રીઓ દ્વારા ૧૨૯, સ્ત્રીવેદના બધ પહેલા ખીજા ગુણસ્થાનકે જ થાય છે. એ અપેક્ષાએ આ વચન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org