________________
૫૦ ૨-સાત ક્ષેત્રાને અગે શ્રાવકને ધ
કડી
તથા જીવાની સ્થૂલ કે સકલ્પિત હિ'સાને ત્યાગ વગે૨ે પહેલા પ્રાણાતિપાતવિરમણ વ્રતના વિષય છે. એમ દરેક ત્રતા જે જે વિષયને ઉદ્દેશીને કહ્યાં છે, તે તે તેના વિષય ' સમજીને લેવાં.
આ ઉપાય, રક્ષણ, ગ્રહણ, પ્રયત્ન તથા વિષયને વ્રતાધિકારમાં કે અતિચારાના અધિકારમાં ( સ્પષ્ટરૂપે ) નથી કહ્યાં, તા પણ બુદ્ધિમાનાએ સ્વયં સમજી લેવાં, જેમ કુંભારના ચાક દંડથી એક દિશાએથી જ ભમાવવા છતાં સર્વ દિશાએ ભમે છે, તેમ અહી' પણ સમ્યક્ત્વ કે તેને અંગે વિવિધ વાતા કહેવા ચાગ્ય છતાં અત્રે ટુંકાણુમાં જણાવવાના ઉદ્દેશ હાવાથી માત્ર સભ્યત્વ ત્રતા અને તેના અતિચારરૂપ એક દેશ જ ( અમુક હકીકત જ ) જણાવેલ છે, તે પણ તેની સાથે ઉપર જણાવેલા ઉપાયે વગેરે અંશે પણ કહ્યા છે એમ ઉપલક્ષણથી સમજી લેવું અને તે બીજા આગમામાંથી જાણી લેવા.
ઉપર જણાવ્યા તે વ્રતોના અતિચારાના ત્યાગ કરવા એ ગૃહસ્થના વિશેષ ધમ છે. એમ જણાવવા મૂળ ગાથાથી જ ગ્રંથકાર કહે છે કે—
પૂજ— ઐત્રિના ત્રાચારો, કૃષિયો વિશેષતઃ ।
સન્નક્ષેત્ર્યાં મથા વિશ—વાળો ટીનાનુનમ્ ॥ ૧ ॥”
મૂલા—“ એ અતિચારા વિના ત્રતોનું આચરણ (પાલન) કરવું તે ગ્રહસ્થને વિશેષ ધ છે. અને સાત ક્ષેત્રમાં ધન ખર્ચવુ', દુ:ખીયાંની અનુક ંપા કરવી તે પણ ગૃહસ્થના વિશેષ ધમ છે. ”
ટીકાના ભાવાથ–પૂર્વે જણાવ્યા તે અતિચાર ન લાગે તેમ અર્થાત્ અતિચારાને ટાળીને સમ્યકૃત્વ તથા અણુવ્રતાદિ તેાનું નિરતિચાર પાલન કરવુ. તે ગૃહસ્થના વિશેષ ધર્મ કહ્યો, (સમ્યક્રૂત્વ અધિકારથી માંડીને વિશેષ ધર્મના અધિકાર ચાલુ છે, ) તે ઉપરાન્ત પણ · દિનનૃત્ય વગેરે ગૃહસ્થના વિશેષ ધર્મ કહેવામાં આવશે, અર્થાત્ જેમ અહીં સુધી પાછળ કહ્યો તેમ ખીજો કહેવાશે તેને પણ ગૃહસ્થના વિશેષ ધર્મ” સમજવા. તેમાં –
6
*
સાત ક્ષેત્રામાં ધનને વાવવું તથા દીનની અનુકંપા કરવી, તે પણ ગૃહસ્થના વિશેષ ધ છે. શ્રીજિનમૂતિ, જિનમંદિર, જૈન આગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા,-એ સાતેયને ક્ષેત્રા કહ્યાં છે. શ્રાવકધમના અધિકાર ચાલુ હાવાથી શ્રાવકે તે ક્ષેત્રામાં ન્યાયથી ઉપાર્જન કરેલા ધનનું વાવેતર કરવું. અહી' ક્ષેત્ર અને વાવેતર' એ એ શબ્દો કહ્યા, તેનું કારણ એ છે કે –ક્ષેત્રામાં ખીજનુ વાવેતર થાય છે, માટે ‘ વાવેતર ’ શબ્દ કહ્યો અને વાવેતર ઉત્તમ ક્ષેત્રમાં થાય છે, માટે સાતેયને ક્ષેત્રે કહ્યાં. એમ આ સાતેયને ક્ષેત્રા કહ્યાં તે જૈનદર્શનની રૂઢિથી સમજવું. શ્રાવકે સાતેય ક્ષેત્રમાં યથાચિત ( જ્યાં વિશેષ જરૂર હૈાય ત્યાં પહેલું તથા વધારે અને આછી જરૂર હાય ત્યાં આછુ. અને પછી એ પ્રમાણે) ધનનુ વાવેતર (ખર્ચ) ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરવું જોઇએ. તે આ પ્રમાણે
૧. શ્રીજિનબિસ્મ—વિશિષ્ટ લક્ષણયુક્ત અને દેખતાં જ આહ્લાદ ઉપજાવે તેવી શ્રીજિનમૂર્તિ-વજ્રરત્ન, ઈન્દ્રનીલ રત્ન, અંજન રત્ન, ચન્દ્રકાન્ત મણિ, ષ્ટિ રત્ન, કેતન રત્ન, પરવાળાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org