________________
૩૬
"
[ ધ સ॰ ભા૦ ૧-વિરુ ટ્–ગા૦ ૫૭ શાળાક્રિ)ને પણ શય્યા કહેવામાં આવે છે. એ પ્રમાણે · સસ્તાર ' શબ્દથી સચારા, શય્યા અને મકાન ત્રણ સમજવાં; એ ત્રણેયને આંખથી જોવાં અને પ્રમાજવાં એ પૌષધનું કાય છે, છતાં સંથારા, શય્યા કે મકાન આંખથી જોયા કે પ્રમાાઁ વિના જ પાથરે કે તેના ઉપયોગ કરે તે તેથી−૧. સરતારક અપ્રત્યુપેક્ષણુ-અપ્રમાન ૧૯ નામના પહેલા અતિચાર ગણેલા છે. અહી ♦ અપ્રત્યુપેક્ષણ અને અપ્રમાર્જન' શબ્દોમાં નિષેધસૂચક જે ‘ અ ’અવ્યય છે, તેના ‘ સર્વથા અભાવ અને ખરાબ રીતિએ ' એમ બે અર્થ' થાય છે. તેથી અહ્વીં એમ સમજવાનું છે કેસંથારા, શય્યા કે મકાનને નેત્રોથી ખીલ્કુલ જોયા વિના કે ચરવળા, ડંડાસણ વગેરેથી મુલ્ પ્રમાૉ વિના પાથરે-વાપરે ત્યારે કે એવા-પ્રમાર્જવા છતાં ખરાબ રીતિએ ( જેમ-તેમ ) જોઈપ્રમાઈને વાપરે ત્યારે, એમ બન્ને રીતિએ પણ આ પહેલો અતિચાર લાગે છે. આ પ્રમાણે આગળ કહેવાતા અતિચારામાં પણુ અપ્રત્યુપેક્ષણ અને અપ્રમાનને અર્થે ખીલ્કુલ જોયા કે પ્રમાજ વિના અને જેમ-તેમ જોઈ કે પ્રમાને, એમ એ પ્રકારે કરવા. તાપ કે–સથારા, શય્યા કે મકાન—એ ત્રણેયને મીલ્કુલ જોયા–પ્રમાર્યા વિના કે જેમ-તેમ જોઈપ્રમાઈને ઉયેાગમાં લેવાથી આ પહલેા અતિચાર લાગે છે.
૨. અપ્રતુપેક્ષ્ય અપ્રમાય આદાન- આદાન એટલે લેવુ`' અર્થ થાય, છતાં અહીં તેના ઉપલક્ષણથી મૂકવું–એવા પણ અથ સમજવા. આથી લાકડી, પાટલા, પાટીયાં ( વસ્ત્ર, ડીએ, ડંડાસણુ, જમવાની થાળી-વાડકા, પાણીનાં માટીનાં કે ધાતુનાં વાસણા, સુપડી, પુસ્તક ) વગેરે પૌષધાપયેગી સઘળી વસ્તુએ નેત્રથી જોયા વિના, પ્રમાર્જન કર્યા વિના અથવા જેમતેમ જોઈને કે પ્રમાઈને લેવા-મૂકવાથી આ ખીન્ને અતિચાર લાગે છે.
૩. અપ્રત્યુપેશ્ય અપ્રમાય હાન–અહીં ‘હાન એટલે સથા ત્યાગ કરવું ( પરઠવવું)' એવા અર્થ સમજવા. આથી સર્વથા તજવા જેવાં ઝાડા, પૈશાખ, ચૂક, ક, શ્લેષ્મ વગેરેને તજવાની જગ્યાને જો નેત્રાથી જોયા કે ઈંડાસણુ વગેરેથી પ્રમાર્યા વિના અગર જેમ-તેમ જોઈ-પ્રમાઈને ત્યાં પરવે–ત્યાગ કરે, તે આ ત્રીજો અતિચાર લાગે. પૌષધમાં કોઈ પણ ચીજ પરવડતાં પહેલાં જ્યાં જીવ વગેરે ન ાય તેવી ભૂમિને જોઈ-પ્રમા પછી ત્યાં પરઠવવી૧૨૦ જોઈએ. એ ત્રીજો અતિચાર કહ્યો.
૧૧૯, અહીં અપ્રત્યુપેક્ષણ અને અપ્રમાન-એ અનેનો ભેગા એક અતિચાર ગણાવ્યા છે, પણ અન્ય પ્રથામાં બન્નેના જુદા જુદા અતિયારા કહ્યા છે અને સચારાને અગે એ એ અતિયારેા કહી, ઝાડા, પેશાબ વગેરે પરાવવાને અંગે પણુ અપ્રત્યુપેક્ષણુ તથા અપ્રમાન–એમ એ જુદા જુદા અતિયારા કહ્યા છે. એ મુજબ ચાર, તથા પૌષધમાં અવિવિધ કે ભેજનની ચિંતા કરવી એ પાંચમે અતિચાર કહ્યો છે, જ્યારે અહીં ઝાડા, પેશાબ વગેરે નકામી વસ્તુઓ સિવાયની કપડાં, પાત્ર, કુંડી વગેરે વસ્તુ લેવા-મૂકવામાં નહિ જેવા-પ્રમાવાના એક તથા વિસ્મરણુ નામનો એક—એમ એ અતિચારા વધારે કહ્યા છે અને તેને બદલે અપ્રત્યુપેક્ષણુ-અપ્રમાર્જનનો ભેગા એકેક ગણી એ ઓછા કર્યા છે. સરવાળે બન્ને રીતિએ પાંચ અતિચારે છે.
૧૨૦. પરાવતાં પહેલાં તે જમીનના માલિકની મજૂરી મેળવવી જોઇએ, કાષ્ટને અપ્રીતિ થાય તેમ તેની રજા વિના પરાવવાથી ક་બંધન થાય છે. જે જમીનનેા માલિક ન હોય તેવી રાજમા વગેરે જમીન, કે જેના માલિક કાઈ જ્યંતર વગેરે દેવ હોય તેવી જમીનની પણુ ‘અનુજ્ઞાનયજ્ઞમુદ્દો ' અર્થાત્ - જેવી માલિકી હાય તે રજા આપે !' એમ અનુજ્ઞા માગીને પરઠવવું જોઈએ. પરદ્મવ્યા પછી પણુ ત્રણ વાર ‘વેસિરઈ’ ખેલવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org