________________
[‰o સં૰ ભા૦ –વિ૦ ર્-ગા૦ ૫૫ ભાવા —“ સામાયિક ઉચ્ચરીને તુત પારે, અથવા નિયમિત સમયે નહિ કરતાં સ્વેચ્છાથી જ્યારે-ત્યારે કરે, એવું અનવસ્થિત સામાયિક અનાદરને લીધે શુદ્ધ થતું નથી. ”
૩૨૦
પ્રશ્ન-કાય-દુપ્રણિધાન’ વગેરેથી સામાયિક નિરક છે—એમ ઉપર કહ્યું, તેથી તેા વસ્તુતઃ સામાયિકના જ અભાવ થયા. અતિચારો વ્રતમાં માત્ર મલિનતારૂપ જ હાવાથી જે સામાયિક જ નિરક છે અર્થાત્ નથી, તે અતિચાર કેમ કહેવાય ? માટે વસ્તુતઃ એ અતિચારા નહિ પણ સામાયિકના ભંગ જ છે.
ઉત્તર-તમારા પ્રશ્ન વ્યાજખી છે, પણ અહી' એમ સમજવુ કે–જો તે જાણી-સમજીને નિર્દેવ‘સપણાથી એવું વર્તન કરે તે અનાચાર–ભંગ થાય, પણ અનુપયેાગ વગેરેથી થાય તે અતિ
ચારા જ કહેવાય.
પ્રશ્ન-દ્વિવિધ–ત્રિવિધ ભાંગાથી પાપવ્યાપારને ત્યાગ કરવારૂપ પ્રતિજ્ઞાને સામાયિક વ્રત કહ્યું છે. માટે · કાય–દુપ્રણિધાન” વગેરેથી વસ્તુતઃ પ્રતિજ્ઞાના ભંગ થતા હાવાથી સામાયિકના જ અભાવ થાય, ઉપરાન્ત કરેલી પ્રતિજ્ઞા ભાંગવાથી જે પાપ લાગે તે પાપનું પ્રાયશ્ચિત્ત કરવુ જોઈએ, વળી મનને સ્થિર કરવુ મુશ્કેલ હાવાથી, મના-દુપ્રણિધાન ( મનને પાપવ્યાપારથી ) રોકવુ' અશકયપ્રાયઃ છે, માટે સામાયિક કરવા કરતાં ન કરવું સારૂ છે. કહ્યું પણ છે કે- અવિધિથી કરવા કરતાં ન કરવું સારૂં, '
ઉત્તર-તમારા તર્ક વ્યાજબી નથી, કારણ કે–સામાયિકની પ્રતિજ્ઞા દ્વિવિધ-ત્રિવિધ ભાંગે થાય છે. તેમાં મન, વચન અને કાયાથી પાપવ્યાપાર કરવા નહિ-કરાવવા નહિ, ( એટલે કે–મનથી કરવા નહિ, વચનથી કરવા નહિ અને કાયાથી કરવા નહિ, એ ત્રણ તથા એ ત્રણથી કરાવવા નહિ એ ત્રણ.) એમ કુલ છ પચ્ચક્ખાણા છે, તેમાંથી કોઈ એકના ભંગ થાય તે પણ ખાકીનાં અખંડિત હાવાથી સામાયિકના સમ્પૂર્ણ ભંગ થતા નથી ( દેશભંગને તે અતિચાર સ્ક્વો છે. ) અને મનથી પણ દુષ્ટ વિચારા થવા છતાં તેવા ઈરાદો નહિ હાવાથી મિચ્છામિ દુક્કડ' દેવાથી તે શુદ્ધ થાય છે. એમ સામાયિકના સર્વથા નાશ થતા નથી; સવંતિ સામાયિકમાં પણ એ જ રીતિએ માન્યું છે, કારણ કે-ગુપ્તિના ભગ થતાં ( સાધુને) · મિથ્યાદુષ્કૃત ' નામનું બીજુ પ્રાયશ્ચિત્ત લાગે છે. કહ્યું છે કે- વીમો ૩ મિઓમિત્તિ જીન નદત્તા અનુત્તો વા અર્થાત“ સહસાત્કારથ થયેલા સમિતિ વગેરેના કે ગુપ્તિના ભગરૂપ ખીન્ને અતિચાર ‘ મિચ્છામિ દુક્કડ ’ નામના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. ” માટે ‘ સામાયિક કરવા કરતાં નહિ કરવુ સારૂ ’–એમ કહેવું વ્યાજખી નથી. વળી ભૂલવાળી ક્રિયા પણ અભ્યાસ વધતાં લાંબા કાળે શુદ્ધ અને છે, એમ પૂર્વાચાર્યાં કહે છે. કહ્યું છે કે-- અભ્યાસ પણ ઘણા ભવા સુધી કરવાથી પ્રાયઃ શુદ્ધ થાય
*
},
છે.
’ જૈનેતરા પણ કહે છે કે-૧૧૭અસ્થાનો ઉદ્દે ર્માં જૌરાજમાવત્તિ ’અર્થાત્— અભ્યાસ કરતાં
૧૧૭, અહી' એમ સમજવાનું છે – ભણતાં પંડિત નિપજે, લખતાં લહિયા થાય. ' એ કહેવત મુજબ કા કરતાં કરતાં સુધરે–સારૂં થાય. પહેલાંથી જ ભૂલ થશે માટે કરવું નહિ, એ તો · અણુ થરો માટે ખાવું નહિ ’ એના જેવા મિથ્યાવાદ છે. આખી જીંદગી ધર્મ-અનુષ્ઠાન કરવા છતાં પણુ સુધારો ન થાય તો તે કરવાથી શો લાભ ? ’—એમ માનવું તે પણ અજ્ઞાનમૂલક છે; કારણુ અનાદિકાળથી જીવને ધમ'ના નહિ પણ અધમના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org