________________
૩૧૮
[ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ર્ગા૦ ૫૫ માગી શકે નહિ કે માગે તે પણ સુખે સુખે નિષેધ કરી શકાય. એ ચેાથે। અતિચાર કહ્યો. ૧૫ ૫. મૌખ - જેને મુખ હુંય તે મુખર' અર્થાત્ વિચાર્યા વિના જેમ-તેમ બાલનારા ( છૂટા મેઢાવાળા ) મુખર--વાચાટ કહેવાય અને તેવા મનુષ્યનુ કાર્ય ( ખેલવું ) તે મૌખ કહેવાય. પીટ્ઠાઈથી ખેલવું, અસભ્ય વચન ખેલવું, સંબંધ વિના જેમ તેમ ખેલવું કે નિષ્કારણુ ઘણુ-વારવાર ખેલવું; એ દરેક મૌખય ગણાય છે. તેનાથી અનથડના પાપાપદેશ' નામના ખીજા પ્રકારમાં અતિચાર લાગે છે, કારણ કે-મૌખય થી ઘણાં પાપપ્રેરક વચના ખોલાઈ જાય. એ પાંચમા અતિચાર જાણવા.૧૧૬
:
પહેલા અપધ્યાન અનદંડમાં તા ઉપયોગના અભાવે કે સહસાત્કાર વગેરેથી (મુહૂત્તથી વધારે) દુર્ધ્યાન થઈ જાય તે અતિચાર છે—એમ સ્વયં સમજવું.
આ કદપ વગેરે જે જાણી-સમજીને આચરે તેા વ્રતભંગ થાય છે, એમ ધમ બિન્દુની ટીકામાં કહ્યું છે. એ પ્રમાણે ત્રણ ગુણવ્રતાના અતિચારા કહ્યા. હવે પહેલા સામિયિક-શિક્ષાવ્રતના અતિચારા કહે છે.
પૃષ્ઠ—“ યોગદુનિયાનાનિ, સ્મૃતેનવધારાન્ ।
અનાવૃત્તિ નિને ોક્કા, સામાવિશ્ત્રતે ! ખખ્
ભૂલાથ-“ મન, વચન અને કાયા–એ ત્રણ ચેાગાને પાપવ્યાપારમાં જોડવા તે ત્રણ, તથા સ્મૃતિભ્રંશ અને અનાદર એ પાંચ અતિચારા શ્રીજિનેશ્વરદેવાએ સામાયિક વ્રતમાં કહ્યા છે. ”
77
ટીકાના ભાવાર્થ-સામાયિક વ્રતમાં પાંચ અતિચારો કહ્યા છે. તેમાં
૧ થી ૩ ચાગાનું દુણિધાન-યોગ એટલે મન, વચન અને કાયા, તેનું દુષ્પ્રણિધાન એટલે દુષ્ટ વિષયમાં જોડાણ, અર્થાત્ મન, વચન અને કાયાને પાપથ્યાપારમાં જોડવાં, તે ત્રણના ત્રણ અતિચારા છે. તેમાં સામાયિક કરતી વેળા હાથ, પગ વગેરે શરીરના અવયવાને સકેાચીને વ્યવસ્થિત નહિ રાખતાં વારંવાર જેમ-તેમ લાંબા-ટૂંકા કરવા વગેરે ‘ કાય-દુપ્રણિધાન ’ સમજવું; ખેલવામાં શબ્દોની કે વાકયોની યથાસ્થિત ગોઠવણુ ન હોય તેવું જે-તે ખેલવું, અથ સમજ્યા વિના કે ન સમજાય તેવું ખેલવું અને ભાષાચાપલ્ય સેવવું (ચીપીને ખેલવુડ); વગેરે વચનદુપ્રણિધાન ' જાણવું; અને મનથી ક્રોધ–લાભ-દ્રોહ-ઈર્ષ્યા-અભિમાન વગેરે કરવાં, સાવદ્ય ( પાપ ) વિચારામાં ચિત્તને આસક્ત કરવું કે મનમાં સંભ્રમ કરવા; વગેરે ‘ મના—દુણિધાન ' સમજવુ'. એ ત્રણેય સામાયિક વ્રતના અતિચારો છે. કહ્યું છે કે
6
,
.
૧૧૫. નીશા ( પત્થર) અને તેને ઉપરવટા ( વાટે ), કુહાડે અને હ્રાચે। વગેરે પશુ ભેગ કરી રાખવાં નહિ, વિવેક શ્રાવકે અગ્નિ પણ બીજાની પહેલાં સળગાવવા નહિ, ચરવા માટે ગાય-ભેંસને ઘેરથી છોડવાં, હળ–ગાડાં જોડવાં, ધર-હાટ બાંધવાની શરૂઆત કરવી, કે ગ્રામાન્તર જવું, વગેરેમાં પણ પહેલ નહિ કરવી. પહેલ કરવાથી કાંઈ અગ્નિ માગે, કાઈ તેને દેખીને ઢોર છોડે, કાઈ ગાડાં જોડે, વગેરેમાં પાતે નિમિત્ત બને.
૧૧૬. વાચાટ મનુષ્ય જેમ-તેમ ખેલવાથી ધણાને અળખા થાય. જ્યારે ( ખેલવામાં જોખમ હોવાથી ) કાઈ પ્રસંગે શાણાએ મૌન રહે છે ત્યારે આ વાચાટ પહેલા કુટાઈ જાય છે, મૂખ'માં ગણાય છે અને પેાતાની જાતને હલકી બનાવે છે. આખરે વચન નિષ્ફળ જતાં તેને ક્લેશ થાય છે; માટે જ ‘ અલ્પ ભાણું ’-એ મનુષ્યનું ભૂષણુ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org