________________
:
[ ધ્રુત સં॰ ભાટ î-વિછ ર-ગા૰ પર-૫૩ ૧. અંગારક વિકા-લાકડાં બાળીને કાલસા કરવા તેનું નામ ‘· અંગારકમ અને તેનાથી ગુજરાન ચલાવવું એટલે કે-કેાલસા પડાવવા, વેચવા, વેચાવવા વગેરેથી આજીવિકા કરવી તે અંગારક જીવિકા ' સમજવી. એમાં છ–કાય જીવાની હિંસાના સભવ છે એ રીતિએ જે જે કાચે અગ્નિદ્વારા વિરાધનાથી થાય તે દરેક અંગારકમમાં ગણાય. જેમ કે—ભઠ્ઠીથી અનાજ સેકવાં, ઈંટા પકાવવી, કુંભાર-લુહાર–સાની ( કંસારા) વગેરેના ધા કરવા, વગેરે દરેક ‘ અંગારકમ’ કહેવાય અને તેનાથી જીવન ચલાવવું તે ‘ અગારક જીવિકા ' કહેવાય. એ પ્રમાણે આગળ વનકમ વગેરેમાં પણ સમજવું. કહ્યું છે કે
64
3:2
अङ्गारभ्राष्ट्रकरणं, कुम्भायः स्वर्ण कारिता ।
ठठारत्वेष्टिकापाकाविति ह्यङ्गारजीविका ॥ १ ॥ " (योगशास्त्र, प्र० ३ -१०२ )
ભાવાર્થ –“ ...ગારાના, અનાજ સેકવાને ( ભાડભૂજાના ) તથા કુ'ભાર-લુહાર કે સેટનીના ધધા કરવા, ઠઠારત્વ–કંસારાના ધા કરવા અને ઈં ટા-નળીયાં વગેરે બનાવી પકાવવાને-વેચવાના ધંધા કરવા; એ દરેક જે અંગારકમ જીવિકા ’ સમજવી. ’’
તેમાં ઠઠારત્વના અર્થ ત્યાં એવા કર્યાં છે કે ત્રાંબુ-કલાઇ–સીસુ’-કાંસુ-પિત્તલ વગેરે બનાવવાં, એટલે કે-તેના ઘાટ ઘડવા વગેરેથી આજીવિકા મેળવવી.' એમ કસારાને ધધા પણ ૮ અંગારકમ ’માં ગણેલા છે. આથી (એ નક્કી થયુ` કે-- ) જેમાં મુખ્યતયા અગ્નિકાય જીવાની હિંસા વિશેષ થતી હાય ( તેવાં અન્જીન ચલાવવાં, કાલસાના કાન્દ્રાફ્ટ રાખવા, બાયલામાં કાલસા પૂરવાનું કામ કરવું તથા ગ્યાસતેલ-પેટ્રાલ-ઈલેક્ટ્રીક-છાણાં-ખાળવાની કાઠી વગેરેના વ્યાપાર કરવા, પેટ્રોમેક્ષ વગેરે ખત્તીઓ કે દીવાસળી વગેરેના વ્યાપાર કરવા;) તે દરેક અંગારકાં છે અને તેનાથી આજીવિકા મેળવવી તે ‘ અ’ગારક જીવિકા' નામનુ કર્માદાન કહેવાય છે.
૨. વિપિનકુમ જીવિકા-વિપિન એટલે વન-જ'ગલ, તે અંગેનુ' કમ એટલે કાપેલાં કે નહિ કાપેલાં જંગલા, ઝાડા, પાંદડાં, ફૂલા, કળા, કદ, મૂળીયાં, ઘાસ, લાકડાં, છાલ, વાંસડા વગેરૂને કપાવવાં વેચવાં; અનાજ દળવાં-ખાંડવાં કે વનકચ્છ એટલે જગલને પાણી પાવું, વગેરે વન કમ, અને તેનાથી આજીવિકા મેળવવી, તે ‘ વનકમજીવિકા’કહેવાય છે. કહ્યું છે કે
“ છિન્નાઈજીનવન-પત્ર-મૂન- વિજ્યઃ |
ળાનાં નાત્ તેવા૬, વૃત્તિથ વનનીવિજ્રા | ↑ || ” (યોગશાસ્ત્ર, ૬૦૩-(૦૩) ભાવા -“ કાપેલાં કે નહિ કાપેલાં જગલા, ઝાડા, પાંદડાં, ફૂલા કે કળા વગે૨ે વેચવાં તથા અનાજ દળવાં--પીસવાં; વગેરેથી આજીવિકા મેળવવી, તેને વનકમ જીવિકા ' કહી છે. (ઉપલક્ષણથી વ્યાપાર માટે જંગલનાં બીડ લેવાં વેચવાં--કપાવવાં-વાવવાં; બગીચા, વાડીએ વવરાવવાં–ઉછેરવાં; દાતણુના કાન્દ્રાફ્ટ રાખવેા કે તે કપાવવાં-ખરીદવાં-વેચવાં, કઠોળની દાળા બનાવરાવવી; મેંદો-સાજી બનાવરાવવાં, આટે દળવાની-ડાંગર ખાંડવાની વગેરે ફૅટરી ચલાવવી; એ બધું વનક જીવિકામાં સમજવું. ) ”
(
મુખ્યતયા જેમાં વનસ્પતિકાય જીવાની હિંસા ઘણી હાય, તેવા ધાંધાને વનક ' કહ્યું છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org