________________
૧૯૮
ભાવાર્થ – પરદારાના ત્યાગ કરનારને પાંચ અને તથા સ્ત્રીને ત્રણ અથવા પાંચ અતિચારા વિકલ્પે લાગે. ’
[ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ર્-ગા॰ ૪૭ સ્વદ્યારાસ તૈષીને ત્રણ અતિચારો લાગે
તેઓ એમ માને છે કે-અમુક કાળ માટે ખીજાએ રખાત રાખેલી વેશ્યાનેા ભાગ કરવાથી રખાત હાવાથી પરસ્ત્રી ગણાય માટે વ્રતના ભંગ થાય અને લેાકેામાં તે તે ખીજાની–અમુકની સ્ત્રી ગણાતી નથી માટે વ્રતભંગ ન થાય, એમ પરઢારાસેવીને ભગાભ'ગરૂપ અતિચાર લાગે; (સ્વદારાસતાષીને તે વ્રતભંગ જ થાય;) માલિક વિનાની ( વિધવા, જેને પતિ પરદેશ ગયેા હાય, કે જે સ્વપતિનેન માનતી હૈાય તેવી ) સ્ત્રીને ભાગવવાથી પરદારાવજકને અતિચાર લાગે; કારણ કે-લેાકેામાં તેએ અમુકની સ્ત્રી તરીકે પ્રસિદ્ધ છે અને ખીજી બાજુ તેઓને તે કાળે પતિ નથી તે અપેક્ષાએ પરસ્ત્રી નથી, તેથી તેવીને ભાગવતાં અતિચાર લાગે, વ્રતભંગ ન થાય. એમ અને અતિચારા પરદારાત્યાગીને જ ઘટે, બાકીના પરિવવાહ, અનંગ ક્રીડા અને તીવ્ર રાગ; એ ત્રણ તા બન્નેને ઘટે, એમ સ્વદારાસÔાષીને ત્રણ અને પરદારાત્યાગીને પાંચ અતિચારા સમજવા. આ સઘળું પુરુષને અગે જણાવ્યું. સ્ત્રીને અંગે તેા સ્વદારાસતૈષીને જે ત્રણ અતિચારા કહ્યા તે સ્ત્રીને તા લાગે જ, કારણ કે–સ્રીઓને તે સ્વપતિષ કે પરપતિત્યાગ એવા ભેદે આ વ્રત હોતું નથી. તેણીને તે સ્વપુરુષ સિવાય કુમાર, વિધુર કે ખીન્ને કોઈ પણ પરપુરુષ જ છે, એટલે એક સ્વપતિસતેષ વ્રત જ હોય તેથી પવિવાહકરણ, અન’ગ ક્રીડા અને તીવ્ર કામરાગએ ત્રણ અતિચારો જ લાગે, ખાકીના એ તે લાગે અથવા ન પણુ લાગે તે એ રીતે કે-જો પેાતાને શાકચ હાય અને પતિએ વારા ખાંધ્યા હોય, તે પેાતાની શેાકયના વારામાં પોતાના પતિ છતાં વારા‘દમિઆન' તે પરપતિ છે અને બીજી માજી સ્વપરણેત પતિ પણ છે, તેથી શાકયના વારાના દિવસે પેાતાના પતિ સાથે ભેગ ભાગવતાં વ્રતના ભંગાભગરૂપ ઈરઆત્તભાગ નામના અતિચાર લાગે અને અનાત્તગમનરૂપ અતિચાર તા પરપુરુષને ભાગવવાની ઈચ્છા કે ઉપાયેા વગેરે કરવા છતાં જ્યાં સુધી ભાગબ્યા ન હાય ત્યાં સુધી અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચારરૂપે લાગે, અગર અજાણતાં નહિ આળખવાથી ભાગવાય તે અનાલેગ વગેરેથી લાગે, કે પેાતાના બ્રહ્મચારી પતિને પણ ભાગવવાની ઈચ્છા, પ્રયત્ન વગેરે કરવારૂપ અતિક્રમ વગેરેથી લાગે, ખાકીના ત્રણ તા ઉપર જણાવ્યા પ્રમાણે લાગે. ઉપરાન્ત સ્વપતિ કે સ્વપત્નીને પણ તજનાર બ્રહ્મચારી શ્રી કે પુરુષને તે। પાતાના પણ પતિ કે સ્ત્રીને સેવવાની ઈચ્છા વગેરે કરવારૂપ અતિક્રમ વગેરેથી પાંચેય · અતિચારા લાગે. જે જે વિષયમાં ઈચ્છાદિ કરે તે તે અતિચારો લાગે એમ સમજવું. એ પ્રમાણે ચાથા વ્રતના જણાવીને હવે પાંચમા વ્રતના અતિચારી કહે છે.
અતિચારો
मूळ - " धनधान्यं क्षेत्रवास्तु, रूप्यस्वर्ण च पञ्चमे ।
Jain Education International.
22
गोमनुष्यादि कुप्यं चेत्येषां सख्याव्यतिक्रमाः ॥ ४७ ॥
મૂલાથ -“ ધન-ધાન્ય, ક્ષેત્ર-વાસ્તુ, રૂપુ–સેાનું, ગાય-મનુષ્ય વગેરે તથા કુખ્ય; એ પાંચનુ સંખ્યા વગેરેથી જે પ્રમાણ ધાર્યું હોય તેનુ ઉલ્લંઘન કરવું કે કરેલા પ્રમાણુથી વધુ ભેગુ કરવું, તે પાંચ અતિચારો પાંચમા સ્થૂલ પરિગ્રહુપરિમાણ વ્રતમાં કહ્યા છે.”
For Private & Personal Use Only
www.jainelibrary.org