________________
૨૯૨
[ ૧૦ સંભા॰ ૧-વિ૦ ૨-ગા૦ ૪૫ અર્થાત્ પાંચમા અતિચાર વિશ્વાસઘાતરૂપ અને ત્રીજો કલંક કે ચાડીરૂપ હાવાથી ભિન્ન છે. એ પ્રમાણે ખીજા વ્રતના અતિચારા જણાવ્યા હવે ત્રીજા વ્રતના અતિચારી કહે છે
मूळ - " स्तेनाहृतग्रहस्तेन - प्रयोगौ मानविप्लवः ।
द्विराज्यगतिरस्तेये, प्रतिरूपेण च क्रिया ॥ ४५ ॥ *
મલા- ૧. ચાર ચારી કરેલી વસ્તુ લેવી, ૨. ચારને સહાય કરવી, ૩. ખાટાં માપાં રાખવાં, ૪. ( રાજ્ય અજ્ઞા વિરુદ્ધ) શત્રુ રાજાના રાજ્યમાં જવું અને ૫. સરખા દેખાવવાળી હલકી વસ્તુ સારીમાં ભેળવવી કે આપવી, ત્રીજા અણુવ્રતમાં એ પાંચ અતિચારા કહ્યા છે. ”
ટીકાના ભાવાર્થ –ત્રીજા સ્થૂલ અદત્તાદાનવિરમણુ વ્રતમાં પાંચ અતિચારા કહ્યા છે. તેમાં ચાર ચારી કરીને લીધેલું સાનુ, વસ્ત્ર વગેરે ચારીનેા માલ છે-એમ જાણવા છતાં વેચાણુ કે મફત લેવું, તે ‘ સ્નેનાપહત' નામના પહેલા અતિચાર છે. ચારે ચારેલી વસ્તુ અલ્પ કિંમતથી કે મફત ગુપ્ત રીતિએ લેનારો પણ ચાર કહેવાય છે, કારણ કે–નીતિશાસ્ત્રમાં ચારના સાત પ્રકારો કહ્યા છે.
૮. સૌથીરાપજો મંત્રી, મુજ્ઞ વાદળથી
અન્ના સ્થાનથતિ, ચૌક સવિધઃ સ્મૃતઃ ॥ ? || '' (શ્રાof=॰, Tr૦ ૨૪૭ ટીન્ના)
ભાવાથ – ચારી કરનાર, ચારી કરાવનાર, ચારોની સાથે (વિચારણા) મંત્રણા કરનાર, ચારીના ભેદ જાણનાર, ચારીની વસ્તુ સસ્તી લેનાર, ચારને ખારાક આપનાર અને ચારને સ્થાન આપનાર, એમ ચારના સાત પ્રકારો છે અર્થાત્ તે સાતેય ચાર છે. ’’
માટે ચારીની વસ્તુ જાણવા છતાં લેવી, તે પણ વસ્તુતઃ ચારીરૂપ હાવાથી વ્રતના ભંગ થાય; છતાં હું ચારી કરતા નથી પણ વેપાર કરૂ છુ-એવી સમજપૂર્વક લેનારને વ્રતનું સાપેક્ષપણુ' ( પાલન થતું ) હાવાથી દેશભ ́ગ-દેશપાલનરૂપ એ પહેલા અતિચાર કહ્યો છે. · ચારી કરનારાઓને પ્રેરણા કરવી’ એટલે કે-ચારોને તમે ચારી કરા! વગેરે વચનેા કહીને ચારી કર વામાં ઉત્સાહી બનાવવા કે ચારીમાં જરૂરી સાધન, જેવાં કે-ખાતર પાડવા માટે કેશ, ખીસાં કાતરવા માટે કાતર, ઘર્ધારી (ચારને ઉપયોગી વસ્તુવિશેષ ), વગેરે તેઓને મફત કે વેચાણુ આપવું, ઈત્યાદિ ‘ સ્તન-પ્રયેાગ' નામના બીજો અતિચાર જાણવા. અહી જે કે ‘હું ચારી કરૂં નહિ–કરાવું નિહ ' એ ભાંગે જેણે વ્રત ઉચ્ચયું... હાય, તેને તે આવાં કાર્યાથી વ્રતના ભ’ગ જ થાય, છતાં ‘ તમા હમણાં ઉદ્યમ વિના કેમ બેસી રહ્યા છે? જે તમારે દાણા વગેરે ન હાય તે હું આપું, તમારા ચારેલા માલને ખરીદનાર નહિ મળે તે હું રાખીશ ’ વગેરે કહીને ચારાને પ્રેરણા કરે અને (સ્થૂલ ખુદ્ધિથી) પોતાની કલ્પનામાં એમ માને કેહું ચારી કરવાની પ્રેરણા નથી કરતા ( પણ તેઓને આજીવિકા માટે પ્રેરણા કરૂ છુ.), તે તેની વ્રતપાલનની બેદરકારી નહિ હાવાથી આ અતિચાર ગણાય, એમ સમજવું. ત્રીજો અતિચાર-અનાજ, તેલ, ઘી વગેરે ભરીને ૮ માપવાનાં કુદ્ધિ માપાં' તથા તાલ કરવાનાં પલ્લાં (શેરીએ, ખશેરી, પાંચશેરી, દશશેરી, મણીચે ) વગેરે તેાલાંને નાનાં-મેટાં રાખવાં કે ભારે-હલકાં રાખવાં અને નાનાં-હલકાંથી માપીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org