________________
પ્ર. ૨-સમ્યત્વના અતિચારે, ૩૬૩ પાખંડીઓ ] એ એક વિકલ્પ, અથવા જાણવાથી શું? એ બીજો વિકલ૫, એમ સદુ-અસદુ વગેરે વિકપ પણ સમજી લેવા. ઉત્પત્તિ પણ સત પદાર્થની છે? અસદુની છે? સદસની છે? કે અવાની છે? એ કેણ જાણે છે? અર્થાત્ કઈ જાણતું નથી. વગેરે વિક સ્વયમેવ વિચારવા.
વિનયવાદી-તેઓના બત્રીશ ભેદે છેવિનયવાદિઓ લિંગ (વે), આચાર (અનુષ્ઠાન) કે શાસ્ત્રોને નહિ માનતાં કેવળ વિનયને જ કલ્યાણનું અંગ માને છે. તેઓના મતે ૧, દેવ, ૨. રાજા, ૩, જ્ઞાતિજનો (સ્વજને), ૪. યતિઓ (મુનિએ), ૫ સ્થવિરે (વૃદ્ધ પુરુષે), ૬. અવમ (દુખીયા-લગેટીયા વગેરે) ૭. માતા તથા ૮. પિતાએ આઠને મનથી, વચનથી, કાયાથી અને દેશ-કાળને ઉચિત દાનથી વિનય કરવો જોઈએ, આઠને ચાર ચાર પ્રકારને વિનય કરતાં કુલ ૩૨ પ્રકારે થાય છે. તે બત્રીશ પ્રકારના વિનયથી સ્વર્ગ, મેક્ષ, વગેરે મળે છે. એ વિનયવાદિઓના બત્રીશ પ્રકાર છે.
એ રીતિએ કુલ ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી અને ૩૨ વિનયવાદી મળી એકંદર ૩૬૩ મિથ્યાત્વીઓ દરેક પોતાના જ એક મન્તવ્યને સત્ય માની બાકીનાં મન્તને અસત્ય માને છે, માટે તે પાખંડીઓ છે. આ ભેદે માત્ર પોતાની બુદ્ધિથી કપેલી કલ્પના માત્ર નથી. અન્યદર્શનીઓએ પણ કહ્યું છે કે
" आस्तिकमतमात्माद्या, नित्यानित्यात्मका नव पदार्थाः। ___ काल-नियति स्वभावेश्वराऽऽत्मकृताः स्वपरसंस्थाः ॥१॥" " कालयदृच्छानियतीश्वरस्वभावात्मतश्चतुरशीतिः।।
नास्तिकवादिगणमतं, न सन्ति सप्त स्वपरसंस्थाः॥२॥" અજ્ઞાનિવાલિમાં, નવ જવાનિ સાતિવિધા માવત્તિ (૨) સસ-વૈતાવાળં(sc) ?િ રૂ છે” વૈશ્વિમ વિના-રોવાયનત વર્ષા
કુર–વૃતિ-તિ-જ્ઞાતિ-સ્થવિરામ-માતૃ-gિg સા / છે* ભાવાર્થ આત્મા વગેરે નવ પદાર્થો નિત્ય છે, અનિત્ય છે, તથા સ્વ-રૂપે, પર-રૂપે; કાલ, નિયત, સ્વભાવ, ઈશ્વર અને આત્મકૃત છે. એ આસ્તિકદર્શનનાં જુદાં જુદાં મન્ત છે. (૧) છવાઈ સાત પદાર્થો સ્વ-રૂપે તથા પર-રૂપે, કાળ, યેચ્છા, નિયતિ, ઈશ્વર, આત્મા તથા સ્વભાવની અપેક્ષાએ અસ છે, એ ભિન્ન ભિન્ન મતવાળા સઘળા નાસ્તિકવાદીઓ છે. (૨) જીવ, અજીવ વગેરે નવ પદાર્થોને સત્વ વગેરે સાત પ્રકારે તથા ઉત્પત્તિને સત્ત્વ, અસત્વ, સવાસત્વ અને અવાચ–એમ ચાર પ્રકારે છે કે નથી, એ કેણુ જાણે છે? અગર તેને જાણવાથી શું? એ સર્વ જુદા જુદા મતે અજ્ઞાનવાદિઓના છે. (૩) દેવતા, રાજા, યતિ, જ્ઞાતિ, વૃદ્ધ, દુખી, માતા તથા પિતા–એ આઠને મનથી, વચનથી, કાયાથી અને દાનથી વિનય કરે એ વિનયવાદિઓના ભિન્ન ભિન્ન મટે છે. (૪)”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org