________________
૧૮૪
અજ્ઞાનિકો ઉત્પત્તિ નામના ૪–અવાચ્યત્વ,-એમ ચાર કાણુ જાણે છે કે જીવે છે ? ’
[ ‰૦ સ૰ ભા૦ ↑-વિ૦ ૨-૫૦ ૪૨ સદસત્ત્વ, ૪–અવાચ્યત્વ, ૫-સદવાચ્યત્વ ૬-અસદવાચ્યત્વ અને છ-સદ્-અસદવાચ્યત્વ, એમ સાત સાત પ્રકારો કરતાં ૬૩ ભેદો થાય છે અને આ નવ ઉપરાન્ત કેટલાક દશમા ભાવ માને છે. તેના ૧-સત્ત્વ, ૨-અસત્ત્વ, ૩-સદસવ અને ભેદો થાય છે. એમ કુલ ૬૭ ભેદો અજ્ઞાનવાદિઓના છે. તાત્પર્ય કે અન્ય અન્યરૂપે ઘટી શકે છે; તદુપરાન્ત ચોથા અવાચ્યત્વ ભાંગે! જ્યારે એક સાથે જ એક જ વસ્તુમાં ઉપર કહ્યાં તે અસ્તિત્વ—નાસ્તિત્વની વિવક્ષા કરે, ત્યારે તે પરસ્પર વિરોધી હોવાથી એલી શકાય જ નહિ. આથી તેમાં અવક્તવ્ય-અવાચ્યત્વ ધટે છે. પાંચમા ભાંગે સદવાચ્યત્વ છે, તે જ્યારે વસ્તુના અમુક અંશમાં અસ્તિત્વ અને ખાકીના અંશમાં ઉપર જણાવ્યું તેમ એકી સાથે અસ્તિત્વ-નાસ્તિત્વ કહેવું હાય, ત્યારે તેમાં ધટે છે. ઠ્ઠો ભાંગા અસદવાચ્યત્વ છે. તે વસ્તુના અમુક ભાગનું નાસ્તિત્વ અને બાકીના ભાગને જ્યારે ઉપર પ્રમાણે અવક્તવ્ય કહેવા હાય ત્યારે તેમાં ધટે છે અને સાતમે સદસદવાચ્યત્વ ભાંગે જ્યારે વસ્તુના અમુક અંશને સ્વ-રૂપે સત્ તથા પર–રૂપે અસત્ કહેવાની સાથે ખાકીના ભાગને (સ્વ-પર અપેક્ષાએ એકી સાથે સત્-અસત્ એટલે કે-) અવક્તવ્ય કહેવો હાય ત્યારે તે પટ્ટામાં ધટે છે. આ સાત પ્રકાશને જૈનદર્શનમાં સપ્તભંગી કહેવાય છે, આ સાત ભાંગાથી અન્ય કાઈ ભાંગા થઈ શકે જ નહિ, કારણુ કે—સાત ભાંગામાં સના સમાવેશ થાય છે. અહીં સ્પષ્ટ સમજવા માટે એક ધટ પદાની અંદર આ સાત ભાંગા ધટાવીએ. જેમ કે–એક માટીને પડે છે. કાના, ગળુ, ઠીકરાં, પેટુ, ખું વગેરે તેના અવયા છે. પોતાના તે અવયવાથી વિશિષ્ટ ધડે સત્ છે એ પહેલે ભાંગા. હવે તે જ ધડા, ધડા સિવાયની · વસ્ત્ર વગેરે પરવસ્તુઓના તંતુ વગેરે અવયવાની અપેક્ષાએ અસત્ છે; એમ આખા ઘટ ઉપર જણાવ્યા પ્રમાણે અન્ય પદાર્થોથી વિચારતાં અસત્ છે, એ બીજો ભાંગા થયા. હવે તેજ ઘડા અમુક મેઢુ કે મુ વગેરેની અપેક્ષાએ સત્ અને પૂર્વે જણાવ્યા પ્રમાણે પરની અપેક્ષાએ અસત્ છે, એમ ધડામાં સત્ત્વ-અસત્ત્વ એ ધર્મો ધટે છે, એ રીતિએ તે ઘટમાં ઘટત્વ અને ( ધટાભાવ ) અધત્વ એ છે, એ ત્રીજો ભાંગા થયા. ચેથા ભાંગામાં સ્વ-પર ઉમયની અપેક્ષાએ વિચારતાં એક જ કાળે તે ધર સત્ અને અસત્ છે, જે કાળે સ્વ-અપેક્ષાએ સત્ છે-બુટ છે તે જ કાળે પરની અપેક્ષાએ અસત્~અઘટ પણ છે, એમ તેમાં ઘટત્વ-અવત્ર બન્ને વિરુદ્ધ ધર્માં હાવાથી તેને ન તો ધટ કહી શકાય અને ન તે અટ કહી શકાય, માટે તે અવક્તવ્ય ( અવાસ્થ્ય-ન ખેલી શકાય તેવા) છે. પાંચમા ભાંગામાં ઘડાના અમુક દેશભાગમાં માત્ર સ્વ--અપેક્ષાએ ભટવ છે અને બાકીના ભાગમાં ઉપર જણાવ્યા પ્રમાણે સ્વ-પર ઉભયની અપેક્ષાએ અવક્તવ્ય હાવાથી તે સદવક્તવ્ય છે. ઠ્ઠા ભાંગામાં ધડાના અમુક ભાગ પરપર્યાયેાની અપેક્ષાએ અસત્-અધટ છે અને બાકીને ભાગ સ્વ-પર ઉભયની અપેક્ષાએ અવક્તવ્ય છે. એક રીતિએ વિવક્ષા કરતાં · અસ ્—અવક્તવ્ય ' પણ છે. સાતમા પ્રકારમાં એક અમુક ભાગમાં સ્વ-અપેક્ષાએ સત્, બીજા દેશભાગમાં પરઅપેક્ષાએ અસત્ અને ત્રીજા દેશભાગમાં એકી સાથે સ્વપર અપેક્ષાએ અવક્તવ્ય છે, માટે સદ્-અસદ્-અવક્તવ્ય છે. એ પ્રમાણે ટની જેમ દરેક વસ્તુ માટે ટાવવું. જીવાદિ નવ પદાર્થીના એ રીતિએ સાત સાત ભે ગણુતાં ૬૩ ભેદા થયા. તે ઉપરાન્ત ઉત્પત્તિના સત્ત્વ આદિ ચાર ભેદે થાય છે, તે આ પ્રમાણે-ઉત્પત્તિ થાય છે તે કાણુ જાણે છે કે—સત્ પદાની થાય છે ? અથવા તે જાણવાથી લાભ પણ શું ?--ષ પહેલા ભાંગા, કાણુ જાણે છે કે-ઉત્પત્તિ અસત્ પદાર્થની થાય છે ? અથવા તે જાણવાથી શુ?-એ બીજો ભાંગા, કાણુ નણૅ છે કે—ઉત્પત્તિ સદ્-અસદ્ પદાર્થની થાય છે અથવા તે જાણુવાથી શુ' ?-એ ત્રીજો ભાંગે અને કાણુ જાણે છે –ઉત્પત્તિ અવાચ્ય પદાર્થની થાય છે અથવા તે જાણુવાથી શુ ?-એ ચાથા ભાંગ. એ ચાર ઉત્પત્તિના પ્રકાશ છે. અહીં સદ્--અવાચ્યત્વ વગેરે છેલ્લા ત્રણુ પ્રકારો ધટતા નથી, કારણ કે–તે ઉત્પન્ન થયેલા પદાર્થાંના અમુક દેશભાગની અપેક્ષાએ લટે છે, ઉત્પત્તિ થયા પછી જ તેવા ભાગોની કલ્પના કરી શકાય, પશુ ઉત્પત્તિ વખતે ન કરી શકાય માટે ઉત્પત્તિમાં તે ન ધટે,-એમ અજ્ઞાનવાદીના કુલ ૬૭ ભેદો જણાવ્યા. ( શ્રીપ્રવચનસારાહાર–દ્દાર ૨૦૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org