________________
[ધo સંo ભાo ૧-વિo -ગા૩૯ ચાર ખમા પૂર્વક “ભગવાનë” આદિ ચારને વન્દન કરી, એક એક ખમાપૂર્વક સઝાયના બે આદેશે માગી સ્વાધ્યાય કરે. તે પછી જ્યારે પ્રતિક્રમણ કરવાને સમય થાય, ત્યારે પ્રભાતિક (રાઈ) પ્રતિકમણ (પ્રથમ ઈરિયાવહિ પ્રતિક્રમણ કરીને) શરૂ કરે. પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પૃ. ૫૮ માં કહો તે વિધિ પ્રમાણે પડિલેહણ કરીને છેલ્લે સર્વ શ્રાવકેની સાથે માંડલીમાં સ્વાધ્યાય (સઝાય) કરે. જે પિષહ પારવાની ઈચ્છા હોય તે (ખમા દઈ, ઈયિાવહિવે પ્રતિક્રમણ કરી,) ખમાસમણ દઈ, ઉભા ઉભા “ઈચ્છા સંદિયહ ભગવન મુહપત્તિ પડિલેહેમિ ?” એમ કહે. ગુરુ કહે “પડિલેહેહ.” ત્યારે “ઈચ્છ” કહી, નીચે બેસી, મુહપત્તિનું પડિલેહણ કરી, પુનઃખમાત્ર દઈ, “ઈચ્છા સંદિ. (ભાગ) પિસહ પારઉં ? (પારૂં?) એમ કહે, ગુરુ “gો વિ થયો અર્થાત્ “પુનઃ કરવા એગ્ય છે” એમ કહે, ત્યારે “જાતિ” કહી, પુનઃ ખમા દઈ, “(ઈચ્છા સંદિ. ભગવ) પિસહ પારિઓ (પા)” એમ કહે, ત્યારે ગુરુ “શયારે જ મુત્તો ” અર્થાતુ - પૌષધને આદર (આચાર) છોડવા યોગ્ય નથી” એમ કહે. તેના જવાબમાં શ્રાવક “જિ” એટલે
આપનું કથન બરાબર છે” એમ કહે. પછી ઉભા ઉભા : નવકાર ગણું, ઢીંચણે બેસી, મસ્તક જમીનને લગાડી (નમાવી), નીચેને પાઠ બેલે.
" सागरचंदो कामो. चंदवडिसो सुदंसणो धन्नो।
जेसि पोसहपडिमा, अखंडिआ जीवियंते वि ॥१॥"
धन्ना सलाहणिज्जा, सुलसा आणदकामदेवा य । __जास पसंसइ भयवं, दढन्वयत्तं महावीरो ॥ २॥" ભાવાથ–“સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવતંસક, સુદર્શન અને ધન્યકુમાર ધન્ય છે, પ્રશં સનીય છે, કે જેએની પૌષધપ્રતિમા (પૌષધવ્રત) પ્રાણાંત ઉપસર્ગો આવવા છતાં અખંડિત રહી. (૧) વળી સુલસા સતી, આણંદજી અને કામદેવજી વગેરે આત્માઓ ધન્ય છે, પ્રશંસનીય છે, કે જેઓના વ્રતની દઢતાને ભગવાન શ્રી મહાવીર સ્વમુખે પ્રશંસી છે. (૨)” - એમ પષધ કરનારાઓની રતુતિ કરીને “પિસહ વિધિએ લીધે, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કંઈ અવિધિ-ખંડના-વિરાધના (હુઈ હોય તે) મન-વચન-કાયાએ તસ મિચ્છામિ દુક્કડ”
૭૦. વર્તમાનમાં એક એક ખમા પૂર્વકના સજઝાયના બે આદેશો ભાગી, નવકાર ગણું, “ભરહેરસર બાહુબલી” વગેરે સંતે અને સતીઓનાં નામસ્મરણ કરવા સજઝાય કરવાને વિધિ ચાલુ છે.
૭૧. ઈચ્છકાર, ઈચ્છા, સદિ. ભગ. રાઈ પડિઝમણે ઠાઉં” વગેરેથી શરૂ કરી પૂર્ણ કરે.
૭૨. હાલમાં ઢીંચણે બેસી, ચરવળા ઉપર હાથ સ્થાપી, પછીથી નવકાર ગણો વગેરે પારવાને વિધિ જોવામાં આવે છે. સામાયિક પારવામાં પણ એ પ્રમાણે પ્રવૃત્તિ દેખાય છે, પણ ઉપરના પાઠ સાથે તે રીતિ સંગત થતી નથી. દરેક ક્રિયાની આદિમાં ઈરિ પ્રતિક્રમણનું વિધાન છે, તેથી ગ્રંથમાં ન જણાવ્યું હોય ત્યાં પણ ઈરિ પ્રતિક્રમણ સમજી લેવું.
૭૩. સિહના ૧૮ દેવ આ પ્રમાણે પ્રસિદ્ધ છે-૧. પૌષધ કર્યો ન હોય તેમનું કે તેમણે લાવેલું પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org