________________
પ્ર૦ ૨-પૌષધાપવાસ વ્રત ]
૨૫૭
6 जाव नियमं ने
કહી સામાયિક–વ્રતમાં જણાવેલા પચ્ચક્ખાણથી સામાયિક ઉચ્ચરે; ( માત્ર મલે નાવ ોલજ્જ' કહે ); તે પછી એક એક ખમાસમણુપૂર્વક ‘ઈચ્છા॰ સદિ॰ ભગ॰ બેસણું સતિસાહું ?, ઈચ્છા॰ સંદિ॰ ભગ॰ એસણે ડાઉં ? ' એમ એ આદેશાથી વર્ષાઋતુ હાય તે લાકડાનું આસન ( પાટલે, પાટીયુ, વગેરે) અને શેષ આઠ મહિનામાં ઉનના કપડાનું આસન યાચે; તે તે પછી પુનઃ એક એક ખમાસમણુપૂર્વક ‘ ઈચ્છા સંદિ॰ ભગ॰ સજ્ઝાય સદિસાહું, ઈચ્છા સંદિ॰ ભગ॰ સઝાય કરુ?' એમ એ આદેશાથી સજ્ઝાય ( પઠન-પાઠન આદિ) કરવાની રજા મેળવે અને પ્રારભમાં ત્રણ નવકાર ગણવારૂપ સજ્ઝાય (સ્વાધ્યાય) કરે. એ પ્રમાણે પાસડુ તથા સામાયિક લઈને ( રાઈ) પ્રતિક્રમણ કરે અને પ્રતિક્રમણુપપ પૂર્ણ થયે એક એક ખમાસમણુ દેવાપૂર્ણાંક ‘ઈચ્છા સંદિ॰ ભગ૦પ૬ મહુવેલ સદિસાહું ?, ઈચ્છા॰ સદિ॰ ભગ॰ મહુવેલ કરશું ? ’ એમ એ આદેશે। માગે. પછી ખમાસમણ દઈને, ઇરિયાવદ્ધિ પડિક્કમવાપૂર્વક ‘ઇચ્છા૰ સ`દિ ભગ૦ પપડિલેહણ કરેમિ ? (કરુ?)' એમ આદેશ માગી, શ્રાવક મુહપત્તિ ( તથા ચરવળા ), આસન ( કટાસણું) અને પહેરેલું અધરીય વસ્ર ( ધોતીયું તથા કોરા ), તેનું પડિલેહણ કરે તથા શ્રાવિકા મુહપત્તિ ( ચરવળા ), કટાસણું, સાડી, ક'ચુક ( કાંચળી ) અને અધરીય વસ્ત્ર ( ચણીયા કારા સાથે ) પડિલેહે; પછી ઇરિયાવહી પડિમીને ખમાસમણુપૂર્વક ‘ ઇચ્છકારી ભગવન પસાય કરી ૫૮પડિલેહણાં પડિલહાવા !' એમ મેલે; ગુરુ કહે- પડિલેહ; ' ત્યારે ઈચ્છ” ” કહી સ્થાપનાચાય નું પડિલેહણ કરે; અને સ્થાપનાજી (ઈરિક હાય તેા) પુનઃ સ્થાપીને, ખમાસમણુ દઈ ‘ઈચ્છા॰ સંદિ॰ ભગ૰ ઉપધિ મુહપત્તિ પડિલેહું ?' એમ કહી, આદેશ મળ્યેથી • ઈચ્છું ' કહી મુહપત્તિનું પડિલેહણ કરે; પછી એક એક ખમાસમણુ દેવાપૂર્વક ઈચ્છા૦ સક્રિ॰ ભગવત્ ઉધિ સદિસાહું ?, ઈચ્છા॰ સદિ ભગ॰ ઉપષિ પડિલેહું ?' એમ એ આદેશે
:
,
"
૫૫. રાઈ પ્રતિક્રમણમાં છેલ્લે ‘ કલાણુક ંદ'ની થાયપૂર્વક ચાર થાયથી દેવવંદના કરી, અંતે नमोत्थु Ō' કહી, એ એ આદેશા માગવા. પછી ભગવાન હું....' આદિ વંદન કરી · અઢાઈસુ ' કહેવું. ) હાલમાં તે ઉપરાન્ત જે પ્રક્ષિપ્ત વિધિ કરાય છે, તે પણ આ છે આદેશો માગ્યા પછી પૂર્ણ કરવાથી પ્રતિક્રમણ પૂર્ણ થયું સમજવું.
પ૬. શરીરની વારવાર થતી ક્રિયા, શ્વાસેાચ્છવાસ, ચક્ષુસ્પંદન વગેરેને માટે વારવાર રજા માગી શકાય નહિ, માટે · બહુવેલ એટલે વારવાર' થતી ક્રિયાઓને અંગે રજા મેળવવા માટે એ એ આદેશા કહ્યા છે. આથી એ સૂચિત થાય છે કે તે સિવાયની જેતે અંગે આજ્ઞા મેળવવી શકય હાય તેવી એક પશુ ક્રિયા ગુરૂઆના મેળવ્યા વિના કરી શકાય નહિ. અર્થાત્ વિના રજાએ એક સ્થલેથી ખીજે સ્થલે બેસવાની પણ સ્વતંત્રતા રહેતી નથી, તો સુવું, વાત કરવી વગેરે પ્રમાદ તે થાય જ કેમ ?
૫૭. આંખથી જોઈ તે ચરવળા વગેરેથી પ્રમાર્જન કરવું, તેને પડિલેહણુ કહ્યું છે.
૫૮. સ્થાપનાચાય જી કે વડિલાનાં વસ્ત્રાદિ તે અહીં પડિલેહણાં ' સમજવાં. તેમાં પ્રથમ ખાલ, પુછી વૃદ્ધ, માંદા અને તપસ્વી વગેરેના ક્રમથી પડિલેહણ કરવું.
'
૫૯, જો ચંદનકના પ્રતિષ્ઠિત કાયમી સ્થાપનાજી હોય તે! સ્થાપવાની જરૂર નહિ, પણ્ પુસ્તક-ભાળા વગેરે ઉપકરાની ઈત્વરિક એટલે અલ્પકાળ માટે સ્થાપના કરેલી હોય, તે પડિલેહણ કરવા પહેલાં ઉત્થાપવી અંતે પડિલેહણુ કર્યો પછી પુન: સ્થાપીને ખાકીની ક્રિયા કરવી.
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org