________________
૪૦ ૨-સામાયિક વ્રત ]
૨૪૭
શબ્દામાં જણાવ્યેા છે તે ધ્યાનમાં લેવું. ) (૨) ખાણું ક્રોડ, ઓગણસાઇઠ લાખ, પચીસ હજાર નવસે પચીસ અને એક તૃતીયાંશ સહિત આઠ નવમાંશ ( ૯૨૫૯૨૫૨૫‰+ ) પડ્યેાપમનુ દેવભવનુ આયુષ્ય આંધે. ( એ એક સામાયિકનું ફળ છે. ) (૩)
“તિન્ત્રતનું તવમાળો, નં નત્રિ નિર્દેવરૂ સમ્મોડિäિ ।
તે સમમવિચિત્તો, આવે મેં વળઢેળ !! ફ્ ॥” “ ને વિ થા મોવ, ને વિ લ ગચ્છતિ ને નમિôત્તિ । તે સબ્વે સામાગ—માત્ત્વળ મુદ્દેયન્ત્ર | ૨ || ’
(સયોષપ્રા, આા૦=૦-૪૦ ૨૨Ğ-૨૨૭)
66
हूयते न तप्यते न ( न दूयेत न तप्येत ), दीयते वा न किञ्चन । ગદ્દો ! મૂળીતીય, સામ્યમાત્રેળ નિવૃત્તિ
',
મ
શ્
ભાવાર્થ –“ ( સમતા વિના) ક્રોડા જન્મા સુધી તીવ્ર તપ કરવા છતાં જેટલાં કર્મોને ખપાવી શકે નહિ, તેટલાં કર્મોને સમતાભાવથી ભાવિત ચિત્તવાળા અક્ષણ( બે મીનીટ )માં ખપાવી શકે છે. (૧) જે કઈ મેાક્ષમાં ગયા, જાય છે અને જશે; તે સઘળાય સામાયિકના મહિમાથી જ–એમ જાણવુ. (૨) અહા! આ કાઈ અમૂલ્ય ખરીદી છે, કે જેમાં હામ, (દુભામણુ) તપ કે દાન; કાંઈ કરવું પડતું જ નથી, માત્ર સમભાવથી જ મેાક્ષ મેળવી શકાય છે. (૧)
""
એ પ્રમાણે સામાયિક નામનું પ્રથમ શિક્ષાવ્રત કહ્યું. હવે મીજી શિક્ષાવ્રત કહે છે. मूळ - " संक्षेपणं गृहीतस्य, परिमाणस्य दिगवते ।
19
यत् स्वल्पकालं तद् ज्ञेयं, व्रतम् देशावकाशिकम् ॥ ३८ ॥
"
મૂલા – છઠ્ઠા દિગ્દતમાં નક્કી કરેલા પ્રમાણમાં (પુન:) (અમુક) અલ્પકાળ માટે જે સંક્ષેપ કરવા, તે દેશાવકાશિક નામનું ખીજું શિક્ષાવ્રત જાણવું. ”
Jain Education International
ટીકાના ભાવા-દિગ્દત નામના પહેલા ગુણુવ્રતમાં જાવજીવ માટે, એકાદિ અમુક વર્ષોં કે એકાદિ ચતુર્માસ માટે દશેય દિશાઓમાં જવા-આવવા વગેરેને અંગે સાચેાજન વગેરે જે અમુક મર્યાદા-છૂટ રાખી ( નક્કી કરી ) હાય, તેમાંથી પુનઃ ઘટાડીને ઘર, શયનગૃહ કે મેસવા–ઉઠવા વગેરેના સ્થાન પૂરતી અમુક જ છૂટ રાખી તેની બહાર ન જવું–એવા એક મુહૂત્ત, પ્રહર, દિવસ કે રાત્રિ-દિવસ; વગેરે અમુક સ્વલ્પ કાળ માટે જે સંક્ષેપરૂપ-ટૂ નિયમ કરવા, તે દેશાવકાશિક નામનું શિક્ષાવ્રત છે. કહ્યું છે કે
tr
एगमुहुत्तं दिवस, राई पंचाहमेव पक्खं वा ।
વયનિય થોઢ (ધારેફ) તૂં, નાવા ગુજ્જી(ન)નેે જાઉં ? ”
(સંયોધમ, શ્રાવ્રતાધિ॰ ૨૨૦) ભાવાર્થ-“ એક મુહૂત્ત, દિવસ, રાત્રિ, પાંચ રાત્રિ-દિવસ, એક પખવાડીયુ કે જેટલા કાળ માટે ભાવના–ઉત્સાહ રહે, ( પાળી શકાય, ) તેટલા કાળનું આ વ્રત દૃઢતાથી ધારણ કરે ! ”
For Private & Personal Use Only
www.jainelibrary.org