________________
પ્ર૦ ૨-સામાયિક વ્રત ]
૪૧
રીમાં જે સ્વલ્પ ધનવાળા હાય તા ચાર સ્થાનામાં સામાયિક કરી શકે છે. ૧-શ્રીજિનમ°દિરે ૯ (જે મંદિરને બહાર ધમ ક્રિયાઓ માટે સભામંડપા હાય, ત્યાં-મડપમાં), ૨-સાધુએ જે વસતિ( મકાન )માં ઉતર્યા હોય ત્યાં સાધુઓ પાસે, ૩-પૌષધશાળામાં ( સંઘના ઉપાશ્રય કે ધર્મશાળા, જ્યાં સઘળા શ્રાવકે ધર્મક્રિયા કરતા હાય ) અને ૪–પાતાના ઘરમાં કે ખીજે જ્યાં નિવૃત્તિના સમયે એસવાના–વિસામે લેવાના વ્યવહાર હાય તે સ્થાને; એટલાં સ્થલેાએ સામાયિક કરી
શકાય છે.
તેમાં સાધુ સમીપે જઈને સામાયિક કરનારને કોઈ વૈરી, શત્રુ આદિના ભય, કોઈની સાથે વિવાદ ( તકરાર ) કે દેવાના ભય વગેરે ન હાવું જોઈએ; કારણ કે—તેવી સ્થિતિવાળા શ્રાવકને સાધુ પાસે જતાં માર્ગમાં તે લેણદાર વગેરે તરફથી ઉપદ્રવ, ક્લેશ (કકાસ ) વગેરે થવાના સભવ રહે માટે જેને ઉપર જણાવેલાં ઉપદ્રવાદિ થવાનાં કારણેા ન હાય તે પાતાના ઘેર પણુ સામાયિક ગ્રહણ કરીને ઈય્યસમિતિપૂર્વક માગ શોધતા સાધુ પાસે જાય, રસ્તે ચાલતાં તે અસત્યાદિ દુષ્ટ વચન મેલે નહિ, માગમાં કાઈ પ્રસંગે કાષ્ઠ કે માટી પત્થર આદિની જરૂર પડે તે તેના માલિકને પૂછીને, ચક્ષુથી જોઈ-પ્રમાર્જન કરીને ગ્રહણ કરે; ક ્—શ્લેષ્મ વગેરે શકય હાય ત્યાં સુધી માગમાં જતાં ફેકે નહિ, કદાચ તે ફેકવુ પડે તેા શુદ્ધ-જીવ વિનાની ભૂમિ જોઈને, જમીન માલિકીવાળી હાય તા રજા લઈને અને કોઈ માલિક ન હોય ત્યાં ‘ અનુજ્ઞાળજ્જ નસ્તુદો’ કહીને વિવેકપૂર્વક ફેકે ( પરવે); એ રીતિએ ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ અને મનાગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિનુ’ પાલન કરતા જ્યાં સાધુ હાય ત્યાં જઈને, તેને નમસ્કાર, વંદન વગેરે કરીને સામાયિક ઉચ્ચરે. તેસામાયિકનું સૂત્ર આ પ્રમાણે છે
" करेमि भंते ! सामाइअं सावज्जं जोगं पच्चक्खामि जाव साहू पज्जुवासामि, दुविहं तिविहेणं मणेणं વાયાળુ જાળ ન જમિ ન ારલેમિ, તલ્સ મતે ! હિન્નમામિ, નિવામિ, હ્વિામિ, અવ્વાન વોસિરામિ ।।” आव ० )
આ સૂત્રના અર્થ આ પ્રમાણે છે—‘ મળ્યે ' એટલે હે ભદન્ત !, હું સુખવાન ! અથવા ૩ કલ્યાણવાન ગુરુ ! હું સામાયિક ગ્રહણ કરુ છું. અહીં ગુરુને સખાધીને આ પ્રમાણે આમત્રણ ત્યારે કરવામાં આવે કે જ્યારે ગુરુ સામે પ્રત્યક્ષ હાય, અથવા પરાક્ષ હાય તા બુદ્ધિથી પેાતાની સામે પ્રત્યક્ષ છે–એમ કલ્પના કરી હોય; આ રીતિએ ગુરુને પાતાની સન્મુખ રાખવામાં સઘળા ધર્મ ગુરુની નિશ્રામાં, અને સાક્ષાત્ ગુરુના અભાવે તેની સ્થાપના સમક્ષ કરવાથી સફળ થાય છે—એમ ઉપલક્ષણથી જણાવેલું છે. કહ્યું કે
64
नाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरिते अ ।
ધના બાવદાર, ગુરુજીવાયું ન ધ્રુવૃત્તિ ।। ? || ” (વિશેષાવ૦ રૂ૧૨ ) ભાવાથ-“ જે આત્મા ગુરુકુલવાસમાં રહે છે, તે જ્ઞાનનું ભાજન અને છે અને દર્શન તથા ચારિત્રમાં અતિ સ્થિર થાય છે, ( તેથી ) ધન્ય ( ઉત્તમ ) પુરુષા જાવજજીવ સુધી પણ ગુરુકુલવાસ( ગુરુની નિશ્રા )ને છેડતા નથી. ”
૩૯. આ વિધિ હાલ પ્રચલિત નથી.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org