________________
૨૩૦
[
સં૰ ભા૰ ૧-વિ૦ ર્ગા. ૩ર થી ૩૪ ધાતીયું, પેાતડી કે રાત્રે સુતાં પહેરવાનુ... વસ્ર વેષમાં ગણાતું નથી, માટે તે સિવાયનાં વાપરવાનાં વસ્ત્રોની સખ્યા નક્કી કરી વધુ વાપરવાના ત્યાગ કરવા.
૭. કુસુમપુષ્પો. એમાં મસ્તકે કે ગળામાં પહેરવા લાયક ફૂલહાર કે શય્યામાં તથા આશીકે રાખવા લાયક પુષ્પાને ભાગવવાના નિર્ણય કરી બાકીનાનેા ત્યાગ કરવા, આ ત્યાગ કરવા છતાં પણુ દેવની શેષા ક૨ે.
૮. વાહન-એમાં રથ, ઘેાડાં, ઊંટ, ( ગાડી, મેટર, સાયકલ, વિમાન, સ્ટીમર ) વગેરે વાહુનાને અમુક પ્રમાણથી વધુ નહિ વાપરવાના નિયમ કરવે.
૯. શયન-એમાં પલંગ, ખાટલા ( પાટ-પાટલા-ખુરસી—ખલ-આસન ) વગેરે સુવા એસવાનાં સાધનાના નિયમ કરી તેથી વધારેના ત્યાગ કરવા.
૧૦ વિલેપન-આમાં શરીરસુખાકારીરૂપ ભાગને માટે ચન્દન, જવ વગેરેને ચુએ તથા સ્તુરી; વગેરે વિલેપનાનું પ્રમાણ નક્કી કરી ખાકીના ત્યાગ કરવા. આ નિયમ કરવા છતાં પણ દેવપૂજાદિ વખતે તિલક કરવુ અને પોતાના હાથ, કાંડા વગેરેને ધૂપ દેવા વગેરે કરવું પે.
૧૧. અબ્રા–મૈથુનમાં દિવસે ત્યાગ અને રાત્રિએ પણુ અમુક વાર ભાગનું પ્રમાણ નક્કી કરી તે ઉપરાન્ત મૈથુનના ત્યાગ કરવા.
૧૨. દિક્પરિમાણુ–આ નિયમમાં સવ દિશામાં કે અમુક દિશામાં અમુક હદથી વધારે દૂર જવા–આવવાના કે ત્યાંથી કાઇને લાવવાના, અથવા કોઈ વસ્તુ મંગાવવા વગેરેના યથાશક્તિ ત્યાગ કરવા.
૧૩. સ્નાન–સ્નાનમાં શરીરસુખની અભિલાષાએ માત્ર પાણીના સ્નાનને કે સાયુ, તેલ વગેરે ચાળવાપૂર્વકના સ્નાનના અમુક સંખ્યામાં નિયમ કરી વધારેના ત્યાગ કરવા. દેવપૂજાઢિ કારણે સ્નાન કરવામાં નિયમભંગ થતા નથી. તે સિવાય લૌકિક (સ્મશાનાદિ કારણે કે અન્ય અસ્પૃશ્યના સ્પર્શ થવા વગેરે ) કારણે જયણા રાખવી.
૧૪. ભક્ત-રાંધેલું ધાન્ય, સુખડી, ( પાણી) વગેરે ખારાકાદિનું વજનથી અમુક ત્રણ શેર, ચાર શેર વગેરે વજનનું પ્રમાણ નક્કી કરી તેથી વધારે વાપરવાના ત્યાગ કરવા. તેમાં તડબૂચ સ્માદ્રિ ળો ખાવાથી વજન વધી જવાના સભવ છે માટે તેના ખ્યાલ રાખવા.
એમ ઉપર જણાવ્યા તે ચૌદ નિયમાના ઉપલક્ષણથી ખીજી પણ શાક, ફળ, ધાન્ય વગેરે વસ્તુઆનું નામ-સખ્યા-વજન વગેરેથી પ્રમાણુ નક્કી કરવુ અને સ્નાન, અબ્રહ્મા વગેરેનુ અમુક વાર કે અમુક સમય સુધી ’ એમ પ્રમાણ નક્કી કરવું. એ મુજબ યથાશક્તિ ચૌદ નિયમા મહેણુ કરવા. ૩
૩૩. ચૌદ નિયમેા ધારવામાં, વસ્તુતઃ નિરુપયેાગી અવિરતિજન્ય પાપથી બચી જવાય એ એક મેટુ મૂળ છે. મુખ્યતયા નિયમો ધારવામાં પોતાની બુદ્ધિ-સમજપૂર્વક જે રીતિએ ધારે તે રીતિએ તેનું પાલન કરવાનું હાય છે, છતાં શાસ્ત્રોમાં ઉપર પ્રમાણે સામાન્ય ક્રમ બતાવ્યા છે. આ ચૌદ પદાર્થોની સાથે મીજી પણુ અનેક વસ્તુના નિયમેા થઈ શકે છે, તે નિયમ ધારનારા અનુભવીએ પાસેથી સમજીને કરી શકાય છે. વ માનકાળે છ વિગઈઓમાંથી અમુક સિવાયની ખાકાની ત્યાગ કરાય છે અથવા કાઈ તો દરરોજ અનુક્રમે નામપૂર્ણાંક તો છે, તેમાં કેટલાકા મૂલમાંથી–કાચી અને નિવિયાતીએમ સચા વિગઇને ત્યાગ કરે છે, તો કાઈ માત્ર કાચી કે તેનાં નિવિયાતાં જ તજે છે. તાસ્કૂલમાં કાઈ લવીંગ, એલચી, જાયફળ, જાવંત્રી, અનેક જાતિનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org'