________________
૨૧૪
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ગા ૩૨ થી ૩૪ શ્કરવલ્લીતેને “કરવાલ-કરલી” પણ કહે છે, જેની જંગલમાં મોટી વેલડીઓ થાય છે (ધાન્યમાં જે વાલ ગણેલા છે તે અનંતકાય નથી), (૨૯) પર્ઘક–તે પાલખની ભાજી તરીકે પ્રસિદ્ધ છે, (૩૦) કુણી આંબલી–જેમાં ઠળીયા–બીજ ન થયાં હોય, તેવાં કુણું આંબલીના કાતરા અનંતકાય છે, (૩૧) આલુકંદ–જેને રતાળુ કંદ કહેવાય છે તે પ્રસિદ્ધ છે, અને (૩૨) પિંડાળુડુંગળી નામે પ્રસિદ્ધ છે, એ પણ કંદ છે. આ બત્રીશ નામે શાસ્ત્ર પ્રસિદ્ધ છે. (વર્તમાનમાં આ જાતમાં કેટલાક નામે અન્ય દેશોમાં પ્રસિદ્ધ હોય કે બદલાઈ ગયાં હોય એમ સમજાય છે.)
આ બત્રીશ સિવાયનાં પણ કેટલાંક અનંતકાયિક છે, કે જેમાં નીચે કહેવાશે તે લક્ષણે ઘટે છે. તે અન્ય શાસ્ત્રો(જીવાભિગમ વગેરે)માં આ પ્રમાણે જણાવેલાં છે
“ ઘોલાર-નારી, ર્તિલુગફોરિંવાળિ
વા-(ર) વેર-ર્નિયાન, વરાછું ગંતાડ્યું ? ” (નીમિકામ), ભાવાર્થ–ષાતકી અને કેરડો–એ બન્નેના અંકુરા, હિંદુક વૃક્ષ, આંબા વગેરે વૃક્ષનાં અંદર ગેટલી બાઝી ન હોય તેવાં અતિ કમળ ફળે (ઝીણા કેરીઓના મરવા, ચીભડાના બહુ કમળ મરવા વગેરે, જેમાં ગેટલી, બીજ વગેરે ન થયું હોય તેવાં દરેક ફળો) તથા વરુણ, વડ, લીંબડે વગેરે વૃક્ષના તાજા–કેમળ અંકુરા (કૂપળે-ટીશી) અનંતકાયિક છે.” અનંતકાયિકને ઓળખવા માટે શાસ્ત્રપ્રસિદ્ધ લક્ષણ આ પ્રમાણે છે
“ રિસંધિ, સમક્રમી ૨ છિદં ..
સાધારણ શારી, રશ્વિવરી ર ાં ા છે” (ગ્રીનીવામિાજ) ભાવાર્થ-જે પાંદડાં વગેરેમાં નસ, (કુઆર વગેરેમાં) સાંધા અને (જે શેરડી આદિમાં) પ-ગાંઠા ગુપ્ત હોય, અર્થાત જેનાં નસે, સાંધા, ગાંઠા પ્રગટ ન થયા હોય તે, વળી ભાંગતાં (પીલુ ઝાડના પાંદડાંની જેમ) જેને સરખા ભાગ થાય છે તથા (શકરીયાં વગેરેને ભાંગતાં રેસા નીકળતા નથી તેમ) જેમાં તાંતણું ન હોય તે અને (કુંવાર વગેરે કાપીને ઊંચે લટકાવવા છતાં વધે છે તેમ) છેઠવા જતાં જે ઊગે તે (એવાં લક્ષણવાળી) દરેક વનસ્પતિને અનંતકાયિક અને તેથી વિપરીત એટલે એ લક્ષણેમાંનું એકેય લક્ષણ જેનામાં ન હોય તે પ્રત્યેક સમજવી.” આ દરેક અનંતકાયિકનું ભક્ષણ તજવું જોઈએ. કારણ કહ્યું છે કે
" चत्वारो नरकद्वाराः प्रथमं रात्रिभोजनम् ।
Tલીસમેવ, સાનાનત્તા િ. ? ” ભાવાર્થ–“૧. રાત્રિભેજન, ૨. પરસેવન, ૩. ઉપર કહી ગયા તે બળ અથાણું તથા ૪. અનંતકાયનું ભક્ષણ,-એ ચાર નરકનાં દ્વાર છે. (અર્થાત્ અનંતકાયના ભક્ષણથી પણ નરક જેવી માઠી ગતિનાં ઘેર દુખે સહન કરવો પડે છે, માટે તે વર્જવું જોઈએ.)”
અનંતકાય કે બીજા અભય દ્રવ્ય અચિત્ત-નિર્જીવ થઈ ગયાં હોય તે પણ તેને ત્યાગ કરે જોઈએ, કારણ કે-અચિત્ત ખાવાથી પણ દયાના પરિણામે રહેતા નથી, લેલુપતા વધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org