________________
પ્ર૦ ૨-ભાગાપભાગમાં ખવીસ અભક્ષ્ય ]
૧૩
'
"
નિર્જીવ થવાથી તેનું અનંતકાયપણું સંભવતું નથી, વગેરે.” આ કામાંના કેટલાકની લેાકમાં વપરાશ હાવાથી તેનાં નામે જણાવે છે કે-(૧) સુરણના કન્તુ, જેનાથી હરસના જીવોના નાશ થાય છે-તે સુરણ પ્રસિદ્ધ છે, (૨) વક’દ-એક કવિશેષ છે, ચેાગશાસ્ત્રની ટીકામાં તેનુ' · નાતરુ નામ કહ્યું છે, (૩) લીલી હળદર-પ્રસિદ્ધ છે, દરેક જાતિની નહિ સુકાયેલી તે હળદર, (૪) આદુ (લીલી સૂð), (૫) લીલો કચૂરા-સ્વાદમાં તીખા હોય છે, (૬) શતાવરી–વેલડીવિશેષ, (૭) વિરાલિ–વેલડીવિશેષ, તેને કેાઈ ‘ સાફાલી’ પણ કહે છે, (૮) કુમારી-કુઆર પ્રસિદ્ધ છે, જેનાં પત્રા એ ધારામાં કાંટાવાળાં લાંમાં પરનાળના આકારનાં હોય છે, (૯) થાહરીદરેક જાતિના થારીયા, જેનાથી ખેતર વગેરેની વાડા કરવામાં આવે છે તે હાથીયા, કાંટાળા વગેરે જાતિના થારીયા અનતકાય છે, તેને સ્નેહીવૃક્ષ પણ કહ્યું છે, (૧૦) ગડૂચી-દરેક જાતિની ગળાના વેલા જે લીમડા વગેરે વૃક્ષેા ઉપર હાય છે, (૧૧) લસૂણુ. (૧૨) વશકારેલ-કામળ નવા વાંસના અવયવવિશેષ, તે પ્રસિદ્ધ છે, (૧૩) ગાજર-પ્રસિદ્ધ છે, (૧૪) લવણુક-લુણી નામની વનસ્પતિવિશેષ, જેને ખાળવાથી સાજીખાર અને છે, (૧૫) લેાઢક-પદ્મિની નામની વનસ્પતિના કંદ ( પાણીમાં પાયણાં થાય તે), (૧૬) ગિરિકણિકા—એક જાતિની વેલડી (કચ્છમાં પ્રસિદ્ધ છે, જેને ‘ ગરમર ’ પણ કહે છે), (૧૭) કિસલય પત્રો–દરેક વનસ્પતિનાં પ્રૌઢ પાંદડાંની પૂર્વાવસ્થાનાં કામળ પાંદડાં અને દરેક ખીજમાંથી પ્રથમ નીકળતા અંકુરા, તે અનંતકાય જ હાય છે, જ્યારે તે રૂઢ અને ત્યારે પણ પ્રત્યેક વનસ્પતિનાં હાય તે જ પ્રત્યેક વનસ્પતિ થાય, ખીજાં તેા અનંતકાય જ રહે, જેમ મેથીની ભાજીના મૂળમાં રહેલાં જાડાં પત્રા અનંતકાય હાય છે, તેમ દરેક વનસ્પતિનાં પણ પ્રથમ ઉગતાં પત્રા અનતકાય હાય છે અને પ્રથમ નીકળતા અંકુરા પણ અનંતકાય હાય છે, (૧૮) ખરસઈ એ-કવિશેષ, જેને · કસેરૂ-ખીરિશુક' પણ કહે છે, (૧૯) ગની ભાજી-પ્રસિદ્ધ છે, તેના પાંખ પણ થાય છે, જે જુવારના દાણા જેવા ચૈામાસામાં ઘણા સ્થલોએ વેચાય છે, (૨૦) લીલી માથ-પ્રસિદ્ધ છે, જે જળાશયેામાં કાંઠે કાંઠે થાય છે અને પાકે ત્યારે કાળી થાય છે, (૨૧) લવણુ નામના વૃક્ષની છાલ-તેને ભ્રમર વૃક્ષ' પણ કહે છે, છાલ સિવાય તેનાં ખાકીના અંગા પ્રત્યેક વનસ્પતિ છે, (૨૨) ખિલ્લડ-ખિલ્લુડ નામે કદ, લાકમાં તે પ્રસિદ્ધ છે, (૨૩) અમૃતવેલ-તે નામના વેલા, (૨૪) મૂળાના ક-પ્રસિદ્ધ છે (મૂળાનાં કંદ સિવાયનાં ડાંડલી, ફૂલ, પત્ર, તેના માગરા અને દાણા–એ બધાંય અંગે પ્રત્યેક છતાં અભક્ષ્ય ગણાય છે તથા કદ તા ધેાળા અને રાતા, જે દેશી અને પરદેશી કહેવાય છે તે બન્ને પ્રકારના પણ અનંત કાય જ છે. ), (૨૫) ભૂમિરુહ-જેનુ લોકેામાં ભૂમિક્ાડા નામ છે, તે ચેામાસામાં થાય છે અને તેને ખિલાડીના ટોપ પણ કહે છે, કે જે છત્રના આકારે હોય છે, (૨૬) વિરૂ–કઠોળમાંથી નીકળતા અંકુરા, જ્યારે ચણા, મગ વગેરેને દાળ કરવા માટે પલાળવામાં આવે છે, ત્યારે તે વધુ વખત પાણીમાં રહેતાં તેમાં સફેદ અકુરાએ નીકળે છે ( પછી તેની દાળ ખનાવી હાય કે શાક તરીકે માઢ્યા હાય, તે પણ તેનું ભક્ષણ કરનારને અનતકાયભક્ષણના દોષ લાગે છે, માટે તે મહુ વખત પલાળી રાખવા નહિ, પરધીને ત્યાં જમવા જતાં આ વિષયની કાળજી ન રખાય તે નિયમભંગ થવા સભવ છે. ), (૨૭) ઢવત્થલ-વત્થલો તે નામે પ્રસિદ્ધ એક શાક છે, તે પ્રથમ ઊગતી વખતે અનંતકાય છે અને કોમળતા મટી કઠીન અને ત્યારે પ્રત્યેક ગણાય છે, (૨૮)
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org