________________
૫૦ ૨-ભાગાપભાગમાં બાવીસ અભક્ષ્ય ]
૨૧૧
તેવાં અજાણ્યાં ફૂલ, પત્ર વગેરે પણ અભક્ષ્ય સમજવાં; કારણ કે–તેવાં કોઈ ફળ, ફૂલ વગેરે ઝેરી હાય તે ખાવાથી મરણુ થાય અથવા પાતે જેના ત્યાગ કર્યાં હાય તે વસ્તુ ખવાઈ જાય તે નિયમના ભ'ગ થાય; માટે જેવુ' નામ, જાતિ, ગુણ, દ્વેષ, વગેરે જાણવામાં ન હૈાય તેવાં અજાણ્યાં કળા વગેરે અભક્ષ્ય સમજવાં.૧
૧૭. સધાન’-મેળ અથાણાં, કે જે અનેક ત્રસ જીવાની ઉત્પત્તિનાં હેતુ છે, તેવાં લીખુ, ખીલુ (મરચાં, કેરી, કેરાં, ગુંદાં, કાકડી, લીલાં મરી,), વગેરે સઘળાંને અભક્ષ્ય સમજી વવાં જોઈ એ. અથાણુ` વ્યવહારથી ત્રણ દિન ઉપરાન્ત અભક્ષ્ય થાય છે-એમ કહ્યુ છે. યાગશાસ્ત્ર, પ્ર૦ ૩-૭૨ ની ટીકામાં કહ્યું છે કે-કેરી વગેરેનું અથાણું જો જીવથી સંસક્ત અને તેા શ્રીજિનકથિતધર્મ પરાયણ–દયાળુ શ્રાવક તેને ખાવાનું છેાડી દે.૨૨
૨૧. જેમ ફળ, ફૂલ, પત્ર વગેરે અભક્ષ્ય છે, તેમ મીઠાઈ વગેરે પણુ અન્ય દેશામાં બનેલાં હાય, તેને બનાવવાની રીતિ કે તેમાં શું શું વસ્તુઓ! નાખવામાં આવે છે તે વગેરે જાણુમાં ન હાય, તેવી મોટાઈ વગેરે ખાવામાં પણ પચ્ચક્ખાણુને—વ્રતને ભાંગવાના પ્રસંગ આવી જાય; માટે તે બધું અભક્ષ્યરૂપે સમજી વવું હિતકર છે. ૨૨. અથાણાંની કેટલીક વસ્તુ તે તેને ધણી રીતિએ તપાવવામાં આવે તે પણ સુકાતી જ નથી અને હવાવાળા રહેવાથી તે ખેાળ બની જાય છે; ચેાથે દિવસે તેમાં નિયમા એન્દ્રિયાદિ જીવા ઉત્પન્ન થાય છે. વળી મેળ ન હેાય તેવાં અથાણાં પણુ જો તેને લેવામાં વિવેક ન રહે, એડા હાથ, ભીના ચમયા વગેરેથી કાઢવામાં આવે, તો તેમાં સ’મૂર્ચ્છિમ પ ંચેન્દ્રિય મનુષ્યાની ઉત્પત્તિ થાય છે. મુખ્ય માર્ગે શ્રાવકે જિજ્ઞા ઇન્દ્રિયને વશ કરવા ઉપયોગ રાખવા જોઈએ. ઉત્સગ' માગે તે। અથાણું સર્વથા તજવું જોઈએ, છતાં તેમ ન કરી શકે તે મેળ અથાણું તે તજવું જ જોઇએ. અથાણાને અંગે ધણી કાળજીની જરૂર છે, નહિ તે ભક્ષ્ય પણુ અભક્ષ્ય ખની જાય છે. ખીલાં, લીલેા વાંસ, આદુ, લીલી હળદળ, ગરમર, ગાજર, કુવાર, વગેરે તે પ્રથમથી જ અભક્ષ્ય છે, માટે તેનાં અથાણાં કરાય જ નહિ. લીલાં મરી મલબારથી મીઠાના પાણીમાં બાફીને આવે છે, જે અહીં આવતાં સુધી મેળ બની જાય છે; ખીજાં પણુ જેમાં લીંબુ કે કેરી વગેરેની ખટાશ ન હેાય તેવાં અને જેમાં સેકેલી મેથી નાખી હાય તેવાં અયાણાં ખીજા દિવસથી જ અભક્ષ્ય થાય છે. મેથી, દાળી વગેરે વસ્તુ નાખેલું-કઠોળવાળું અથાણું તેા કાચા ગેરસ સાથે તે દિવસે પણુ અભક્ષ્ય થાય છે. ત્રણ કે તેથી વધારે દિવસ સુકાવવા છતાંય કરી, ગુંદાં, ખારેક, મરચાં વગેરે જે હવાવાળાં રહે, તે પણ ત્રણ દિવસ પછી અભક્ષ્ય થાય છે. અથાણામાં તેલ, ગેાળ વગેરે વધુ પ્રમાણમાં ( તેલખૂડ) હાવાં જોઈ એ. ભક્ષ્ય અથાણુ ં પણુ તેના વ, ગંધ, રસ અને સ્પર્શે બદલાઈ જતાં અભક્ષ્ય થાય છે. અચાલુ રાખવાનાં સાધને બહુ સ્વચ્છ હાવાં જોઈએ. અરણી વગેરે સાધને બહુ ગરમ પાણીથી ધોયા પછી પણુ કપડાથી બરાબર સાફ્ કરી સુકવીને તેમાં અથાણુ ભરવાં જોઈ એ અને તે પછી પણ તેને સખ્ત ઢાંકણુાથી ઢાંકી મજબૂત કપડાથી આંધવાં જોઈએ, નહિ તે એામાસાની હવાથી તેમાં જીવાત્પત્તિ થઈ જાય છે. વળી ખીનઅનુભવી નાકર, ચાકર કે બાળાદ્રારા અથાણું નહિ લેવરાવતાં ધરના ઉપયાગવાળા માણસે ચમચા, ચમચી વગેરે સાધનેદ્રારા કાઢવું જોઈએ. ચમદિ ભીનાં ન હાય, હાથ કારા હાય વગેરે કાળજી રાખવી જોઈએ, નહિ તેા પાણીના એક સૂક્ષ્મ બિંદુના સ્પર્શીથી પશુ અથાણુાં અભક્ષ્ય થાય. કીડી, કાડી આદિ ન ચઢે અને ચામાસાની હવા ન લાગે તેવા સ્થળે તે પ્રકાક્ષમાં રાખવું અને કાઢતી વખતે તેના રસાનેા છાંટા પણુ નીચે પડે નહિ તેને ઉપયાગ રાખવા, નહિ તે ત્રસ જીવેના નાશ થવાના પ્રસંગ આવે, જેમ અને તેમ ઘેાડી મુદ્દતમાં તે વપરાઈ જાય તેટલા પ્રમાણમાં જ બનાવવાં, પણ આખુ વર્ષ કે તેથી વધારે કાળ રાખવાં નહિ, વગેરે ધણી કાળજીપૂર્વક ઉપયેાગ કરવા, હિ તો ત્રસ કે અનંતકાયના પશુ નાશ થવાનો સંભવ રહે. ઈત્યાદિ વિવેકીએ સ્વયં બુદ્ધિથી સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jai.elibrary.brg