________________
[ ધ૰ સં૰ ભા૦ ૧–વિ૦ ર્ગા, ૩ર થી ૩૪
ભાવાથ - પંચેન્દ્રિય જીવેાના વધથી થયેલું, દુ ધમય, સૂગ કરાવે તેવું અને અપવિત્ર માંસ, તેના ભક્ષકને રાક્ષસની પિરંતુલના કરાવનારું છે, અર્થાત માંસાહારી અને રાક્ષસમાં ભેદ જેવું રહેતું નથી. માંસભક્ષણરૂપી રાક્ષસી કા આ લેાકમાં રોગનું કારણ છે અને પરલાક માટે દુતિનું મૂળ છે. ૧. કાચી, પકાવેલી કે પકાવાતી માંસની પેસીઓ( ટુકડાઓ )માં નિગેાદ જીવા સતત ઉપજે છે અને મરે છે–એમ કહ્યું છે. ર.” યેગશાસ્ત્રમાં પણ કહ્યુ છે કે
૨૦૨
“ સુસંસ્કૃતિાનન્ત-અનુસન્તાનનિતમ્ ।
નાધ્વનિ પાથેય, જોળીયાત્ નિશિત સુધી ? || o ||” (યોગાભ્ર, ૬૦ ૩-૩૨) ભાવાથ –“ યાગશાસ્ત્રની ટીકામાં આ બ્લેકના અર્થ આ પ્રમાણે છે–તત્કાલ એટલે જીવના ઘાત થતાં જ તેના માંસમાં તે જ સમયે નિગા૧૪રૂપ અનંત જીવાની ઉત્પત્તિની પરંપરા ચાલુ થાય છે. આવું દોષદુષ્ટ અને નરકની વાટે જતાં ભાતારૂપ, અર્થાત્ નરકમાં દારૂણુ દુઃખ દેનારું માંસ, તેને કાણુ બુદ્ધિશાળી ભક્ષણ કરે ? ”
વસ્તુતઃ માંસાહાર કરનારા સ્વયં હિંસક છે. કહ્યું છે કે
66
हन्ता पलस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा ।
क्रेताऽनुमन्ता दाता च, घातका एव यन् मनुः ॥ १
(યોગશાસ્ર, ૪૦ -૨૦) ભાવા—“જીવને હણનારા, માંસને વેચનારા, તેને સસ્કાર કરનારે ( પકાવનારા ), લક્ષણુ કરનારા, ખરીદ કરનારા, અનુમતિ આપનારે કે માંસનું દાન કરનારા,-એ બધાય ઘાતકો (હિંસકે) જ છે—એમ મનુસ્મૃતિમાં કહ્યું છે. ૧૫ ’
અરે, એટલું જ નહિ, હિંસકા કે વેચનારાએ વગેરે ખીજાએ તે દૂર રહ્યા, પણ ખરેખરા ઘાતક તે। માંસાહારી જ છે. કારણ કે
“ચે માયન્યા, વીયપપુછ્યું ।
તે વ થાતા અન્ન, યાતો મક્ષ વિના ॥ શ્ ॥” (થોળશાસ્ત્ર, ૬૦ ૩-૨૩ )
ભાવાર્થ –“ જે મનુષ્યે પોતાના માંસની પુષ્ટિ માટે ખીજા છે તે જ તે જીવના ઘાતકેા છે, કારણ કે–જો માંસાહારી હેાય નહિ
૧૪. કાઈ પણ જીવના માંસમાં તેને ઘાત થતાં જ તદ્દી નિગેાદ તરત જ ઉત્પન્ન થાય છે, એટલે ક્રે—જેમ પાણીમાં લીલ તથા પાપડ વગેરે ઉપર ફૂગ થઈ જાય છે, તેમ માંસમાં તરત જ તદ્ની નિદ ( અનંતકાય ) થઈ જાય છે. માંસ કાચું હાય, રંધાતું હોય કે રધાઈ ગયું હોય તેા પણ એ નિાદની ઉત્પત્તિ ચાલુ જ રહે છે. આ સિવાય પણુ બીજા ત્રસ જીવા અને માંસના રસથી ઉત્પન્ન થતા જીવા તેા જૂદા હોય છે. એમ માંસ, અનંતકાય છવાથી તથા સૂક્ષ્મ ત્રસ જીવેાથી ભરપૂર હાય છે.
Jain Education International
જીવાના માંસનું ભક્ષણ કરે તે જીવના વધ કરે જ કાણુ ?
૧૫. મનુસ્મૃતિમાં કહ્યું' છે કે-માંસાહારની અનુમાદના કરનારા, જીવને હણનારા, હણેલા જીવના ગાના વિભાગો કરનારા, તેને વેચનારા, ખરીદનારા, રાંધનારો, પીરસનારા અને ખાનારા; એ સઘળાય સ્વયં ધાતક જ છે, કારણ કે–આ બધું જેતે અંગે થાય છે તે માંસ જીવને ધાત થયા વિના થતું નથી. પ્રાણિધાતથી કદી સ્વસુખ મળે જ નહિ, માટે માંસાહારને વવા જોઈ એ. યાગશાસ્ત્ર પ્ર. ૭૩/૨૧-૨૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org