________________
[‰o સં૰ ભા૦ ↑–વિ૦ ર્–ગા, ૨૯
ભાવાર્થ – સામાન્ય રીતિએ ચેાથા અણુવ્રતરૂપ વિરતિ નહિ કરનારા મનુષ્યને દાષા લાગે, જેમ કે–તેને માતાને પણ ભાગવવાના અને સ્વપુત્રીને સેવવાને પણ પ્રસંગ આવે. ( આ બન્નેનાં દૃષ્ટાન્તા ચૂર્ણમાં આપ્યાં છે. ) વિરતિવાળાને આ લેાક-પરલેાકમાં ગુણે! શું થાય ? તે આ લેાકમાં કચ્છ દેશના શ્રદ્ધાળુ ૧૧કુળપુત્રકનુ ચૂર્ણિમાં દૃષ્ટાન્ત આપ્યુ છે તે પ્રમાણે દેવતાઓ પણ સેવા કરે અને પરલેાકમાં સત્ર પુરુષામાં શ્રેષ્ઠપણું પામે; દેવભવમાં ઉત્તમ અપ્સરાઓ, મનુષ્યપણામાં સતી–રૂપવતી-ગુણવતી ભાર્યા, પાંચેય ઇન્દ્રિઓના વિષયાનાં વિપુલ સાધના, પ્રિય મનુષ્યના યાગ અને થાડા કાળમાં જ મેાક્ષ પણ થાય, વગેરે બ્રહ્મચય ના ઘણા ગુણા છે.” એ પ્રમાણે ચેાથા મૈથુનવિરમણ વ્રતનું રવરૂપ કહ્યું. હવે પાંચમા અણુવ્રતને વર્ણવે છે.
मूळ - " परिग्रहस्य कृत्स्नस्यामितस्य परिवर्जनात् । इच्छापरिमाणकृति, जगदुः पञ्चमं व्रतम् ।। २९ ।।
""
૧૯૦
મૂલા :-“ સઘળા ( નવેય પ્રકારના ) પદાર્થાની મૂસ્ક્વરૂપ અપરિમિત પરિગ્રહના ત્યાગ કરવાપૂર્વક ઈચ્છાને મર્યાદિત કરવી, તેને પાંચમું અણુવ્રત કહ્યું છે. ”
ટીકાને ભાવા – મળેલા કે નહિ મળેલા કોઈ પદાર્થ ઉપર મમત્વ-મૂર્છા રાખવી તેને પરિગ્રહ કહ્યો છે. ગૃહસ્થના પરિગ્રહના વિષયભૂત સ ( ખાહ્ય) પદાર્થીની સામાન્યરૂપે આ રીતિએ નવ પ્રકારામાં ગણત્રી કરી છે.”
૧–ધન, ૨-ધાન્ય, ૩–ક્ષેત્ર, ૪-વાસ્તુ, પ–રૌમ્ય, (–સુવણુ, છ-ક્રુષ્ય, ૮-દ્વિપદ અને ૯ચતુષ્પદ. આનુ વિશેષ સ્વરૂપ આગળ ત્રતાના અતિચારોના વનમાં કહેવાશે. દશવૈકાલિકસૂત્રના છઠ્ઠા અધ્યયનની પાંચમી ગાથાની પૂ॰ શ્રીભદ્રષાઝુસ્વામિજીએ કરેલી નિયુક્તિમાં તેા, ગૃહસ્થના પરિગ્રહના ૧-ધાન્ય, ૨-રત્ન, ૩-સ્થાવર, ૪-દ્વિપદ, ૫-ચતુષ્પદ અને ૬-કુ, એમ મૂલ છ પ્રકારો કહ્યા છે અને તે છના પેટાભેદો કુલ ૬૪ આ પ્રમાણે જણાવ્યા છે.
(૧) ધાન્ય-૧-જવ, ૨-ઘઉં, ૩-શાલ ડાંગર, ૪–કમાઇ ડાંગર, ૫-સાઠી ડાંગર, ૬–કેદ્રવા, ૭-જીવાર ( અથવા મીણુચવ નામનુ ધાન્યવિશેષ), ૮–કાંગ, ઝીણા ચણા ( તાંદળાની દાળ નીકળે તે ), ૧૦–તલ, ૧૧–મગ, ૧૨-અડદ, ૧૩–અળસી, ૧૪-મેાટા ચણા (કઠોળ ), ૧૫લાંગ, ૧૬-વાલ, ૧૭-મઠ, ૧૮–ચાળા, ૧૯-મરટી, ૨૦-મસુરી, ૨૧-તુવેર, ૨૨-કળથી ૨૩-ધાણા અને ૨૪–વટાણા, એમ ધાન્યા ચાવીશ પ્રકારનાં કહ્યાં છે.
(૨) રત્ના–૧–સાનુ, ર-ત્રપુ (તરવું), ૩–ત્રાંબુ, ૪-રૂપું, પ–લેાખંડ (લાğ'), ૬-સીસુકલાઈ, છ-હિરણ્ય ( રૂપિયા વગેરે નાણુ.), ૮–ઉત્તમ જાતિના પત્થરો-અકીક વગેરે, ૯–વજ, ૧૦–જાત્યરત્ના, ૧૧–મેતી, ૧૨-પ્રવાલ, ૧૩-શ’ખ, ૧૪-તિનીશ નામનું વૃક્ષ ( નેતર ), ૧૫
૧૧. કચ્છ દેશમાં કાઈ કુલપતિને પુત્ર અને ખીજાની પુત્રી–અનેએ બાલ્યવયમાં એકાન્તરે બ્રહ્મચય પાળવાના નિયમ લીધા, ભવિતવ્યતાવશાત્ યૌવન પામ્યા પછી તે તેનું પરસ્પર લગ્ન થયું, તેમાં બ્રહ્મચ પાલનમાં જે દિવસે પતિને નિયમ આવે તે દિવસે પત્નીને છૂટ અને જે દિવસે પતીને નિયમ આવે તે દિવસે પતિને છૂટ આવે, એ પ્રમાણે બન્યું. આથી ખતે યાવજ્જીવ બ્રહ્મચારી રહ્યાં અને દેવા પ્રસન્ન થઈ તેને સહાય કરવા લાગ્યા, વગેરે. ( આ દૃષ્ટાન્ત સુપ્રસિદ્ધ શ્રીવિજય ો અને વિજયા રોાણીને અનુસરતુ છે. તે પણુ કચ્છ દેશમાં જ થયેલાં છે. )
Jain Education Infernational.
For Private & Personal Use Only
www.jainelibrary.org