________________
પ્ર૨-સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત ]
૧૮૧ કહેવાય છે અને ૪-ગોં અસત્ય ત્રણ પ્રકારે છે. (૧) જેનાથી પાપકાર્યની પ્રવૃત્તિ થાય તેવું સાવદ્ય વચન, જેમ કે-ક્ષેત્ર ખેડે !, ઘેડાને ખસી કરે !, સાંઢને બળદ બનાવે ! ઈત્યાદિ (૨) જેનાથી અપ્રીતિ થાય તેવું અપ્રિય વચન, જેમ કે-કાણને કાણે, નિર્ધનને દરિદ્રી કે મૂખને મૂખ વગેરે કહે; અને (૩) કોધથી તિરસ્કાર થાય તેવું બેલવું, જેમ કે-પુત્રને તે અસતી પુત્રી, પાપી ! ઈત્યાદિ કહેવું. એ ત્રણેય રીતિએ બોલાતું “ગë અસત્ય” સમજવું.
આ મૃષાવાદને ત્યાગ કરવાથી વિશ્વાસ, યશ અને ઈન્ટસ્વાર્થસિદ્ધિ વગેરે ઘણા લાભ થાય છે, પિતે બોલેલું બીજાને પ્રિય લાગે છે, તે કબૂલ કરે છે, કહેલું નિષ્ફળ થતું નથી, વગેરે ઘણાં ઉત્તમ ફળ મળે છે. કહ્યું છે કે
“સા ૩ મંત્ત–વોરા, સિબ્સતિ ધશ્ન-વસ્થાની જા
સન્થળ પરિક્ષાહિયા, જેમાં સોના , નર્સતિ છે ? ” " सच्चं जसस्स मूलं, सच्चं विस्सासकारणं परमं ।
સર્વ સદા, સર્જે સિદ્ધિ સોવા તે ૨ ” ભાવાર્થ–“સત્યથી સર્વે મંત્ર, યેગે (વગેરે) સિદ્ધ થાય છે; ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય સત્યને આધીન છે (અર્થાત્ તે સત્ય હોય ત્યાં જ રહે છે ); રોગ, શોક વગેરે સત્યથી નાશ પામે છે, વળી સત્ય યશકીર્તાિનું મૂળ, વિશ્વાસનું પરમ કારણ, સ્વર્ગનું બારણું અને સિદ્ધિનું સોપાન (પગથીG) છે. ”
સત્યવ્રત નહિ લેવાથી કે લીધું હોય તેમાં અતિચાર લગાડવાથી ઊલટાં વિપરીત–માઠાં ફળ આવે છે. કહ્યું છે કે
"ज जं वच्चइ जाई, अप्पियवाई तहिं तहिं होइ।
न सुणइ सुहे सुसद्दे, सुणइ असोअव्वए सद्दे ॥ १॥" " दुग्गंधो पूइमुहो, अणिट्ठवयणो य फरुसवयणो अ ।
जलएडमूअमम्मण, अलियवयणजपणे दोसा ॥२॥" " इहलोए च्चिय जीवा, जीहाछेयं वहं च बंधं वा। अयसं धणणासं वा, पावंति अलियवयणाओ॥३॥"
(સંયમ, શાવતાર૦, ૨૩ થી ર૬ ) ભાવાથ–“ મૃષાવાદી અન્ય ભવમાં જે જે જાતિમાં ઉપજે ત્યાં ત્યાં અપ્રિય બોલનારો થાય, તે હિતકર–સારાં વચન સાંભળે નહિ, બીજાઓ (વિના કારણે પણ) તિરસ્કારઅપમાનવાચક શબ્દ સંભળાવે, (સારાં કાર્યો કરવા છતાં) તેને યશવાદ કઈ બોલે નહિ; વળી શરીર દુર્ગધીવાળું મળે, મુખમાંથી દુર્ગધી ઉછળે, તેનું બેલેલું કેઈને ગમે નહિ, ભાષા કઠેર-કડવી હોય, બુદ્ધિરહિત મૂખ કે બેબડો-તતડે-મૂંગે-અસ્પષ્ટ (અટકતી જિહવાથી) બેલનાર થાય. એ બધા શરીરના, મુખના અને ભાષાના દેલ મૃષાવાથી થાય છે. અરે! અસત્ય બેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org