________________
૧૮૦
[ ધo સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા. ૨૬ ભાવાર્થ—“જેમ જુઠું બોલવું નહિ જોઈએ, તેમ સત્ય પણ કઈ એવું હોય છે કે જે બોલવું નહિ જોઈએ, કારણ કે- વરૂપે સત્ય છતાં પણ તે વચન સત્ય નથી કે જે બીજાને પીડા કરનારું હોય.”
આ અસત્ય વચનના બે પ્રકારે છે. એક સ્કૂલ અને બીજું સૂક્ષ્મ; તેમાં મેટી-બહુમૂલ્ય વસ્તુઓને અને બેલાય, તથા જે બોલવાથી સ્વ–પરને ઘણું નુકશાન થાય તેમ અતિ દુષ્ટ ભાવનાથી બોલાય, તેને સ્થૂલ (મોટું) અસત્ય અને તેથી વિપરીત સામાન્ય માત્ર જુઠું બોલાય તે સૂક્ષમ અસત્ય કહેલું છે. કહ્યું છે કે
" दुविहो अ मुसावाओ, सुहमो थूलो अ तत्थ इह सुहमो। હાલારૂપમવો, જો પુન તિગ્રસંસા છે ? ”
(વીયા, જાગ્રતાધિ. ૨૭) ભાવાર્થ-“સૂક્ષમ અને સ્કૂલ, એમ મૃષાવાદ (પણ) બે પ્રકારે છે. તેમાં અહીં સૂક્ષમ તેને જાણ કે જે હાંસી-ઠઠ્ઠામશ્કરી વગેરેથી બોલાય અને સ્થૂલ તેને સમજ કે જે તીવ્ર અંકલેશદુષ્ટ અધ્યવસાય)થી બેલાય.” - શ્રાવકને બીજા વ્રતમાં સ્થૂલ મૃષાવાદને ત્યાગ અને સૂક્ષ્મ મૃષાવાદની યતન કરવાની હેય છે. પચ૦આવશ્યકમાં બીજા વ્રતમાં કહ્યું છે કે
"थूलगं मुसावायं समणोवासओ पच्चक्खाइ, से य मुसावाए पंचविहे पन्नत्ते, तंजहा १-कण्णालिए ૨-વાર્જિા, –મોમછિદ, ૪–ાસાવારે, – સર્વે જ છે ” રૂત્તિ /
અર્થા–“શ્રાવક સ્થૂલ મૃષાવાદ ત્યાગ કરે છે, તે મૃષાવાદ પાંચ પ્રકારે કહ્યો છે, ૧-કન્યાલીક, ૨–ગવાલીક, ૩-ભૂસ્યલીક, ૪–ન્યાસાપહાર અને ૫ ખોટી સાક્ષી.”
આવશ્યકચૂણિમાં પણ કહ્યું છે કે
" जेण भासिएण अप्पणो वा परस्स वा अतीव वाधाओ अइसंकिलेसो वा जायते; तं अट्ठाए वा અઢા વા , વગન્ન રિ છે”( વાળાવ )
અર્થાત–“જે વચન બેલવાથી પિતાને અથવા બીજાને અતિશય વ્યાઘાત (મેટું નુકશાન કે મરણ) થાય અથવા અતિ કલેશ (ખેદ-ઉદ્વેગ) થાય, તેવું વચન સકારણ કે નિષ્કારણ પણ નહિ બલવું.”
આ સ્થૂલ અસત્યના ચાર પ્રકારે છે. ૧-ભૂતનિવ, ૨-અભૂતદુભાવન, ૩-અર્થાન્તર અને ૪-ગહ, તેમાં ૧-સત્યને છુપાવવા માટે બોલાતું વચન, જેવું કે--આત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી, પરલેક નથી, મોક્ષ નથી, વગેરે “ભૂતનિધ્રુવ અસત્ય” કહેવાય છે; ૨–જે ન હોય તેને પણ છે–એમ કહેવું અગર હોય તેથી બીજા સ્વરૂપમાં કહેવું, જેમ કે–આત્મા “શ્યામાક (સામો) નામના ધાન્ય” જેવા કે તન્દુલ (તાંદળા) જે બારીક છે, અગર વિશ્વવ્યાપી મહાન છે, વગેરે ‘અભૂતેદુભાવન અસત્ય' કહેવાય છે; ૩–હાય કાંઈ અને બોલવું કાંઈ, જેમ કે-ગાયને ઘોડો કહે, મનુષ્યને ઈશ્વર કહે, પુણ્યને પાપ કહેવું, પાપને પુણ્ય કહેવું, વગેરે “અર્થાન્તર અસત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org