________________
પ્ર૧-ભાવશ્રાવકનાં છ લક્ષણે ].
૧૩૭ ભાવાર્થ–“જે કે ગુણે ઘણું છે, તે પણ અહીં પૂર્વાચાર્યોએ પાંચ ગુણવાળને ગુણવંત કહ્યો છે, તે ગુણે આ પ્રમાણે છે–(૪૨) ૧. સ્વાધ્યાયમાં ઉદ્યમી–વૈરાગ્યના કારણભૂત વાચનાપૃચ્છનાદિ પાંચેય પ્રકારના સ્વાધ્યાયમાં (પઠન-પાઠનાદિમાં) પ્રમાદ નહિ સેવનારે, ૨. ક્રિયામાં ઉદ્યમી–તપ, નિયમ, વંદન આદિ જ્ઞાનીઓએ જણાવેલી શ્રાવકની તે તે કરણીમાં (આદરપૂર્વક) ઉદ્યમ કરનારો, ૩. વિનયમાં ઉદ્યમી-ગુણવાને (કે ગુર્વાદિ વડીલો વગેરે) આવે ત્યારે ઉભા થવું, સામે જવું, આસન આપવું, સેવા કરવી, વળાવવા જવું વગેરે અનેક પ્રકારે વડીલાદિને વિનય કરનારે-વિનયી, ૪. સર્વત્ર અનભિનિવેશી-સર્વ કાર્યોમાં (વા વળે તે) દુરાગ્રહ વિનાનો, જ્ઞાની ગુરુના વચનને માનનારો, સત્ય વસ્તુ સમજાવી અસત્ય છોડાવી શકાય તે સત્યને ગ્રાહક અને ૫. જિનવચનની રુચિવાળા-જિનવચનનું શ્રવણ કરવામાં રુચિવાળ-શ્રદ્ધાળુ. “ધર્મશ્રવણ વિના સમક્તિરત્ન નિર્મળ થતું નથી” એમ સમજી હમેશાં ધર્મશ્રવણ કરનારો આ પાંચ પ્રકારે ત્રીજા લક્ષણના જાણવા. (૪૩) ૪. જુ(શુદ્ધ)વ્યવહારી= કપટરહિત.” આ ચેથા લક્ષણુના ચાર પ્રકારે છે.
" उजुववहारो चउहा, जहत्थभणणं अवंचिगा किरिया ।
દુતાવાસન, પિત્તમા વાવ ? ” (ત્તિ ૪૦, ૪૦ ૪૭) ભાવાર્થ—“૧. યથાર્થ બોલનારે-કપટપૂર્વક , બેટું-ખરૂં, કે વિસંવાદી નહિ બોલનારો, અર્થાત્ સત્યવાદી, ૨. અવંચકયિાવાળ-બીજાને ઠગવા–દેખાવ કરવાના ઉદ્દેશથી મન, વચન અને કાયાની ખેટી–વિસંવાદી પ્રવૃત્તિને નહિ કરનારો, ૩. ભાવિઅપાયથક-“હે પુણ્યવત! ચોરી, જુગાર વગેરે પાપકા આ લેક અને પરલોકમાં દુઃખના કારણભૂત છે, તેને તજવામાં સુખ છે” વગેરે વચનો દ્વારા યોગ્ય જીને ભાવિ આપત્તિઓ સમજાવી પાપપ્રવૃત્તિથી બચાવનારો અને ૪. નિષ્કપટ મૈત્રીવાળ-ગ્ય જેની સાથે નિઃસ્વાર્થ–શુદ્ધ મત્રીને ધારણ કરનારે. અસત્ય ભાષણ વગેરે માયા-કપટ કરનારે બહુધા બીજાઓને પણ મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે અને તેથી સ્વ–પર સંસાર વધારે છે, માટે ભાવશ્રાવક આ ચારેય પ્રકારે શુદ્ધ વર્તનવાળો હોય. એ ચેથા લક્ષણના ચાર પ્રકાર કહ્યા ૫. ગુરુશુશ્રુષક-ગુરુસેવાકારી.” આ લક્ષણના પણ ચાર પ્રકારે છે.
" सेवाइ कारणेण यं, संपायण भावये गुरुजणस्स ।
સુરજૂa guતો, મુકુaો વર ર૩ .” (પત્ર ૪૦,ના ક૨) ભાવાર્થ–૧. સેવાકારી–ગુરુને જ્ઞાન-ધ્યાનમાં વિન ન થાય તેમ તેઓની ઈચ્છાનુસાર અનુકૂળ બનીને સ્વયં સેવા કરનારો, ૨. સેવાકારક-ગુરુના ઉપકારાદિ ગુણોની પ્રશંસાદ્વારા અન્ય જીવોમાં પણ ગુરુ તરફ બહુમાન પેદા કરીને તેઓ દ્વારા પણ ગુરુની સેવા કરાવનારે, ૩. ઔષધાદિ મેળવી આપનારો-સ્વયં કે બીજાઓ દ્વારા ગુરુને જે જે વસ્તુનું પ્રજન હોય તે તે ઔષધાદિને મેળવી આપનારે, અને ૪. ઈચ્છિાને અનુસરનામેશાં ગુરુનું બહુમાન કરે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org