________________
૧૩૬
[ ધ સં૦ ભા. ૧-વિ. ૨–ગા, ૨૨ ૨. શીલવંત=સદાચારી.” ભાવશ્રાવકના આ બીજા લક્ષણુના છ પ્રકારે છે.
" आययणं खु निसेवई, वज्जइ परगेहपविसणमकज्जे।
निच्चमणुब्भडवेसो, न भणइ सवियारवयणाई ॥१॥" " परिहरई बालकीलं, साहइ कज्जाई महुरनीईए। इय छब्विहसीलजुओ, विन्नेओ सीलवंतोऽत्थ ॥ २ ॥"
(ધર્મ7 1૦–૦ રૂ૭-૮) ભાવાર્થ-૧. આયતનસેવી-આયતન એટલે ધમીઓએ મળવાનું સ્થાન. કહ્યું છે કે
“સત્ય સાહભિગા વહવે, સીવંત વાસુકા
चरित्तायारसंपन्ना, आययणं तं विआणाहि ॥१॥" ભાવાર્થ-“જ્યાં શીલવંત (સદાચારી), બહુશ્રત (જ્ઞાની) અને સુંદર દેશવિરતિ આદિ ચારિત્રને પાળનારા ઘણું સાધર્મિક (ભેગા થતા) હોય, તેવાં (ઉપાશ્રય, ધર્મશાળા વગેરે) સ્થાનકેને “આયતન” કહેવાય છે.”
આવા આયતનને સેવનારે, અર્થાત્ ધમની હાનિ થાય તેવાં અનાયતનેને છેડી જ્યાં ઉત્તમ સાધમિકેને ચેગ મળે ત્યાં ઘણો સમય રહેનારે; ૨. કારણ વિના પર ઘેર નહિ જનારો
સદાચારીઓને કારણ વિના જેના–તેના ઘેર જવું તે સદાચારમાં સુદર્શન શેઠની જેમ કલંકનું કારણું (તથા લઘુતા કરનાર) છે' એમ સમજી વિના કારણે જ્યાં-ત્યાં નહિ ફરનારે; ૩. ઉ૬ભટવેષરહિત-ધમી આત્મા શાન્ત પ્રકૃતિવાળે હય, તેથી તેને ઉભટે વેષ શેભે નહિ”એમ સમજી દેશાચાર-કુલાચાર પ્રમાણે પિતાના વૈભવને શોભે તે પિષાક પહેરનારે;૪. અસહ્ય વચન નહિ બોલનારે-વિકારી વચને પ્રાયઃ કામવિકારને પેદા કરતાં હોવાથી અસભ્યવિકારજનક વાત કે ગલીચ શબ્દો નહિ બોલનારો; ૫. બાલક્રીડા નહિ કરનારે-જુગાર વગેરે વ્યસને, કે બાળ (અજ્ઞાની) આત્માને ઘટે તેવી અનર્થદંડના કારણભૂત (પાટ વગેરે) પ્રવૃત્તિને નહિ કરનારો; અને ૬. મીઠા વચનથી કાર્ય કરાવનારે-શુદ્ધ ધમી આત્માને કઠોર ભાષા ધમમાં કલંકરૂપ હોવાથી (પિતાનાથી નાના કે નેકરો વગેરેની પાસે પણ) મીઠા શબ્દોથી કામ કરાવનારો. એ છ પ્રકારે બીજા લક્ષણના જાણવા. ૩. ગુણવંત-અર્થાત્ “ગુણ.” ભાવશ્રાવકના આ ત્રીજા લક્ષણના પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે.
" जइवि गुणा बहुरूवा, तहवि हु पंचहि गुणेहिं गुणवंतो।
इह मुणिवरेहिं भणिओ, सरूवमेसि निसामेहि ॥१॥" " सज्झाए करणंमि अ, विणयंमि अ निच्चमेव उज्जुत्तो । સવ્વસ્થડમિનિસ, બંદર મુનિવર ” (ધર્મ7 v૦-ના કર-)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org