________________
પ્ર૭ સભ્યના ૬૭ પ્રકારે ]-----------------
---------------- ( ૪. આત્મા ભોક્તા છે –“સઘં ઘરથા મુન્નર મજુમાવતો જાય !' અર્થાત્
સઘળું કર્મ પ્રદેશદ્વારા ગવાય છે, રસદ્વારા તે ભગવાય પણ ખરું કે ન પણ ભેગવાય; એમ વિકલ્પ છે.” આગમના આ વચનથી પણ જીવ ભક્તા છે એ નક્કી છે. જેઓ એમ માને છે કે-જીવ અભેગી જ છે, તેમને મત આથી અસત્ય ઠરે છે.
૫. આત્માને મોક્ષ થાય છે એટલે કે-જીવને રાગ, દ્વેષ, મદ, મેહ વગેરેને અને તેના ફળસ્વરૂપ જન્મ, જરા, મરણ, રોગ વગેરે દુઃખેને ક્ષય થાય તે જ તેને મેક્ષ છે. આ વચનથી
જેમ દી બૂઝાયા પછી કાંઈ રહેતું નથી, તેમ આત્માના નિર્વાણ પછી કાંઈ રહેતું નથી. એવું નિર્વાણુ–મોક્ષનું સ્વરૂપ માનનારા બુદ્ધના અનુયાયિઓને એ મત પણ અસત્ય ઠરે છે. મોક્ષ–નિવસુની વ્યાખ્યા બૌદ્ધશાસ્ત્રમાં આ પ્રમાણે છેતે પલટાય જ કેમ? અને તે પણ એક સરખું જ રહેવું જોઈએ, તેમાં જૂનાધિક્તા વગેરે પણ થાય જ કેમ? જેને બદલાવાનાં કારણો ન હોય, તે સતુ કે અસત વસ્તુ હંમેશાં જે સ્વરૂપે હોય તે સ્વરૂપે જ રહેવી જોઈએ. કારણ વિના તે કેમ બદલાય? છતાં કોઈને સુખ કે દુઃખ તેવું કાયમી કે એક જ રૂપમાં શાશ્વત રહેતું નથી, માટે તેની ઉત્પત્તિ, નાશ કે વિચિત્રતા વગેરેમાં કોઈ કારણ છે જ. આ કારણે બીજું કોઈ નહિ પણ આત્માએ પોતે જ કરેલાં કર્મો છે. એ રીતિએ આત્મા કર્મને કર્તા છે–એ વાત સ્પષ્ટ સિદ્ધ છે.
પ્રશ્ન-જીવે સદા સુખને અભિલાષી છે, કદી પણુ દુઃખને ઈચ્છતા નથી અને પોતે જ પોતાના કર્મને કર્તા છે-એમ તમે કહે છે, તે જેનાથી દુખી થવું પડે તેવું કર્મ તે પોતાની જાતે કેમ કરે ? "
ઉત્તર-જેમ કોઈ રેગી થવા ઈચ્છતું નથી, સહુ પિતાનું આગ ઈચ્છે છે, તથાપિ સ્વાદને વશ થઈ જશે વર્ગ જાણતાં-અજાણતાં પણ રેગના કારણભૂત પિશ્યને સેવે છે અને રોગી થાય છે, તેમ અહીં પણું મિથ્યાત્યાદિને વશવતિ છવ અજાણતાં કે જાણતાં પણ ખરાબ કર્મો કરે છે. આ વાત દરેકને પોતાના અનુભવથી સિદ્ધ છે, માટે સુખની ઈચ્છાવાળો હોવા છતાં જીવ પોતે ખરાબ કર્મો કરે છે તે ખોટું નથી. *
: - ૨૩. અનુભવથી, લોકવ્યવહારથી અને આગમપ્રમાણથી પણ સિદ્ધ છે કે–પોતે કરેલાં શુભાશુભ કર્મોનાં ફળ જીવ પિતે જ ભોગવે છે. તેમાં અનુભવથી એ રીતે સિદ્ધ છે કે-જે પોતે બાંધેલાં સુખ-દુઃખનાં કારણભૂત શાતા વેદનીય વગેરે શુભાશુભ કર્મોને આત્મા પિતે ભક્તા ન હોય, તે આકાશ વગેરે જડને જેમ સુખ-દુઃખને અનુભવ થતો નથી તેમ જીવને પણ ન જ થ જોઈએ અને તેમ તે બનતું નથી. દરેક જીવને પિતાના સુખદુઃખને સ્પષ્ટ અનુભવ થાય છે, જેથી આત્મા જોક્તા છે એ કથન અનુભવસિદ્ધ છે, બીજું લૌકિક માન્યતાથી પણ છવ કરેલા કર્મનું ફળ ભેગવે છે એ વાત સિદ્ધ થાય છે, કારણ કે-કેઈ સુખી–પુણ્યવંતને જોઈને લેક સ્પષ્ટ કહે છે કે- આ પુણ્યવાન છે, કે જેથી આવું સુખ ભોગવે છે. ઉપરાન્ત જૈનાગમની જેમ જૈનેતરાગમમાં પણ છવ કર્મને ભક્તા છે એ સિદ્ધ કરેલું છે. કહ્યું છે કે-નારું લાયતે કર્મ, પરિવારdi' અર્થાત-સેંકડો કે કેડે કલ્પ જેટલા કાળે પણ કરેલું કર્મ ભોગવ્યા સિવાય ક્ષય પામતું નથી.' એ વગેરે જૈનેતર આગમાં પણ કહેલું છે, માટે અનુભવ, લેકવ્યવહાર અને સિદ્ધાન્ત-એમ ત્રણેય પ્રકારે સિદ્ધ છે કે-છવ કર્મનો ભિક્તા છે જ.
૨૪. દીવો બૂઝાઈ જવાથી અગ્નિને સર્વથા નાશ નથી થતું, પણ તે અગ્નિનાં તેજસ્વી પુગલો રૂપાન્તર પામી શ્યામ બની જાય છે, એથી પ્રકાશને બદલે અંધકાર દેખાય છે. આ પ્રશ્ન-જે એમ અંધકાર એ અગ્નિના તેજસ્વી પુદ્ગલેનું શ્યામ રૂપાન્તર છે, તે તે કાયમ કેમ ટકતું નથી? - થોડા વખત પછી તે કેમ નાશ પામે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org