________________
=
=
=
૧૧૪
[ ધo સં૦ ભાo ૧-વિ૦ ૨-ગા. ૨૨ આ ગાથાને ભાવાર્થ ગ્રંથકારશ્રી પોતે જ પંચાશકની તે ગાથાની ટીકાના આધારે અહીં જણાવે છે કે-“જે સમ્યગૂજ્ઞાન-કિયાવાન હોય અને ધર્મશાસ્ત્રાર્થોને સત્ય ઉપદેશક હોય, તે ગુરુ કહેવાય.” કહ્યું છે કે
ધર્મો ધર્મ જ ના ધર્મનાથ .
સભ્યો ધર્મશાસ્ત્રાર્થ-તેશ રીતે ?” ભાવાર્થ–“જે ઘમને જાણ હોય, ધમને આચરનારે હોય, હંમેશાં ધર્મ (રક્ષાદિ) માટે તત્પર હોય અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રને સમ્યગૂ ઉપદેશ કરનારે હોય, તે ગુરુ કહેવાય છે.” અથવા
“નો પ સુવને, નિયોનિ સંગ નિuિr
सो चेव तस्स भण्णइ, धम्मगुरू धम्मदाणाओ॥१॥" ભાવાથ–“ગૃહસ્થ કે સાધુએ, જેણે જેને શુદ્ધ ધર્મમાં જોડ્યો હોય, તે જ તેને ધમ પમાડનાર હોવાથી તેને ધર્મગુરુ કહેવાય.”
આવા ગુરુ સિવાય બીજાની પાસે ધર્મશ્રવણ કરવાથી વિપરીત બોધ થવા સંભવ છે, માટે બીજાની પાસે ધર્મ સાંભળ નહિ.”—એમ સૂચવવા માટે ઉપરની પંચાશકની ગાથામાં “જુ મૂકે એમ કહ્યું. હવે “સુવધો એટલે ઉપર્યુક્ત ગુરુ પાસે જેણે “ધર્મશ્રવણ કર્યો હાય” એવે અર્થાત્ વ્રતાદિ જે ધર્મ અંગીકાર કરે છે તેનું સ્વરૂપ ગુરુ પાસે જેણે યથાર્ય સાંભળ્યું હોય તે, આ વિશેષણ એટલા માટે છે કે–આગમનું શ્રવણ કરીને ગ્રતાદિને જે સમયે ન હોય, તેવા અજ્ઞાનીએ વ્રત વગેરે ધર્મ અંગીકાર કરે વ્યાજબી નથી. કહ્યું છે કે___“जस्स नो इमं उवगयं भवइ, इमे जीवा, इमे थावरा, इमे तसा, तस्स नो सुपञ्चक्खायं भवइ, से दुप्पञ्चक्वायं भवइ, से दुप्पचक्खाई मोसं भासइ, नो सच्चं भासइ ति ।"
ભાવાર્થ–“જેણે આ જીવે છે, તેમાં પણ “આ સ્વાસ્થર છે, આ ત્રસ છે” વગેરે જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, તેનું પચ્ચકખાણુ યુદ્ધ નહિ પણ અશુદ્ધ છે. એ અજ્ઞાની જે પચ્ચકખાણ કરે છે તે મૃષાભાષણ કરે છે, સત્ય બોલતે નથી.” - જેમ અજ્ઞાનીએ કરેલું પચ્ચકખાણ સાચું નથી તેમ સ્વબુદ્ધિથી સ્વયમેવ શાસ્ત્ર-અર્થોને કરનારે પણ પચ્ચખાણ માટે લાયક નથી, કારણ કે ગુરુગમ વિના શાસ્ત્રો યથાર્થ જાણી શકાતાં નથી અને તેનું યથાર્થ પાલન પણ થઈ શકતું નથી. કહ્યું છે કે
" न हि भवति निर्विगोपक-मनुपासितगुरुकुलस्य विज्ञानम् ।
प्रकटितपश्चाद्भाग, पश्यत नृत्यं मयूराणाम् ॥ १॥" ભાવાર્થ–“જેણે ગુરુકુલવાસમાં (ગુરુની નિશ્રામાં) રહીને ગુરુસેવા કરી નથી તેનું વિજ્ઞાન નિવિપક (વગેરે નહિ તેવું) શુદ્ધ થતું નથી. જુઓ, નાટ્યકળાને નહિ સમજતે મયુર નાચ કરતાં પિતાના ગુહ્ય ભાગને ખૂલ્લે કરીને નાચવાથી અજ્ઞાનપણે આબરૂ ગુમાવે છે.” (એ મુજબ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org ,