________________
પ્ર. ૧-સમ્યવાદિ ઉચ્ચરવાને વિધિ]
૧૧૩ બલાત્કાર વિના, ૪. કઈ દુષ્ટ દેવાદિના ઉપસર્ગ વિના, ૫. માતા-પિતાદિ ગુરૂજનના આદેશ (આગ્રહ) વિના કે દ. આજીવિકાની (સાચી) મુશ્કેલી વિના, “ચરક, પરિવ્રાજક, વગેરે અન્યદર્શનીઓને; વિષ્ણુ, મહાદેવ, વગેરે તેઓના દેને તથા તે અન્યદર્શનીઓએ પોતાના મંદિરમાં માનેલાં–પૂજેલાં શ્રીજિનબિને” વંદન કરવું, સ્તવનાપૂર્વક પ્રણામ કરવો, તેઓએ પહેલાં બોલાવ્યા વિના જ (સત્કાર કરવારૂપે) એક વાર કે વારંવાર તેઓને બેલાવવા (વગેરે કરવું) કલ્પ નહિ, (ઔચિત્ય કરી શકાય,) વળી તે પરતીથિને (પૂજ્યબુદ્ધિએ) અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એક વાર કે વારંવાર આપવું પણ કલ્પ નહિ. (ઉપર્યુક્ત રાજાદિની પરવશતાથી કરવું પડે તે જયણ.)
ગશાસ્ત્રમાં પ્રકાશ બીજાની ૧૭ મી ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે" एवं विधं च सम्यक्त्वं विशिष्टद्रव्यादिसामय्यां सत्यां गुरोः समीपे विधिना प्रतिपद्य श्रावको यथावत् पालयति, यतः
'समणोवासओ तत्थ, मिच्छत्ताउ पडिक्कमे ।।
दव्वओ भावओ पुचि, सम्मत्तं पडिवज्जए ॥१॥' 'न कप्पइ से परतित्थिआणं, तहेव तेसिं चिय देवयाणं ।
परिग्गहीताण य चेइआणं, पहावणावंदणपूअणाइ ॥२॥ 'लोआण तित्थेसु सिणाणदाणं, पिंडप्पदाणं हुणणं तवं च ।
संकंतिसोमग्गहणाइएK, पभूअलोआण पवाहकिच्चं ॥३॥" ભાવાર્થ એ પ્રકારે શ્રાવક “વિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવરૂપ” એગ્ય સગો પામીને વિધિપૂર્વક ગુરૂ પાસે સમ્યક્ત્વ અંગીકાર કરે અને તેનું યથાર્થ પાલન કરે કહ્યું છે કેશ્રાવક પહેલાં દ્રવ્યથી અને ભાવથી મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકત્વ ઉચ્ચરે. ત્યારથી તે શ્રાવકને પરદર્શનવાળાનું, તેઓના દેવેનું, કે તેઓએ પોતાના મન્દિરાદિમાં રાખેલી (પિતાના દેવરૂપે માનેલી) શ્રીજિનપ્રતિમાનું એ ત્રણેયનું પૂજન, વન્દન કે પ્રભાવના વગેરે કરવું કલ્પ નહિ, તેમ જ લૌકિક તીર્થો( નદીએ)માં સ્નાન-દાન–પિડપ્રદાન-હેમ-તપ-સંક્રાન્તિ પર્વ કે ચંદ્રગ્રહણાદિ પ્રસંગે લૌકિક પ્રવાહથી ચાલતાં અનેક પ્રકારનાં મિથ્યા કાર્યો પણ કરવાં કપે નહિ.”
આ પ્રમાણે સમ્યકત્વ કે અણુવ્રત વગેરે સઘળું (ગ્ય) ગુરુની સાક્ષીએ અંગીકાર કરવાથી જ સફળ થાય છે, અન્યથા નિષ્ફળ થાય છે. શ્રાવકધર્મ તરીકે હિંસાને ત્યાગ કરવાના પ્રસંગે પણ કહ્યું છે કે
ગુરુમૂ સુચવમો, સંવિગો ફરાર શાં વા
गिण्हइ वयाइँ कोई, पालेइ तहा निरइआरं ॥ १॥" (पंचाशक १ लु-गा. ९) ( ૧૧. આ ગાથાનું ઉત્તરાદ્ધ પંચાશકની ગાથા ૯ માં તેમ જ શ્રી શ્રાવકધર્મવિધિ-પ્રકરણની ગાથા ૭૮ માં વકિગ તો સભં, ને મે સફરે'—એ પ્રમાણે છે, છતાં ધર્મ સંગ્રહની લખેલી–છાપેલી પ્રતિમાં જે પ્રમાણે છે, તે પ્રમાણે અહીં રાખ્યું છે.
૧૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org