________________
૧૧૦
[ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ર્ગા. ૨૨ ર. અનાભિગ્રહિક મિથ્યાત્વ-આ મિથ્યાત્વ સામાન્ય મનુષ્યાને હાય છે. જેએ એમ માને છે કે– સઘળા દેવા દેવ છે, કોઈ ને ખાટા કહેવા નહિ કે કાઈની નિંદા કરવી નહિ; સઘળા સાધુએ ગુરૂ છે અને સર્વે ધર્મો સાચા છે; વગેરે માનનારમાં પેાતાના દર્શનના આગ્રહ નથી અને ખીજા પ્રત્યે દ્વેષ નથી, તે પણ તે વસ્તુતઃ તત્ત્વ-અતત્ત્વ અન્નેને સમાન માનનારા છે; આવા સત્ય–અસત્ય અનૈને સરખા માનનારાને આ મિથ્યાત્વ કહ્યુ છે. આ મિથ્યાત્વના ભિન્ન ભિન્ન પદાર્થોની અપેક્ષાએ અનેક ભેદ સભવે છે.
૩. આભિનિવેશિક મિથ્યાત્વ-આ મિથ્યાત્વ તત્ત્વાતત્ત્વને યથાસ્થિત જાણવા છતાં, દુરાગ્રહથી વિપરીત બુદ્ધિવાળા બનેલા અસત્યને પક્ષ કરનારા ગાષ્ઠામાહિલ વગેરેના જેવું સમજવુ. [અસત્યમાં સત્યને આગ્રહ તેા અજ્ઞાનપણાથી કે પ્રજ્ઞાપક એટલે (ભણાવનાર) ગુરૂમાં વિશ્વાસ હાવાથી અસત્યને સત્ય સમજનારા સમકિતષ્ટિને પણ હાય. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–સમતાષ્ટિને પણુ અજ્ઞાનના ચગે કે ગુરૂપરતંત્રતાના યેાગે ખેડું સમજવાથી અસત્યમાં પણ સત્યના આગ્રહ હાય. પૂર્વ શ્રીભદ્રખાહુસ્વામીજી કહે છે કે
44
सम्मद्दिट्टिजीवो, उवङ्कं पवणं तु सद्दद्दइ । સદ્દહર બસન્માવ, ગળામોના પુરુળિોના
""
? || (ઉત્તનિયું-૬૩) ભાવા - સમકિતષ્ટિ આત્મા ઉપદેશદ્વારા પાતાને સમજાએલાં શાઓને (તત્ત્વાને) યથાર્થ માને, તેમાં તેને પેાતાના અજ્ઞાનથી કે ગુરૂપરતંત્રતા( વિશ્વાસ )થી કઈક ખાટું સમજાય તે તે ખાટાને પણ ( સત્યરૂપ સમજાયાથી ) સાચું માને. ”
એમ સમિકતાષ્ટિ જીવમાં પણ આગ્રહ તા હાય, છતાં બુદ્ધિ સાચું સમજવાની હાવાથી તેને દુરાગ્રહી ન કહેવાય; જ્યારે આ મિથ્યાત્વવાળા તેા દુરાગ્રહી હોય. એ રીતિએ એમાં ભેદ સમજવે. અર્થાત્ સમકિત ષ્ટિને આગ્રહ સત્યના હાઈ શુદ્ધ ઉપદેશકના વચનથી ટાળી શકાય અને આ મિથ્યાત્વવાળાના આગ્રહ અસત્યના હાઈ સત્ય ઉપદેશકથી પણ તે ટળે નહિ, માટે જ તેને આગ્રહી નહિ પણ દુરાગ્રહી કહ્યો છે. તાત્પર્ય કે—અનાભાગાદિ કારણે સ્થૂલ ખુદ્ધિવાળા શ્રાવક વગેરેને અસત્ પદાર્થમાં સપણાના આગ્રહ હાવા છતાં, શુદ્ધ વક્તાના વચનથી તે સુધારી શકાય તેવા હાવાથી તે મિથ્યાત્વરૂપ નથી.
અહી' કોઈ એમ પ્રશ્ન કરે કે—શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણ, શ્રીસિદ્ધસેનદિવાકરજી વગેરે આગમના રહસ્યાને જાણનારા મહાજ્ઞાનીએ પણ એક વિષયમાં જ ભિન્ન ભિન્ન માન્યતાથી પરસ્પર મતભેદ પડતાં બીજાના મતને શાખાષિત જણાવીને પોતાના મતને જ વળગી રહ્યા, પણ અન્ય મતને સ્વીકાર્યો નહિ, તા તેએ પણ આ આભિનિવેશિક મિથ્યાત્વવાળા કેમ નહિ ? ઉત્તરમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે–આ મિથ્યાત્વના લક્ષણમાં જ અમે ‘જાણવા છતાં એટલે આ અતત્ત્વ -ખાટુ' છે એમ સમજવા છતાં તેને સત્ય મનાવવાના દુષ્ટ આગ્રહ ’ એમ કહેલું છે, તે શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણ કે શ્રીસિદ્ધસેનદિવાકરજી વગેરેમાં ઘટતું નથી, તેથી તેઓ તેવા અસદાગ્રહી ન હતા, અર્થાત્ પેાતાના મત શાસ્રતાપને બાધક છે-એમ જાણવા છતાં દુરાગ્રહથી તેઓએ તેને સાચા માન્ય નથી, પણુ પોતે જે મત અગીકાર કર્યા છે તે જ પ્રવચનના મને જાણનારા ગીતાર્થીની અવિચ્છિન્ન પર પરાથી શાસ્ત્રસ'ગત છે' એમ સમજીને તે અને તેઓએ સત્ય
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org