________________
પ્ર. ૧-સમ્યકત્વના પ્રકારે ].
એક જીવને આશ્રીને કે અનેક જીવોને આશ્રીને સમ્યકત્વને ઉપગ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત જ હોય અને દર્શન મેહનીયના પશમરૂપ સમ્યક્ત્વની લબ્ધિ તે એક જીવને આશ્રીને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી મનુષ્યભવ અધિક ૬૬ સાગરોપમ સુધી પણ રહે, તે સમ્યકત્વથી પડે નહિ તે પછી અવશ્ય સિદ્ધ થાય; અનેક જીને આશ્રીને તે સમ્યકત્વની લબ્ધિ સદાકાળ હોય. એક જીવ સમકિત પામ્યા પછી પડે તે પુનઃ વહેલામાં વહેલું અંતમુહૂર્તમાં પણ સમ્યકત્વને પામે, અર્થાત્ તેને જઘન્યથી અંતર્મુહૂરૂં આંતરૂં પડે અને ઉત્કૃષ્ટથી શ્રીતીર્થંકર-પ્રવચન આદિની તીવ્ર આશાતના કરનારા ઘેર કમીને અધપુદ્ગલપરાવર્ત કાળનું પણ આંતરૂં પડે, તેટલા કાળ પછી તે તેને અવશ્ય પુનઃ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય અને તે ક્ષે પણ જાય. કહ્યું છે કે
“ તિથિ-વચન-જુ, સાયરિયં દર મહૂિદ્દીયા
રાસાયં વદૂતો, ગળતસંસોિ હો ઇશા” ( gov-૦ કર૩ ) ભાવાર્થ-“(ગ્રંથી ભેદ્યા પછી) તીર્થકર, સંઘ, ગણધર, શ્રત, આચાર્ય, ઉપાધ્યાય કે મહદ્ધિક (લબ્ધિવત) મુનિવર વગેરેની ઘણી વાર અશાતના કરનારે (પણ) અનંતસંસારી (અર્ધપગલપરાવર્ત કાળ સુધી સંસારમાં રહેનાર) થાય છે.”
એ રીતિએ એક જીવને આશ્રીને પુનઃ સમ્યક્ત્વપ્રાપ્તિમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધપુદગલપરાવર્તનું આંતરૂં સમજવું. અનેક જીવોની અપેક્ષાએ તે સદાકાળ સમ્યકત્વ હાય, આંતરૂં પડે જ નહિ, વગેરે અધિકાર આવશ્યક સૂત્રની ટીકામાં સવિસ્તર જણાવે છે, માટે વિશેષ જિજ્ઞાસુએ તે સ્થલેથી જાણી લે.
અહીં સુધી સમ્યકત્વના પાંચ પ્રકારે અને તેનું સ્વરૂપ જણાવ્યું. હવે બીજા ગ્રંથમાં સમ્યક્ત્વના, જે એકવિધ, દ્વિવિધ વગેરે ક્રમથી ભિન્ન ભિન્ન રીતિએ પ્રકારે જણાવ્યા છે તે આ પ્રમાણે છે
" एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं ।
ત્રણ રિયા, સીમેf વા સર્મ ?” " एगविहं सम्मरुई, निसग्गहिगमेहि भवे तयं दुविहं ।
तिविहं तं खइआई, अहवा वि हु कारगाईअं॥२॥" " खइगाई सासणजुअं, चउहा वेअगजुअं तु पञ्जविहं ।
तं मिच्छचरमपुग्गल-वेअणओ दसविहं एअं॥३॥" “નિકુવા, કાળાર્ડ, મુત્ત–વીગટ્ટમેવા ઉમા-વિસ્થા, દિપિકા-સંવર્ધમે છે !”
(વિવાદા-re ૨૪ર-૧૪-૧૪૭–૧૦ ) મનુષ્ય થશે, છતાં તે કાળે મોક્ષને એગ્ય સંઘયણદિ સામગ્રીના અભાવે પુનઃ દેવલેકમાં ઉત્પન્ન થઈને ફરી મનુષ્યભવ પામી મેક્ષે જશે, એ પ્રમાણે પાંચમા ભવે મોક્ષ થશે. શ્રીકૃષ્ણજી માટે પણ એ રીતિએ પાંચ ભલે મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org