________________
પ્ર. ૧-સમ્યકત્વના પાંચ પ્રકારે ]
કાગ્રથિક મતે તો સમકિત સહિત (મનુષ્ય-તિયચ), વૈમાનિક દેવ સિવાય બીજે ઉપજે જ નહિ, (અર્થાત્ આગામી ભવમાં નારકી, તિર્યંચ, મનુષ્ય કે ભુવનપતિ, વ્યંતર, તિષ દેવ; થનારા મનુષ્યને કે તિર્યંચને સમકિતવેદનકાળે તે સ્થાનનું આયુષ્ય બંધાતું નથી, માટે જ પ્રવચનસારોદ્ધારની ટીકામાં “દિન” અર્થાત્ “પ્રગટેલા સમકિત સાથે” એવો શબ્દપ્રયોગ કર્યો છે.
કાગ્રથિક મતે જીવનું સમતિ ચાલ્યું જાય, પુનઃ મિથ્યાદષ્ટિ બને, તે સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ પુનઃ બાંધી શકે, (ઉત્કૃષ્ટ રસ બાંધે નહિ.) સૈદ્ધાત્ત્વિક મતે તે એક વાર સમ્યકત્વ પામેલે (અર્થાત્ ગ્રંથિભેદ કરનારે) જીવ તે પછી દીર્ઘકાળ સંસારમાં રખડે, મિથ્યાત્વને ઉદય થાય, તે પણ પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન જ કરે, ( અર્થાત્ કર્મોની સ્થિતિ ભિન્ન ક્રોડાકોડ સાગરોપમથી વધારે ન જ બાંધે) વગેરે સૈદ્ધાત્ત્વિક અને કાર્મગ્રંથિક મતાન્તરરૂપ વિશેષ સમજવો. અહીં સુધી ઔપશમિક સમ્યક્ત્વનું સ્વરૂપ પ્રસંગોપાત વિશેષ હકીકત સાથે જણાવ્યું.
-ક્ષત્રિમિથ્યાત્વમેહનીયાના ત્રણેય પંજે) અને અનંતાનુબંધી ક્રોધમાન-માયલેભ, એ સર્વને સત્તામાંથી પણ “ક્ષય થવાથી પ્રગટતું હોવાથી ક્ષાયિક” સમતિ જાણવું. કહ્યું છે કે
“ી વંસમો, વિવિહૂમિ વિ મનિશાનભૂમિા.
નિષચવામી, સમજું વાક્ય હો ” (ધર્મવંગળી-ર૦ ૮૦૨ ) ભાવાર્થ-“સંસારના નિદાનભૂત ત્રણેય પ્રકારનું (ત્રણેય પુરૂ૫) દર્શનમેહનીય (મિથ્યાત્વ) કર્મ ક્ષીણ થવાથી નિષ્ફટક-શ્રેષ્ઠ ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ થાય છે.”
આ સમ્યકત્વ પ્રગટ્યા પછી અવરાતું જ નથી, માટે આને કાળ સાદિ અનંત છે.
૩–ોપાનિ પૂર્વે જણાવ્યું તેમ મિથ્યાત્વનાં ઉદય પામેલાં દલિકને ક્ષય, અર્થાત્ સત્તામાંથી નાશ કરે અને ઉદય નહિ પામેલાને ઉપશમ કર, એમ “ક્ષયની સાથે ઉપશમ ” તે ક્ષપશમ. આવા ક્ષપમશનું જેમાં પ્રોજન હોય, અર્થાત્ જે સમ્યકત્વ આવા લોપશમદ્વારા પ્રગટ થાય, તેને “ક્ષાપથમિક જાણવું. કહ્યું છે કે
" मिच्छत्तं जमुइन्नं, तं खीणं अणुइयं च उवसंत ।
કીસમાવપરિણ, વેફર્ત રાવ શા ” ( વિરોગ્રીવ -. ૧૩૨) ભાવાર્થ –“જે મિથ્યાત્વ ઉદયમાં આવ્યું તેને ભેળવીને ક્ષય કર અને ઉદયમાં ન આવેલું સત્તામાં રહ્યું તેને ઉપશમ કરે; અહીં “ઉપશમ કરવો એટલે એક “ઉદયથી અટકાવવું” અને બીજે “મિચ્યા સ્વભાવ દૂર કરે” એમ બે અર્થે સમજવા. એથી મિથ્યાત્વ પુંજ તથા મિશ્ર પુંજ એ બન્નેના ઉદયને અટકાવ અને ઉદિતને મિથ્યા સ્વભાવ (રસ) દૂર કરી સમકિત પેજ બનાવે, એમ ત્રણેયને ઉપશમ સમજે, અર્થાત્ સમકિતદેહનીયરૂપે શુદ્ધ પુદ્ગલે ઉદયમાં હોય, માટે ઉપચારથી તેને પણ મિથ્યાત્વને (રસ) ઉપશમ જાણ. અથવા બીજી રીતિએ “પૂર્વે ઉદયમાં આવેલું મિથ્યાત્વ ક્ષય કર્યું, સત્તામાં રહેલા મિથ્યાત્વ પુંજ તથા મિશ્ર પુજ(રૂપ મિથ્યાત્વ)ને ઉદય અટકાવ્યું અને સમકિત પુજારૂપે વર્તમાનમાં ઉદિત મિથ્યાત્વ દલિજેમાંના મિથ્યા સ્વભાવને (રસને) દૂર કરવારૂપ ઉપશમ કર્યો” એમ સમજવું. એમ ક્ષય અને ઉપશમદ્વારા મિશ્રભાવને પામેલા, વર્તમાનમાં વેદાતા, રસરહિત, સમકિત મેહનીય નામના શુદ્ધ પુજરૂપ મિથ્યાત્વના ઉદયને, તે ક્ષય-ઉપશમયુક્ત હોવાથી લાપશમિક સમ્યક્ત્વ કહેલું છે.”
૧૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org