________________
૮૪
[ધ
સં૰ ભા૰ ૧-વિ૦ ૧–ગા. રર તે મિથ્યાત્વમાહનીય કના
ઉપદેશથી તે થાય છે?' આનું સમાધાન ગ્રંથકારશ્રી જણાવે છે કે ક્ષાપશમ વગેરે થાય, તે નૈસર્ગિક કે અધિગમથી એમ બે રીતિએ થાય છે. ’ કહ્યું છે કે— ૮ મતેમ નિશ્ચય ૨, વિજ્ઞાનૢ વળવો પપ્પ |
tय मिच्छरसाद, उवसमसम्मं लहइ जीवो ॥ १ ॥ " (वि० आव० २७३४ “ નીવાનીમધિગમો, મિચ્છન્તસ્ત ૩ વલોવસમમાવે । અધિગમતાં નીવો, જાવેદ્ વિમુદ્રામો ॥ ૨॥ ’
ભાવાર્થ –“ જેમ વનમાં દાવાનળ ( સળગતા સળગતા ) ઉખર ( અતૃણુ) ભૂમિ કિવા પહેલાં દાવાનળથી ખળી ગયેલી ભૂમિ સુધી પહોંચે અને ત્યાં ( માળવાનું નહિ હાવાથી) સ્વયમેવ બુઝાઈ જાય, તેમ જીવ સતત મિથ્યાત્વના પરિણામવાળા છતાં જ્યારે અંતરકરણે (કે જ્યાં અનિવૃત્તિકરણના મળે મિથ્યાત્વનાં દળીયાં ખસેડી નાખવાથી રહ્યાં નથી ત્યાં) આવે, અર્થાત્ અંતરકરણને પામે ત્યારે (મિથ્યા પરિણામમાં કારણભૂત દળીયાંના ઊયના અભાવ હાવાથી) ત્યાં ‘ ઉપશમ ’સમ્યક્ત્વ (નિસગ થી ) પામે. ૧. બીજી રીતે ( ગુરુ-ઉપદેશદ્વારા ) મિથ્યાત્વના ક્ષયાપશમ થવાથી જેના પરિણામ વિશુદ્ધ બન્યા છે, તે આત્મા જીવ–અજીવ આદિ તત્ત્વોના અધિગમ એટલે આપ થવાથી—અધિગમથી સમ્યક્ત્વને પામે. ર.
""
એ સમ્યક્ત્વપ્રાપ્તિના પ્રકારનું વર્ણન કર્યું. હવે સમ્યક્ત્વના પ્રકારો કહે છે. ૧-ઔપશમિક, ૨-ક્ષાયિક, ૩-ક્ષાયે પશમિક, ૪–વેક અને ૫–સાસ્વાદન,—એમ સમ્યક્ત્વ પાંચ પ્રકારે છે. તેમાં૧-ૌપર મિર્જ–મિથ્યાત્વમાહનીય અને અનંતાનુખશ્રી ક્રોધ, માન, માયા તથા લેાભ; એ કર્મોના અનુય એટલે ‘ઉપશમ,’ અને ઉપશમદ્વારા થતું સમ્યક્ત્વ તે ‘ઔપશમિક' કહેવાય છે. આ સમ્યક્ત્વ વખતે જીવને મિથ્યાત્વ વગેરે કર્માં સત્તામાં હોવા છતાં રાખાડીમાં ભારેલા અગ્નિની જેમ તેના (વિપાકથી) ઉદય હાતા નથી, અર્થાત્ તે મિથ્યા પરિણામમાં કારણુ બનતાં નથી. આ સમ્યક્ત્વ અનાદિ મિથ્યાષ્ટિ જીવને છેલ્લે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિ કરણ-એ ત્રણ કરાદ્વારા થાય છે, તેના કાળ અંતર્મુહૂત્તના હોય છે અને ચારેય ગતિના સન્નિપંચેન્દ્રિયપર્યાપ્તા જીવાને પૂર્વે કહ્યું તેમ ગ્રંથિભેદ થયા પછી તે પ્રગટે છે, અથવા ઉપશમશ્રેણિમાં પણ જીવને તે ડાય છે. કહ્યું છે કે
“ વસમોનિયલ્સ ૩, દ્દોફ કવસામિયં તુ સન્માં ।
નો વા યતિપુનો, બવનિર્વામો રુફ સË I?] '' (વિશે૦ ૦ ૨૭૩૧) ભાવાથ - ઉપશમશ્રેણિમાં વતા જીવને ઔપમિક સમ્યક્ત્વ હાય છે, અથવા જે જીવે ત્રણ પુજ કર્યા નથી, અગર મિથ્યાત્વ ખપાવ્યું નથી; તે જીવ ઔપમિક સમકિત પામે છે. ”
પહેલાં જણાવી ગયા તે ગ્રંથિદેશે ( સાતેય કર્માની એક ક્રોડાક્રોડી સાગરોપમથી ન્યૂન સ્થિતિવાળી દશામાં) તા અભવ્ય પણ સખ્યાતા કે અસંખ્યાતા કાળ સુધી રહે છે ( અર્થાત્ કર્મીની ઘટેલી સ્થિતિ તેટલા કાળ સુધી વધતી નથી ) અને તે સ્થિતિમાં વતા તે શ્રીજિનેશ્વરદેવાની સમવસરણ વગેરે ઋદ્ધિ જોઈને, · સંયમથી આ લેકમાં માન-પૂજા અને પલાકમાં સ્વસુખ વગેરે મળશે, એ બુદ્ધિએ ' સયમ પણ ગ્રહણ કરે છે; એટલું જ નહિ, દેશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org