________________
પ્ર૦ ૧–ઔપમિક-સમ્યકત્વનું સ્વરૂપ ]
૩
વશ થવાથી, ફરી તે કર્માંની માટી સ્થિતિ ખાંધવાના માઠા અધ્યવસાયવાળા ની મેાટી સ્થિતિવાળું કમ ખાંધે છે અને ચારેય ગતિરૂપ સંસારમાં ભમે છે; ગ્રંથીદેશે આવેલા જે જીવમાં ભાવી કલ્યાણુની ચેાગ્યતા ( કાલાદિ સામગ્રીના ચાગથી ‘તથાભવ્યતા ’) પ્રગટી હાય, તેવા કાઇક જ ભવ્ય જીવ અપૂર્વણુ કરીને, અર્થાત્ આત્મીયના બળે અપૂર્વ પરાક્રમ ફેારવીને રાગ-દ્વેષની ગ્રંથીને એકાએક ભેદી નાખે છે ( રાગ-દ્વેષને વશ થતા નથી ) : તાત્પર્ય કે–જેમ લાંખી મુસાફરી કરવામાં અભ્યાસી–સમ પુરૂષ ઉંચી, નીચી કે વિષમ ભૂમિને પણ ઉલ્લધી જાય, તેમ કેાઈ જીવ આ રાગ-દ્વેષના પિરણામરૂપ (મેહની ) તે ગ્રંથીને ઉલ્લધી જાય છે, રાગ-દ્વેષના પરિણામને કરતે નથી; આને અપૂર્ણાંકરણ કહેવાય છે. તે પછી અનિવૃત્તિર્ણુમાં રહ્યો થકા તે અ‘તરકરણ કરે છે.
એમ અનિવૃત્તિકરણ ના મળે અંતરકરણ કરતાં જ્યારે નિશ્વાકાળનું અંતર્મુહૂત્ત બાકી રહે, ત્યારે વેઢવાનાં મિથ્યાત્વનાં દળીયાં ત્યાંથી ખસેડી દીધેલાં હાવાથી તેના પ્રથમ સમયે જ મિથ્યાત્વના ઊદ્યય અટકે છે, એને જ મિથ્યાત્વના ઉપશમ કહેવાય છે અને તે ઉપશમદ્વારા પ્રગટ થતું સમ્યક્ત્વ ઔપમિક કહેવાય છે. આ સમ્યક્ત્વ જીવને અંતરકરણના નિષ્ઠાકાળના પ્રથમ સમયે જ શરૂ થઈને અંતર્મુહૂત્ત સુધી ટકે છે. એ રીતિએ પ્રગટ થતા આ સમ્યક્ત્વને નૈસગિક (સ્વાભાવિક પ્રગટ થયેલું) કહેવાય છે અને ગુરુ-ઉપદેશ આદિના બળે જીવમાં તત્ત્વાની રૂચિ— શ્રદ્ધા થાય, તેને અધિગમઢારા પ્રગટેલું–આધિગમિક કહેવાય છે.
આ સમ્યક્ત્વ યમ–પ્રશમ વગેરે ભાવાના પ્રાણરૂપ છે, જ્ઞાન અને ચારિત્ર અનેનું ખીજ છે અને તપ–શ્રુત વગેરેમાં પ્રવૃત્તિ કરાવનાર છે. કાઈ જીવને જ્ઞાનાવરણીય કે ચારિત્રમેહનીયાદિ કર્માંના તથાવિધ ક્લિષ્ટ ઉદયથી જ્ઞાન-ચારિત્રને અભાવ હાય તે પણ તેને થયેલું સમ્યકૃત્વ પ્રશસનીય છે, પણ (સમ્યક્ત્વ વિનાનાં) મિથ્યાત્વથી દૂષિત જ્ઞાન અને ચારિત્ર હોય તે પણ તે પ્રશસ્ત નથી. સંભળાય છે કે–જ્ઞાન અને ચારિત્ર નહિ પ્રગટવા છતાં શ્રેણિક મહારાજા માત્ર સમ્યક્ત્વના મળે તીર્થંકરપણું પ્રાપ્ત કરશે.
અહી જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે કે- જો આ પ્રમાણે મિથ્યાત્વમેાહનીય કના ઉપશમ, ાપશમ કે ક્ષય થવાથી સમકિત પ્રગટે છે, તે એમ કેમ કહ્યુ` કે-નૈસર્ગિક રીતિએ અથવા ગુરુઆત્માને અપૂર્વ વીર્યોલ્લાસ, જેના ખળે રાગ-દ્વેષની ગ્રંથીના
૨. અપૂર્ણાંકરણ એટલે ગ્રંથિભેદ કરતી વેળાના પરાય કરી આગળ વધે છે.
૩. અનિવૃત્તિકરણ પણ ઉત્તરાત્તર આત્મવીની સ્ફુરણાવાળા આત્માના વિશુદ્ધ અધ્યવસાય છે. જીવ તેમાં વા તેના ખળે અંતરકરણ કરે છે. અંતરકરણ એટલે મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ કરીને વચ્ચેનાં મિથ્યાત્વનાં દળીયાંના અભાવ કરવારૂપ ક્રિયાકાળ અને તે ક્રિયાની પૂર્ણુતા તે નિષ્ફાકાળ, એ ક્રિયા અને નિષ્ઠા બન્નેને સમગ્ર કાળ અંતમુત્તુ હાય છે અને ભિન્ન ભિન્ન પણ અંત 'તદૂત્ત' હાય છે. તેમાં નિષ્ઠાકાળના અતના પહેલા સમયે જ મિથ્યાત્વનાં દળિકાના ઊદયના ત્યાં અભાવ થવાથી તે જ સમયે ઉપશમ–સમ્યક્ત્વ પ્રગટ થાય છે, તેના કાળ અંતરકરણના નિષ્ઠાકાળના અંતમુહૂત જેટલા હાય છે. તે કાળમાં કાઈ વના પરિામ પતિત થાય તો વહેલામાં વહેલા તે અંતર્મુ ક્રૂ'ની છેલ્લી છ આવલિકા બાકી રહે ત્યારે અને મેાડામાં મેડા એક સમય માત્ર ખાકી રહે ત્યારે તેને અનંતાનુબંધિના ઊય થતાં ‘સાસ્વાદન' સમકિત પામીને અંતરકરણના નિકાકાળ પૂર્ણ થતાં તૂર્ત નિયમા મિથ્યાત્વના ઊય થવાથી તે મિથ્યાતી પણ બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org