________________
o
[‰o સં૰ ભા૦ ૧-વિ૦ ૧–ગા. ૨૧ અંત સુધી ઉત્તરાત્તર જે જે ગુણા આત્મામાં પ્રગટે, તે સર્વે ગૃહસ્થના વિશેષધમ છે—એમ સત્ર સમજી લેવું.
અહી” એ શંકા થાય કે વાચક શ્રી ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્રના) ‘તત્ત્વાર્થે શ્રદ્ધાન સભ્યવં’' અર્થાત્ ‘ તાત્ત્વિક પદાર્થોમાં શ્રદ્ધા એ સમ્યક્ત્વ' એ સૂત્ર પ્રમાણે તમે કહી તેવી સમ્યક્ત્વની વ્યાખ્યા કરવાથી આગમ સાથે વિરાધ આવશે : કારણ કે- શ્રદ્ધા એટલે જિનવચનમાં– તત્ત્વામાં યથા પણાના વિશ્વાસ.' આ વિશ્વાસ મનની અભિલાષારૂપ હાવાથી તે મનવાળાને જ ઘટે, અપાન્તરાલ ગતિમાં કે અપર્યાપ્ત વગેરે અવસ્થાઓમાં તે ઘટે નહિ, એથી આગમમાં કહેલે ( સંસારી જીવના ) સમ્યક્ત્વના ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ અને (સિદ્ધોના સમ્યક્ત્વને ) સાદિ અનત અખંડ કાળ અસત્ય ઠરે, કારણ કેતેટલા કાળમાં અપર્યાપ્ત વગેરે અવસ્થાએ જીવને અવશ્ય પ્રાપ્ત થાય, ( અને સિદ્ધોને તેા મન હાય નહિ,) તા તે કાળે તે જીવામાં મનેાભિલાષરૂપ શ્રદ્ધાસમ્યક્ત્વ કેમ ઘટે ? અને આગમમાં કહેલું સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને જણાવનારૂં શાસ્રવચન કયી રીતિએ સાચું ઠરે ?
:
તેના ઉત્તરમાં ગ્રંથકાર જણાવે છે કે-“ તત્ત્વશ્રદ્ધા એટલે જિનપ્રણિત ભાવામાં યથા પણાને વિશ્વાસ. ” એ તેા સમ્યકૃત્વનું કાર્યાં છે અને તેના કારણરૂપ · મિથ્યાત્વમાહનીય કમના ક્ષયાપશમ વગેરેથી પ્રગટ થયેલા જે શુદ્ધ આત્મપરિણામ ’તે સમ્યક્ત્વ છે. આવશ્યક મૂળ સૂત્ર ૩૬, ૨૦ ૬ માં સમ્યકૃત્વ-અધિકારમાં કહ્યું છે કે છે આ સમ્મત્તે વસત્યસંમત્તોળીયામ્માળુવેમળોપલમ-લલમુલ્યે સમસંવેગાદિને મુદ્દે આવપરામે વળત્તા' અર્થાત્ “ વિશુદ્ધ સમ્યક્ત્વમાહનીય પુંજના વેનથી, ઉપશમથી કે ક્ષયથી પ્રગટ થયેલા અને પ્રશમ–સવેગ વગેરે લિંગાથી આળખાતા આત્માના શુભ પરિણામ તેને સમ્યક્ત્વ કહ્યું છે. ” આ લક્ષણ જેમ મન વિનાના સિદ્ધોમાં ઘટે છે, તેમ અપર્યાપ્તાવસ્થાવાળા સંસારી જીવામાં પણ ઘટે છે. આવી ક્ષાપશમાદ્વિજન્ય આત્માની શુભ દશારૂપ સમ્યક્ત્વ પ્રગટ થવાથી જ ‘ તત્ત્વા શ્રદ્ધા-વિશ્વાસ ' પેદા થાય છે, માટે વિશ્વાસ એ સમ્યક્ત્વનું કાર્ય સમજવું.
હાય જ,
ઉપર કહ્યું તેમ જીવમાં ‘ તત્ત્વાર્થી શ્રદ્ધા ’ પ્રગટે ત્યારે સમ્યક્ત્વ (શુભ આત્મપરિણામ ) તે એમ જણાવવા માટે અહીં કાર્યમાં કારણના ઉપચાર કરીને (એટલે કે-તત્ત્વશ્રદ્ધારૂપ કાર્યોંમાં જ સમ્યક્ત્વરૂપ કારણને ઉપચાર કરીને ) તત્ત્વામાં ( જીવાજીવાદિ તત્ત્વપદાર્થોમાં) શ્રદ્ધા–વિશ્વાસ ’ તેને સમ્યક્ત્વ કહ્યું છે, માટે ‘તત્ત્વાર્થશ્રદ્ધાન સખ્યત્વ’કહેવામાં કાઈ પણુ દોષ આવતા નથી. કહ્યું પણ છે કે
“ નીવાનવયથે, નો બાળક્ તફ્સ દ્દોક્ સમ્મત્તે । भावेण सद्दते अयाणमाणेवि सम्मत्तं ॥ १ ॥
(નવતત્ત્વ, ૫. ૬૨ )
ભાવાર્થે—“ જીવ–અજીવાદિ નવ તત્ત્વપદાર્થોને યથાર્થ સ્વરૂપે જાણે તેનામાં અને મતિપણાથી અથવા છદ્મસ્થપણાથી જે જે ન સમજાય તે પણ · શ્રીજિનેશ્વરદેવે કહેલું હાવાથી બધું સત્ય જ છે’–એમ શ્રદ્ધાથી માને, તેનામાં પણ સમ્યક્ત્વ છે. ”
6
આ સમાધાન સ્વીકાર્યા પછી પણ એ પ્રશ્નને અવકાશ છે કે—ખીજા ગ્રંથામાં દેવ-ગુરૂધર્મરૂપ ત્રણ તત્ત્વામાં તત્ત્વપણાની શ્રદ્ધા 'ને સમ્યક્ત્વ કહ્યુ છે તે કેમ ઘટશે ? જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
ܕܕ
www.jainelibrary.org