________________
શ્રાવકના ૨૧ ગુણે! ]
અહીં ‘ શ્રાવકધમ અને સાધુધમ ’–એમ ધમ બે પ્રકારે કહ્યો છે, તેમાં શ્રાવકધર્મના પણ ‘( અવિરત શ્રાવકના) સામાન્ય ધર્મ અને (વિરતિવાળા શ્રાવકના ) વિશેષ ધમ’–એમ એ પ્રકાશ કહ્યા છે, તેમાંના અવિરત શ્રાવકધર્મીના અધિકારી ગૃહસ્થનાં પૂ. શ્રીહરિભદ્રસૂરિજીએ શ્રાવક-ધર્મ-વિધિમકરણુની ગા. ૪-૫-૬-૭ માં ‘ અથી, સમથ અને શાસ્ત્ર-અનિષિદ્ધ '_ એ ત્રણ લક્ષણા આ પ્રમાણે જણાવ્યાં છે.
૧. અથી એટલે વિનીત, પાતાની મેળે સામે આવેલા અને ધર્મના જિજ્ઞાસુ. ૨. સમથ એટલે ધર્મમાં ધીર, નિર્ભય અને સ્થિર. (અડગ.)
૩. શાસ્ત્રઅનિષિદ્ધ એટલે ૧-બહુમાન, ૨-વિધિતત્પરતા અને ૩-ઔચિત્યવાન. તેમાં— (અ) બહુમાનયુક્ત=ધર્મકથાપ્રિય, નિંદાને શ્રવણ નહિ કરનારા, નિંદકની દયા કરનારા, તત્ત્વમાં ચિત્તની એકાગ્રતાવાળે અને તત્ત્વા જાણવાની અત્યંત ઈચ્છા ધરાવનાશ. (આ) વિધિતત્પરતાવાળાગુરુવિનય, કાલે ક્રિયા, ઉચિત આસન, યુક્ત સ્વર અને પાઠમાં ઉપયાગ—એ બધા વિધિ કરવામાં આદરવાળે.
(૪) ઔચિત્યવાન–લેાકપ્રિય, અનિંદિત ક્રિયાકારક, સ‘કટમાં ધૈય રાખનાર, યથાશક્તિ ત્યાગવાળા અને લબ્ધલક્ષ્ય ઇત્યાદિ ઔચિત્યને સાચવનારા.
આવી ચેાગ્યતાવાળા અવિરત શ્રાવકના સામાન્યધર્મના અધિકારી છે.
વિરત શ્રાવકનું લક્ષણ પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રા॰ધર્મવિધિ-પ્રક૦-ગા. ૨ માં કહે છે કે “ જેને સમ્યગ્દર્શનાદિ ગુણા પ્રાપ્ત થયા હાય અને જે દરરોજ ગુરુમુખે ઉત્તમ શ્રાવકની સામાચારી(કન્ય—અકતવ્ય)ને સાંભળતા હાય, તે સાચા શ્રાવક છે. ” બીજે પણ કહ્યું છે કે—“અતિ તીવ્ર કર્માં મદ (ડ્રાસ) થવાથી ઉપયેાગપૂર્વક પરલેાકહિતકારી એવી શ્રીજિનેશ્વરદેવની વાણીને આદર-વિધિથી સાંભળે, તે (અહી) ઉત્કૃષ્ટ શ્રાવક સમજવા. ” એમ શાસ્ત્રોમાં શબ્દને ઘટતા અસાધારણ ગુણેા જેનામાં હાય તેનું વિરત શ્રાવકધર્મમાં (વિશેષધર્મમાં) અધિકારી પણ કહેલું છે.
શ્રાવક
Jain Education International
૭૭
સાધુધમની ચાગ્યતાનું સ્વરૂપ ખીજા ભાગમાં કહેવાશે, તે સક્ષેપથી આ પ્રમાણે છે— ૧-આર્યદેશમાં જન્મેલા, ૨-ઉત્તમ કુલ અને ઉત્તમ જાતિવાળા, ૩–ક્ષીણપ્રાયઃકર્મા એટલે લઘુકમી, તેથી જ ૪-નિર્મળ બુદ્ધિવાળા, વળી પ– સંસારસમુદ્રમાં મનુષ્યપણારૂપ રત્ન પામવું દુર્લભ છે, જન્મ પછી મરણ અવસ્ય છે અર્થાત્ જન્મ એ જ મરણનુ નિમિત્ત છે, સંપત્તિ ચપળ છે, વિષયા આપાત મધુર અને પરિણામે વિષરૂપ હાઈ દુઃખના હેતુ છે, જેના સંચાગ થાય તેના વિચાગ અવશ્ય થાય, સમયે સમયે જીવનું મરણુ નજીક આવતું હાવાથી (શાસ્ત્રમાં જે મરણને આવીચિમરણુ કહેલું છે) તે પ્રતિસમય ચાલુ છે અને સસારના વિપાકા મહા દારુણ છે ઈત્યાદિ. ” સંસાર જેને સ્વરૂપથી જ નિર્ગુણુ-દુઃખરૂપ અને દુખપર પરક સમજાયા હાય અને તેથી ૬–સંસાથી વિરાગી થયેા હાય, ૭-કષાય પાતળા (અલ્પ) હાય, ૮–હાસ્યાદિ નાકષાયે સ્વલ્પ હાય, –કરેલા ઉપકારને ભૂલનાર ન હાય, ૧૦-પ્રથમથી ગુણુ–ગુણીના વિનય કરનાર હાય, ૧૧-રાજ્યવિરુદ્ધ દેશવિરુદ્ધ લેાકવિરુદ્ધ—કાળવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ કામેા કરનારે ન હાય, ૧૨–રાજા, મંત્રી અને નગરજનોને માનનીય હાય, ૧૩-પવિત્ર-પરિપૂર્ણ ઈન્દ્રિય-અગોપાંગવાળા હાય, ૧૪અદ્ધાળુ, ૧૫–ધીર ( સ્થિર) અને ૧૬–ીક્ષા લેવા માટે સ્વયમેવ ઉત્સાહી–પ્રાથના કરતા હાય,
For Private & Personal Use Only
>
www.jainelibrary.org