________________
ધ દેશના દેવાના વિધિ-ક્રમ ]
Ga
સમ્યક્ત્વના અંતમુહૂત્ત માત્ર પણ અનુભવ થયા પછી પુનઃ પૂર્વની જેવા આકરા રાગ-દ્વેષ તા જીવને થતા નથી જ. એમ તે પછી તીવ્રતાના અભાવરૂપ રાગ-દ્વેષની મંદતા થાય છે તે વરઆધિની પ્રાપ્તિનુ' પ્રથમ કુળ જાણવુ.
૨. અહીં કાઈ એમ પ્રશ્ન કરે કે–અંતર્મુહૂત્ત પછી ફરીથી મિથ્યાત્વના ઉદય થાય તે પણ તીવ્ર રાગ-દ્વેષ ન થાય તેનું કારણ શું? તે સમજાવવુ* કે–સમ્યફુપ્રાપ્તિકાળે ( ગ્રંથીભેદકાળે ) આયુષ્યકમ વિનાનાં સાતેય કર્મોની જે અંતઃકાડાકાડી સાગરોપમપ્રમાણુ સ્થિતિ ખાકી રહે છે, તે ગ્રંથીભેદ કર્યા પછી પામેલું સમ્યક્ત્વ વસી જાય અને મિથ્યાત્વના ઉદયે શ્રીતીથંકરદેવની આશાતના જેવાં અતિ પાપકાર્યો આચરે, તેા પણ ગ્રંથીભેદ વખતે ખાકી રહેલી સ્થિતિ કરતાં વધારે સ્થિતિવાળાં કર્મો બંધાતાં જ નથી. વધુમાં વધુ ઉત્કૃષ્ટિ સ્થિતિ ખાંધે તેા પણ અંત કાડાકોડી સાગરોપમ જેટલી જ બાંધે, કારણ કે–તેવી સ્થિતિને બાંધવાના કારણરૂપ પૂર્વની જેવા તીવ્રતર રાગ-દ્વેષાદ્ધિને પરિણામ તે પછી તેને થતા નથી. એમ વરાધિની પ્રાપ્તિ પછી તીવ્ર રાગાદિના અભાવે પુનઃ પૂર્વના જેટલી કર્મીની મેાટી (લાંખી) સ્થિતિ ન અધાય તે વધિલાભનું બીજું ફળ છે.
૩. વધિ–સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી તે ચાલ્યું ન જતાં તથાવિધ તથાભવ્યત્વના પરિપાક થવાથી જો ટકી રહે અને તેની પ્રાપ્તિ થયા પહેલાં આગામી ભવનું આયુષ્ય ન ખાંધ્યુ હોય, તે તિર્યંચ અને નરકની માઠી ગતિનું આયુષ્ય તો ન જ બંધાય; જો આયુષ્ય અધાય તે પણ તે દેવ અને મનુષ્યનુ જ, તે પણ વ્યંતરાદિ ખરામ દેવપણાનુ કે હલકા મનુષ્યપણાનું નહિ, કિન્તુ મનુષ્ય—તિય ચાને સુદેવત્વ( વૈમાનિક દેવપણા)નુ અને દેવનારાને સુમાનુષ્યત્વ( કુલજાતિ—કમ થી વિશિષ્ટ મનુષ્યપણા )નું જ ખધાય. એ રીતે વધિ ગુણુની પ્રાપ્તિથી જીવને નરક– તિય ચ જેવી દુર્ગતિમાં જવાનુ થાય નહિ, તે તેનું ત્રીજું ફળ છે.
૪. તથા સમ્યક્ત્વપ્રાપ્તિ પછી નિઃશકિતપણુ નિઃકાંક્ષિતપણું વગેરે (જેનું વર્ણન આ ચાલુ અધિકારમાં દશનાચારના વર્ણનમાં પૃ. ૫૧ માં કહ્યું છે તે) આઠેય આચારાના પાલન રૂપ પાણીના પૂર વડે શાહ દોષોને સાફ કરવાથી ઉત્તરોત્તર વધતી જતી વાધિની વિશુદ્ધિના બળે જીવને સર્વ પાપવ્યાપારના ત્યાગરૂપ અને નિરવદ્ય ( નિષ્પાપ) આચરણુરૂપ સવિરતિ–ચારિત્રની પ્રાપ્તિ થાય છે, કારણ કે નિશ્ચયનયથી સવિરતિ જ શુદ્ધ સમ્યક્ત્વરૂપ છે. આચારાંગસૂત્રમાં કહ્યું પણ છે કે
46
"
जं मोणंति पासहा तं सम्मति पासहा ! जं सम्मंति पासहा तं मोणंति पासहा || ભાવાથ જે મુનિપણુ જુએ છે તે જ સમ્યક્ત્વ છે એમ જુએ અને જેને સમ્યક્ત્વ
રૂપે જુએ છે તે જ મુનિપણારૂપે જુએ. ”
અર્થાત્ વિશુદ્ધિ પામેલું સમ્યફત્વ તે જ ચારિત્ર અને ચારિત્ર તે જ વિશુદ્ધ સમ્યક્ત્વરૂપ છે, એટલે કે–એ એમાં તાત્ત્વિક ભેદ નથી. એ રીતે વરાધિથી ચારિત્ર પ્રાપ્ત થાય, એ તેનું ચાક્ષુ' ફળ છે.
૫. માક્ષાથી ને પુનઃ પુનઃ અભ્યાસ કરવા (ભાવવા) ચાગ્ય ભાવાને ભાવના કહેવાય છે. જેમ વિધિપૂર્વક સારી રીતે કરેલા ઔષધેાપચારથી રાગ ટળે તથા પ્રચંડ પવનના બળે વાદળાં ખેરિવખેર
૬૦. આ મત સૈદ્ધાન્તિક છે, કપ્રચના અભિપ્રાયે તે સમ્યક્ત્વથી પડેલાને પણુ કર્મોની ઉત્કૃષ્ટી સ્થિતિ ખુંધાય છૅ, રસ તીવ્ર ખખાતા નથી,
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org