________________ भरमअंमि जे वसे, आगलि कम ठविञ्ज / / ઇલો અક્ષર ગોડી વાર, શબ્દ ૩ર નિતિન | R. (મને ની વચમાં મને રહે છે તેની આગળ કાને મૂકીએ એટલે મજા થાય અર્થાત અમારા ઉપર કૃપા રાખજો) ઈત્યાદિક શ્રી પૂજ્યજીના ગુણ કિમ વર્ણવ્યા જાઇ, વતઃ– यदि त्रिलोकी गणनापरा स्यात्, तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् // पारे पराध गणितं यदि स्यात्, भवद्गुणानां गणना तदा स्यात् // 10 // ઈત્યાદિ સર્વ ઉપમા યોગ્ય ભટ્ટારક શ્રીશ્રીશ્રીશ્રીશ્રી વિજય પ્રભસૂરીસર ચરણકમલાન શ્રી ઉણિનગરાત સદા આદેશકારી ચરણસેવક દાસાનુદાસ પાવરજ રેણુ સમાન, સેવક સં. જયંતસિંહ પ્રમુખ સમસ્ત સંઘકેન ત્રિકાલવંદના અવ ધારવી. યત ઈંહ શ્રીપૂજ્યજીનિં પ્રસાદેઈ કરી ધર્મકાર્ય સુખદ પ્રવર્તઇ છિ. શ્રી પૂજ્યજીના સુખ સંયમ નિરાબાધપણના લેખ પ્રસાદ કરી સેવકસિં સંતોષ ઉપજાવ. તથા શ્રીપૂજ્યજીનઈ આદેશઈ ઉપાધ્યાય શ્રી વિનયવિજયગણ ઈંહા માસું પધાર્યા. શ્રી ઉપાધ્યાયજી ઘણું બહુશ્રુત ઘણું સંવેગી ઘણું ગુણવંત કિઆિપાત્ર જેહવા શ્રી પૂજ્યજીના ગીતાર્થ જોઈઈ તેહવા છુિં. અને શ્રી ઉપાધ્યાયજીના સંઘાડાપતિ પં. રદ્ધિવિજય પ્રમુખ સર્વ યતિ ઘણું સંવેગી કિરિઆપાત્ર ભલા સાધ છે. તે દેવી સંઘને ઘણુ શાંતિ ઉપની છે. સંઘ ઘણું અનુમોદન કરે છે. શ્રી ઉપાધ્યાયજી ઈંહાં પધારતાં ઘણા પચ્ચકખાણ સંવર કીધા છે. અને ઘણા શ્રાવક નિત્યપ્રતિ દેશના સાંજલિ છુિં. તથા પર્યસણ પર્વ મહામહોત્સવ પૂર્વક નિર્વિધનપણે