________________ 45 ધન્ય તિ શ્રાવિકા, જે પ્રાતઃકાલે શ્રી પૂજ્યજીના ચરણકમલ વાંદે, અનિ શ્રી પૂજ્યજીનિ અમૃતમય દેસના સાંભલે, શ્રી પૂજ્યજી નઈ મુહડઇ પિસહ સામાયિક વ્રતપશ્ચકખાણ કરે, સંસાર સમુદ્ર તરે, પુણ્ય લક્ષમી વરે, પુણ્યભંડાર ભરે, મનુષ્યાવતાર સકલ કરે. શ્રી પૂજ્યજીના ગુણ અનંત મેં એકે જીભે કિમ વર્ણવ્યા જાઈ. દૂહાગયણંગણ કાગલ કરૂં, લેખણ કરું વનરાય; સાયર ઘોલી મસિ કરું, તુહુ ગુણ લખ્યા ન જાય. 1 અમ હિયડું દાડિમ કલી, ભરિ તુહ ગુeણ; અવગુણ એક ન સંભોઈ, વિસારા જે સેણ રે કિંહા કેઈલ કિંહ અમ્બવન, કિંહ મેરા કિંહ મેહ વિસારા નવિ વિસરે, ગિઆ તણ સનેહ. 3 સમય સમય નિત સાંભરે, માસમાંહિં સે વાર તે સહગુરુ કિમ વીસરે, જસ ગુણને નહિં પાર, 4 દેય નારી અતિ સામલી, પાણિમાંહિં વસંત, તે તુહ દરિસણ દેખવા, અલજે અતિહિ કરેત. 5 મન પરિજિમ માહ, તિમ જે કર પરંત; ચરણ ગ્રહી સરણે રહી, અમૃત વાણિ સુર્ણત. 6 चित्तं तुह पासस्थं, तुह गुणसुणणेण सवणसंतोसो। जीहा नामग्गहणे, एकागी दिठी तडफडई // 7 // यथा स्मरति गोवच्छं, चक्रवाकी दिवाकरम् / सती स्मरति भर्तारं, तथाहं तव दर्शनम् | 8 ||