________________ 44 થાકતું મુગતિ પધાર્યા તેહના જાણ, શ્રી શીતલનાથ નેહ ધનુષ ઉન્નત તેહના જાણ, શ્રી કુંથુનાથનિ એકાણું અવધિજ્ઞાનીના જાણ, શ્રી ગૌતમસ્વામિનું બાણું વરસ આઉષે તેહના જાણું શ્રી ચન્દ્રપ્રભસ્વામિના વ્યાણું ગણધર તેહના જાણ, શ્રી અજિતનાથના ચોરાણું શત અવધિજ્ઞાનીના જાણ, લવણસમુદ્રના બેહુ પાસે પંચાણું પંચાણું હજાર જેયણ અતિક્રમિનિ મહાપાતાલ કલશ છે તેહના જાણ, છ– કેડી ગામના સ્વામી ચક્રવર્તિ તેહને પૂજ્યનીક, હરિષણ ચક્રવતિ સત્તાણું સઇ વરસ ગૃહસ્થાવાસે રહી દીક્ષા લીધી તેહના જાણે, નંદનવનથી પંડકવન અઠાણું હજાર યણનું આંતરું તેહના જાણ, મેરુ પર્વત નવાણું જોયણ ઉન્નત તેહના જાણ, જમ્બુદ્વીપ સે હજાર જોયણ આયામ વિષ્કસ તેહના જાણુ, એકે રિઆના કુલદીપક, કુલમંડન, કુલઉદ્યોતકારક, જાઈસંપને, કુલસંપન્ન, બલસપને, રૂપસં૫ને, દંસણસંપન્ન, ચરિતસંપને, લજજાલાઘવસંપને, આયંસિ, તેયંસિ, વચંસિ, જસંસિ, જિયકેહે, જિયમાણે, જિયમાએ, જિયલેહે, જિઇદિએ, જિયપરીસહે, જિવિઆર સમરણ ભયવિપમુકકે, સમુદ્રનિં પરિ ગંભીર, મેરુની પરિ ધીર, ભારંડ પંખીનિ પરિ અપ્રમત્ત, સૂર્યનિં પરિ પ્રતાપર્વત, ચન્દ્રમાનિ પરિ સૌમ્ય, સીહનિં પરિ સૂરવીર, પરદેશપંચાયણ, વાચાઅવિચલ, ગંગાજલ પરિ નિર્મલ, મહિમા સમુદ્ર, મહાસભાગી, મહાવઈરાગી, મહાગુણરાગી, મહાત્યાગી, મહાજ્ઞાની, મહાધ્યાની, મહાદાની, મહાતપસ્વી, મહામનસ્વી, મહાવચસ્વી, ધન્ય તે દેશ, ધન્ય તે ગામ, ધન્ય તે નગર, જિહાં શ્રી પૂજ્યજી વિહાર કરિ, ધન્ય તે રાજા, ધન્ય તે પ્રજા, ધન્ય તે માર્ડબિં કબિ શેઠ સેનાપતિ ઈશ્ય વ્યવહારિઆ, ધન્ય તે શ્રાવક,