________________ 43 ત્રિસઠ લાખ પૂર્વ વરસ રાજ્ય પાલ્યું તેહના જ્ઞાપક, અમરેજને ચેસઠ હજાર સામાનિક દેવતાના જાણે, જમ્બુદ્વીપને વિષે પાંસઠ સૂર્યમાંડલીના જાણુ, શ્રી શ્રેયાંસનાથને છાસઠિ ગણધરના જાણ, એક યુગને વિષે સડસઠ નક્ષત્ર માસના જાણ, ધાતકીખંડને વિષે અડસઠ રાજધાનીના જાણુ, મનુષ્યક્ષેત્રને વિષે મેરુ વિના એગણેત્તર વર્ષધર પર્વતના જાણ, શ્રી પાર્શ્વનાથ સિત્તરિ વરસ સાધુપર્યાય પાલે તેહના જાણ, વીર્યવાદ પૂર્વના એકત્તરિ પાહુડાના જાણું, બેહત્તરિ કલા પુરુષની તેહના જાણ, વિજયબલદેવનું ત્રહરિ લાષ વરસનું આઉવું તેહના જાણ, અગ્નિભૂતિ ગણધરનું ચઉત્તર વરસનું આઉષે તેના જાણ, શ્રી શાંતિનાથ પત્તરિ હજાર ગૃહસ્થપણાઈ રહ્યા તેહના જાણ, છત્તરિ લાષ વિદુકુમારના ભવનને જાણે, એક મુહૂર્તના સત્તત્તર લવના જાણ, અકંપિત ગણધર અટ્ટોત્તરિ વરસનું આઉષે પાલ્યું તેના જાણ, જમ્બુદ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું ઓગણસી હજાર જેયણનું આંતરું તેહના જાણ, અચલ બલદેવ અસી ધનુષ ઉન્નત તેહના જાણ, શ્રી કુંથુનાથનિ એકાસી સત મનપયજ્ઞાનીના જાણ, શ્રી મહા વરદેવ વાસી અહોરાત્ર દેવાનંદા બ્રાહ્મણનિ કુંબઇ વસ્યા તેહના જાણ, શ્રી શીતલનાથના ત્રાસી ગણધરના જાણ, શ્રી ઋષભદેવનું ચેરાસી લાખ પૂર્વનું આઉષે તેહના જાણુ, ધાતકીખંડના મેરુપર્વત પંચાસી હજાર જેયણ ઉન્નત તેહના જાણ, શ્રી સુવિધિનાથસિં છાસી ગણધરના જાણ, મેરુપર્વતથી શેતૂપ આવાસ પર્વત સત્યાસી હજાર જેયણ આંતરું હોઈ તેહના જાણ, એક ચન્દ્રમાનિ અદાણી ગ્રહને પરિવાર તેહનાં જાણ, શ્રી કષભદેવ ત્રીજા આરાના નવ્યાસી પષવાડા