________________ શ્રી જૈન સાહિત્યવર્ધક સભા. ( શિરપુર) સ્થાપના–સં. 1995 ના ભાદરવા શુદિ બીજ ને શુક્રવારના રોજ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયામૃતસૂરિજી મહારાજના ઉપદેશથી આ સભાની સ્થાપના સુરત ખાતે નેમુભાઈની વાડીમાં કરવામાં આવી હતી. અહિં શિરપુરમાં તેની એક શાખા સં. 1997 ની સાલમાં ખેલવામાં આવી છે. ઉદ્દેશ–પૂર્વાચાકૃત તેમજ નવીન ન્યાય, વ્યાકરણ, સાહિત્યવિષયક ગ્રંથે તથા તેના પરની વ્યાખ્યાઓનું પ્રકાશન કરવું તેમજ જ્ઞાનવૃદ્ધિનાં સાધનમાં યથાશક્તિ ઉદ્યમવંત રહેવું. શ્રી વૃદ્ધિ-નેમિ-અમૃત-ગ્રંથમાલા” કાર્ય–આ ગ્રંથમાળામાં કવિવાચસ્પતિ આચાર્ય શ્રી વિજયામૃતસૂરિજી તેમજ તેમના શિષ્યોએ રચેલા ન્યાય, સાહિત્ય કે વ્યાકરણ વગેરે વિષયને લગતાં પુસ્તકે છુપાવી પ્રસિદ્ધ કરવા. શિરપુરના દ્રવ્ય સહાયકોની નામાવલિ, 500) શ્રી સકલપંચ શિરપુર. 501) શાહ ખૂબચંદ હીરાચંદ. 251) શાહ લક્ષમીચંદ ધરમચંદ. 250) શાહ દગડુશા દેવચંદ. 250) શાહ વેલચંદ લક્ષમીચંદ. 25). શાહ ચંપાલાલ દેવચંદ. 11) શાહ હંસરાજ રાયચંદ.