________________ [ 26 ] કહ્યું છે-“પુરાણ કો પાર નહિં, વેદન કે અન્ત નહિં; વાણ તે અપાર કહી, કહાં ચિત્ત દીજીએ; ' ' સયન કે સાર એક, રામનામ રામનામ લીજીએ.” એટલે સૂહ કેઈએ, આબાલવૃદ્ધો માટે રાજમાર્ગ ઈશ્વર-પ્રભુ-ભગવદ્ સ્મરણ જ બતાવ્યો છે. કારણ કે ઈશ્વરનું સ્મરણ હૃદયની ગ્રન્થીઓને ભેદી નાંખવામાં અજોડ કામ કરે છે. બહાસ્યાન્તર દુઃખ, અશાંતિને ભગાડી મૂકે છે. અતૃપ્તિથી ભરેલા જીવનમાં જીવ પરમતૃપ્તિ અને દુઃખ દાવાનલમાં જલતાને પરમશાંતિ કરાવે છે. આ નામને જપ પણ કરી શકાય છે અને એથી આ પુસ્તકમાં અન્તમાં આપેલા પરિશિષ્ટમાં ચતુથી વિભકિતમાં તમામ નામ આપીને અન્તમાં નમઃ શબ્દ જોડીને તમામ નામે છાપ્યાં છે. જેથી દરેક પદ જાપને ચગ્ય બનાવી આપ્યું છે. આથી આના પ્રેમીઓને રેડીમેડ માલંથી જરૂર આનંદ થશે જ. ઘણાં નામે અર્થની દષ્ટિએ આનંદ આપે તેવાં છે. આની જે કઈ ટીકા રચે તે એની ખૂબીઓનું દર્શન જાણવા મલે. ચાલે ત્યારે આપણે સહુ, સર્વગુણસંપન્ન, પુરૂષેતમ, સત્તયું, સાચ્ચ કેટિના આત્માઓની નામ ગંગામાં ડૂબકી માત્રાને સંકલ્પ કરીને મન-આત્મા અને તનના મેલેને ધોતા રહીએ. - આ ત્રણેય પ્રકાશનમાં મતિષ, દષ્ટિદોષ અને પ્રેસદેણગી સતિ રહી ગઈ હોય તે માટે ગ્રન્થકાર પાસે ક્ષમા. | ન સાહિત્ય મંદિર | આસો સુદિ પૂર્ણિમા પાલીતાણું તા. 11-10-79 છે આ, યશોદેવસૂરિ 1. ચાર વેદ.