________________ [ 24] . ગૌણફળ તરીકે ઋદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ અને મુખ્ય ફળ તરીકે મહેદય પ્રાપ્તિ-મુક્તિની પ્રાપ્તિ જણાવ્યું છે. ' મુક્તિનું જ બીજું નામ મહદય છે. ઉદય શબ્દ તે સંસારવતી ઉન્નતિમાં લાગુ પડે છે, પણ મહાન ઉદય (શબ્દના યથાર્થ સ્વરૂપમાં મહાદય) સૃષ્ટિ ઉપર થતું જ નથી. એ તે મોક્ષમાં જ પહોંચાય ત્યાં જ તે અનુભવાય છે. આ દર્શાવ્યું . સિદ્ધોને પ્રણિપાત નમસ્કાર કરવાનું ફળ. સ્મરણનું ફળ શું? તે ઉપાધ્યાયજીએ કહ્યું કે મંગલ નહિં પણ પરમ મંગલ. મંગલ એટલે પાપને વિઘનો નાશ. વળી સ્વર્ગલોકની પ્રાપ્તિ અને તેના સર્વોત્તમ ફલમાં સિદ્ધસ્થાનની પ્રાપ્તિ. તાત્પર્ય એ કે આ સ્તવના મુક્તિ મુક્તિપ્રદા છે. એટલે બાહ્ય-આત્યંતર બંને પ્રકારના સુખને આપનારી છે. - અહીં ચર્ચાને માટે અવકાશ નથી. પરંતુ એકાંગી, અને નિશ્ચયનયવાદી બનીને ધર્મારાધન કે ભક્તિના ફળ તરીકે માત્ર મુક્તિને જ જણાવવી જોઈએ એ આગ્રહ રાખનાર ભુક્તિ શબ્દ તરફ નજર કરે. * આ ઉપરથી કેટલાક વાચકોને એમ થાય કે તવનું મહત્વ વધારવા ખાતર જ આવા પ્રલોભને બતાવાતાં હોય છે. એવું તે નથી ને? - આને જવાબ વિશેષ વિવેચન કર્યા વિના જ જૈન–અજૈન વિદ્વાનેએ પિતાના અનુભવની જે વાર્તા–વાણી જે કલેકમાં ઉતારી છે. તે જ કલેકે તેના અર્થ સાથે અહીં ઉદ્દધૃત કરૂં છું. જેમને આ સિદ્ધકોશની રચના કરી એજ મહર્ષિની વાણી એક લેકમાં રજૂ કરૂં છું. ભક્તિ માર્ગ શું છે તે જણા– વતાં કહે છે કે :--