________________ [16] શારિરીક લક્ષણોની સંખ્યા 11008 છે. આવા અંકને લયમાં રાખી ભગવાનના ગુણનિષ્પન્ન ૧૦૯૮નામેની સ્તવન કરવાનું કદાચ બન્યું હોય ! ઉપર નિર્દિષ્ટ કારણોને લક્ષ્યમાં રાખીને પણ આવા સહસ્ત્ર (1008) નામની કૃતિઓ રચાઈ હોય તે તે સુસંગત બાબત છે. * અલબત પરમાત્માના ગુણે અનંત છે. અનન્ત ગુણના અનન્ત નામે પણ રચી શકાય, પણ માનવ બુદ્ધિથી તે શક્ય નથી એટલે જે વધુ યોગ્ય, ભાત્પાદક આકર્ષક અને ઉત્તમ હોય તેવાં જ નામનું નિર્માણ કરવાની પ્રથા છે. .. આ જાતની પ્રથા જૈન, વૈદિક અને બૌદ્ધ ત્રણેય સંતિમાં હતી. આવી રચનાઓ મુખ્યત્વે પોતપોતાના ઈષ્ટ દેવ અને દેવીઓને કેન્દ્રમાં રાખીને રચવામાં આવી હોય છે. . . . . - સ્તવ-સ્તવના કે સ્તંત્ર ચાર પ્રકારે થાય છે. 1. નામસ્તવ. 2. સ્થાપનાસ્તવ. 3. દ્રવ્યસ્તવ અને 4. ભાવસ્તવર આ સ્તવનામાં સર્વકાળના સર્વ ક્ષેત્રના તીર્થ કરા-પરમાત્મા ઓને આવરી લેવાના હાર્યા છેજેથી કોઈપણ સ્થાનની કોઈ 1. જુઓ મહા. પુ. પર્વ ૨પ, બ્લ. 99 2. નામાં િવશમા પુનખિકા . * ક્ષેત્રે વારે 4 સર્વજિત: સમુvમil (સકલહત) -જૂઓ શા-ટીકાઓ-ચરિત્રો કાવ્યકૃતિઓ. ' - -આની મઝા એ છે કે આથી, ત્રણે ય કાળમા અનંત આત્માઓની સ્તુતિને લાભ સ્તુતિ કરનારને પ્રાપ્ત થાય છે,