________________ [ પ ] વહેલીજ કટ થઈ છે. બાકીની ઐ સ્તુતિ અને થોડાંક સ્તોત્રેવાળી તેત્રાવલી અગાઉ અન્ય સ્થળેથી મુદ્રિત થઈ હતી. એમ છતાં પ્રસ્તુત બંને પ્રકાશને અપૂર્ણ હતાં. તેથી તે બંને સુધારા-વધારા સાથે. નવીન કૃતિઓના ઉમેરે કરવા પૂર્વક ભાષાંતર સાથે, વિશિષ્ટ રીતે પ્રકાશિત થયાં છે. - હવે 108 બોલ, અઢારસહસ શીલાંગ રથ, કૃપદ્રષ્ટાંત વિચારબિન્દુ, તેરકાઠીઆ, આ છ કૃતિઓ બહાર પડવાની છે. ત્યારે કુલ 23 કૃતિઓ પ્રકાશિત થશે. કાર્ય ચાલુ છે. હવે પ્રસ્તુત ગ્રન્થ અંગે આજે ઉપાધ્યાયજીની સ્વકૃતિ તરીકેનું આઠમું પ્રકાશન થઈ રહ્યું છે. યશેભારતી સંસ્થા તરફથી આઠમું માં પ્રકાશન ઉપાધ્યાયની ત્રણ કૃતિઓથી સંયુક્ત છે અને તેથી તેના પર ત્રણ નામ છાપવામાં આવ્યા છે. આ ત્રણેય કૃતિઓનો પરિચય વિદ્વદ્દવર્ય, પ્રખર સાહિત્યકાર ડે. શ્રી રૂદ્રદેવજી ત્રિપાઠીએ આ ગ્રન્થમાં જ આ છે તે જોઈ લે. જે કહેવાનું શેષ રહે છે તે અહીં જણાવું છું. આ ત્રણેય કૃતિઓનું રચના પ્રમાણ ઘણું ઓછું હેવાથી દરેકની અલગ અલગ પુસ્તિકાને જન્મ આપે એ હાથે કરીને નબળાં બાળકની જમાતને જન્મ આપવા જેવું દેખાય અને તે અદર્શનીય બની જાય. એને કઈ અર્થ પણ ન રહે. પુસ્તકનું કલેવર પુષ્ટ બને, એ માટે આ સંયુક્ત પ્રકાશન નક્કી 1. લાયબ્રેરીનું લીસ્ટ કરનારાએ, આ કૃતિની ત્રણેય કૃતિઓને તે તે અક્ષરવિભાગમાં અલગ અલગ નોંધવી. જેથી જલદી મેળવી શકાય.