________________ [ ] કર્યું. કદ વધે એ માટે 1/16 ક્રાઉન સાઈઝ પસંદ કરી. જેથી પુસ્તકને કદ સાંપડ્યું. - પ્રથમની બે કૃતિઓ ચરિત્ર રૂપે છે. બંને કૃતિઓ કાવ્યાત્મક છે. આ બંને કાવ્ય મહાકાવ્યની હરોળમાં ઉભા રહે તેવા છે. એકનું નામ મીર અને બીજાનું નામ છે વિકાસ. બંને કૃતિઓને થોડી ઐતિહાસિક પણ ગણી શકાય. આર્ષભીય કાવ્ય મોટા ભાગે કયર્થકકાવ્ય છે. એટલે કે એક પ્લેક બે પ્રકારના જુદા જુદા અર્થને વ્યક્ત કરે તે. આ બે કૃતિઓ કાવ્યની છે. કાવ્યના વિષય ઉપર ઘણું ઘણું લખી શકાય જૈન સાહિત્ય-કાવ્ય ઉપર ઘણા વિદ્વાનેએ અચિત લખ્યું છે. એમ છતાં મારા જ્ઞાનવિકાસ માટે અને કે કોઈ અણસ્પર્શાએલી બાબતેને અનુલક્ષીને કાવ્યનાં પાસા પર યથામતિ કંઈક લખી શકાય. જેમાં જૈનધર્મમાં કાવ્ય પરંપરાને શું સ્થાન હતું? આ પરંપરામાં માત્ર સાધુઓ જ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રો સંભાળતા રહ્યાં, તે ગૃહસ્થ (રડયાખડયા અપવાદ સિવાય) શા માટે આ વિદ્યાથી અસ્પૃશ્ય રહ્યા અને આજે છે તે જૈન-અજેન કાબૅમાં વચ્ચેની તુલનાત્મક છણાવટ. જૈનધર્મમાં સ્વતંત્ર પ્રતિભા ધરાવતાં કાવ્ય છે ખરા? અનુશાસક કે ઉ૫જીવ્ય કૃતિઓ કઈ? સ્વતંત્ર અને ઉપજીવ્યમાં વધુ પ્રમાણ કેનું ? કાવ્યમાં રસે ન હોય પણ એનું પૂર્ણવિરામ જન-અજૈન બંનેમાં સમાન બિન્દુ ઉપર હતું કે અસમાન? એનું પર્યવસાન ક્યા રસમાં થતું 1. સર્જનની અજબ-ગજબની ધૂની જગાવનાર ઉપાધ્યાયની સર્જન સમૃદ્ધિ અને તે પાછળનો તેઓશ્રીને અપ્રમત્તભાવ જતાં હરકોઈનું રર ઝુકી જાય તેવું છે. '